gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સબરીમાલા વિવાદ : ધાર્મિક પરંપરાઓમાં સરકાર દખલ ન કરે, જૈન સંગઠનોની સ્પષ્ટ રજૂઆત | Sabarimala Case: Ja…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in INDIA
0 0
0
સબરીમાલા વિવાદ : ધાર્મિક પરંપરાઓમાં સરકાર દખલ ન કરે, જૈન સંગઠનોની સ્પષ્ટ રજૂઆત | Sabarimala Case: Ja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jain Organizations On Sabarimala Case : સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહેલા સબરીમાલા સંદર્ભના કેસમાં વિવિધ જૈન સંગઠનોએ અત્યંત મહત્વની દલીલો રજૂ કરી છે. જૈન સંગઠનોએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, કોઈપણ ધર્મની પ્રથાઓ અને તેના નિયમો નક્કી કરવાનો અધિકાર માત્ર તે ધર્મના અનુયાયીઓ પાસે જ હોવો જોઈએ. કોઈ અન્ય ધર્મની વ્યક્તિને બીજા ધર્મની ધાર્મિક પરંપરાઓ કે પ્રથાઓને પડકારવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

‘કઈ પ્રથા ધાર્મિક છે અને કઈ નથી તે નક્કી કરવાનું કામ અદાલતોનું નથી’

જૈન સંગઠન દ્વારા અરજીમાં એવો તર્ક અપાયો છે કે, બંધારણની કલમ-25 હેઠળ ધાર્મિક સ્વતંત્રતામાં કોઈપણ ધર્મને પોતાની પ્રથાઓ વ્યાખ્યાયિત કરવાની અને તેને સંચાલિત કરવાની સ્વતંત્રતા મળેલી છે. કઈ પ્રથા ધાર્મિક છે અને કઈ નથી તે નક્કી કરવાનું કામ અદાલતોનું નથી પરંતુ તે ધર્મના અનુયાયીઓનું છે. જ્યાં સુધી ધર્મની અંદર ઉકેલી ન શકાય તેવો આંતરિક વિવાદ ઊભો ન થાય ત્યાં સુધી ન્યાયતંત્રએ તેમાં દખલ ન કરવી જોઈએ.

ધર્મ એ બંધારણની દેન નથી : જૈન સંગઠનો

જૈન સંગઠનોએ વધુમાં સ્પષ્ટ કહ્યું છે કે, રાજ્યની ધારાસભા, કારોબારી કે ન્યાયતંત્ર પાસે કોઈ પણ ધર્મની પ્રથાઓને મર્યાદિત કરવાનો અધિકાર ન હોવો જોઈએ કારણ કે ધર્મ એ બંધારણની દેન નથી. અદાલતો ધાર્મિક બાબતોમાં માત્ર ત્યારે જ હસ્તક્ષેપ કરી શકે જ્યારે સંપ્રદાયની અંદર એવો વિવાદ હોય જે આંતરિક રીતે ઉકેલી શકાય તેમ ન હોય અથવા જ્યારે રાજ્ય દ્વારા બનાવવામાં આવેલ કાયદો ધાર્મિક પ્રથાઓને સીધી અસર કરતો હોય. જોકે આવી સ્થિતિમાં પણ અદાલતે એ નક્કી ન કરવું જોઈએ કે કઈ પ્રથા ધર્મનો આવશ્યક કે અભિન્ન હિસ્સો છે.

આ પણ વાંચો : ‘કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન

જૈન સંગઠનોએ વધુમાં શું કહ્યું?

સંગઠનોના મતે ‘essential religious practice’ એટલે કે આવશ્યક ધાર્મિક પ્રથાના અવધારણાનો ઉપયોગ ખૂબ મર્યાદિત હોવો જોઈએ કારણ કે આ શબ્દ બંધારણમાં નથી પરંતુ ન્યાયિક વ્યાખ્યા દ્વારા આવ્યો છે. અદાલતે માત્ર એટલું જ જોવું જોઈએ કે રાજ્યનો હસ્તક્ષેપ જાહેર વ્યવસ્થા, નૈતિકતા કે સ્વાસ્થ્યના આધારે ઉચિત છે કે નહીં.

‘કોર્ટ ધાર્મિક માન્યતાને માત્ર પોતાના દ્રષ્ટિકોણથી અનૈતિક જાહેર ન કરી શકે’

દલીલોમાં એવું પણ કહેવાયું છે કે, કલમ-25 અને 26ને બંધારણના મૂળભૂત માળખાનો હિસ્સો માનવો જોઈએ. ધર્મની સ્વતંત્રતાનો સીધો સંબંધ સમાનતા (કલમ-14), અભિવ્યક્તિની સ્વતંત્રતા (કલમ-19) અને વ્યક્તિગત સ્વતંત્રતા (કલમ-21) સાથે જોડાયેલો છે. આ ઉપરાંત અદાલતોએ ‘નૈતિકતા’ શબ્દને માત્ર ‘બંધારણીય નૈતિકતા’ તરીકે ન સમજવો જોઈએ કારણ કે અદાલતો કોઈ ધાર્મિક માન્યતાને માત્ર પોતાના દ્રષ્ટિકોણથી અનૈતિક જાહેર કરી શકે નહીં. 

7 એપ્રિલથી સુનાવણી

જૈન સમુદાયે મહિલાઓની સ્થિતિમાં સમય સાથે થયેલા ફેરફારોને આંતરિક સુધારાના ઉદાહરણ તરીકે રજૂ કર્યા છે. જૈન સંગઠનોએ એવી પણ વિનંતી કરી છે કે, જનહિતની અરજી (PIL)ના માધ્યમથી અન્ય ધર્મની વ્યક્તિને કોઈ ધાર્મિક પ્રથાને પડકારવાની છૂટ ન મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ મામલે 9 ન્યાયાધીશોની ખંડપીઠ 7 એપ્રિલથી સુનાવણી શરૂ કરવાની છે અને અગાઉ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ આવી જ દલીલો રજૂ કરી હતી.

આ પણ વાંચો : ‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ બાદ ભાંડો ફૂટ્યો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…
INDIA

BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…

April 4, 2026
સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…
INDIA

સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…

April 4, 2026
મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…
INDIA

મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…

April 4, 2026
Next Post
દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio...

કલોલના છત્રાલની ફાર્મા કંપની સાથે ૪૩ લાખ વધુની છેતરપિંડી | Chhatral Kalol’s pharma company defrauded…

કલોલના છત્રાલની ફાર્મા કંપની સાથે ૪૩ લાખ વધુની છેતરપિંડી | Chhatral Kalol's pharma company defrauded...

પત્ની ઉપર હુમલો કરી પતિ ત્રણ વખત તલ્લક બોલ્યો | Pwúlúwan we a kan eriáfféwú ren an apasa pwe a pwúpw…

પત્ની ઉપર હુમલો કરી પતિ ત્રણ વખત તલ્લક બોલ્યો | Pwúlúwan we a kan eriáfféwú ren an apasa pwe a pwúpw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોડુ ગામે ગૌચરની જમીન ખુલ્લી કર્યા બાદ પશુઓ ચરાવી દેવાયા | After the cattle were grazed after the gr…

ખોડુ ગામે ગૌચરની જમીન ખુલ્લી કર્યા બાદ પશુઓ ચરાવી દેવાયા | After the cattle were grazed after the gr…

2 months ago
ખાવડા રોડ પર માર્ગ અકસ્માતમાં ભુજના યોગ કોચનું મોત | Yoga coach from Bhuj dies in road accident on K…

ખાવડા રોડ પર માર્ગ અકસ્માતમાં ભુજના યોગ કોચનું મોત | Yoga coach from Bhuj dies in road accident on K…

12 months ago
રતનમહાલના રાજાએ સીમાડા ઓળંગ્યા: જોડીદારની શોધમાં છોટાઉદેપુર સુધીનો 120 ચો.કિમી. વિસ્તાર ખૂંદી વળ્યો …

રતનમહાલના રાજાએ સીમાડા ઓળંગ્યા: જોડીદારની શોધમાં છોટાઉદેપુર સુધીનો 120 ચો.કિમી. વિસ્તાર ખૂંદી વળ્યો …

3 months ago
આંકલાવના કહાનવાડીની વિવાદિત જમીનનો મામલો હાઈકોર્ટમાં પહોંચે તેવી સંભાવના | The disputed land case of…

આંકલાવના કહાનવાડીની વિવાદિત જમીનનો મામલો હાઈકોર્ટમાં પહોંચે તેવી સંભાવના | The disputed land case of…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News