gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી કર્મચારીની ગાડીના કાચ ફોડી તસ્કરો ૫.૧૫ લાખની મતા ચોરી ગયાં | Smugglers stole votes worth Rs 5…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
સરકારી કર્મચારીની ગાડીના કાચ ફોડી તસ્કરો ૫.૧૫ લાખની મતા ચોરી ગયાં | Smugglers stole votes worth Rs 5…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ન્યુ ગાંધીનગરના ધમધમતા કુડાસણ વિસ્તારમાં

ચાંદખેડામાં સાળીના લગ્નનો પ્રસંગ પુરો કરી પરત ફરતો પરિવાર ભોજન માટે રેસ્ટોરન્ટમાં ગયો અને નિશાન બન્યો

ગાંધીનગર :  ન્યુ ગાંધીનગરના કુડાસણમાં ધમધમતા રહેણાંક અને વાણિજ્ય
વિસ્તારમાં તસ્કરોએ પાર્ક કરેલી ગાડીનો પાછળનો કાંચ ફોડી નાંખી અંદરથી સોનાના
દાગીના અને રોકડ સહિત રૃપિયા ૫.૧૫ લાખની મતા સાથેનું પર્સ ચોરી કર્યાની ફરિયાદ
પોલીસ દફતરે નોંધાઇ છે. ચાંદખેડામાં સાળીના લગ્નનો પ્રસંગ પુરો કરી પરત ફરતો
સરકારી કર્મચારીનો પરિવાર ભોજન માટે રેસ્ટોરન્ટમાં ગયો અને તસ્કરોનો નિશાન બન્યો
હતો.

અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારના રહેવાસીઅને પાટનગરમાં
સેક્ટર ૧૦માં નશાબંધી અને આબકારી કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં વિનયભાઇ
સુતરીયાએ આ બનાવ સંબંધે ફરિયાદ નોંધાવતા ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને
તપાસ શરૃ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ગત તારીખ ૮મીએ
ઉપરોક્ત બનાવ બન્યો હતો. ચાંદખેડામાં સાળીના લગ્નનો પ્રસંગ પુરો થયા બાદ ઘરે પરત
ફરવા દરમિયાન વિનયભાઇ તેના પરિવાર સાથે કુડાસણમાં આવેલી રેસ્ટોરન્ટમાં જમવા ગયા
હતાં. તેમણે ગાડી પાર્ક કરીને રેસ્ટોરન્ટમાં એન્ટ્રી લીધી ત્યારે થોડીવાર લાગશે
તેમ જણાવાતા તેઓ પરિવાર સાથે બાજુમાં આવેલા મોલમાં આંટો મારવા ગયા હતાં. બાદમાં
કોલ આવતાં રેસ્ટોરન્ટમાં જઇને જમ્યા હતાં. બહાર નીકળીને ગાડી પાસે પહોંચ્યા ત્યારે
પાછળનો કાંચ ફુટેલો જોતાં અંદર તપાસ કરી ત્યારે ખબર પડી હતી
, કે સોનાની પાંચ
વીંટી
, મંગળસુત્ર
સહિત દાગીના અને એક હજારની રોકડ સાથેનું લેડીઝ પર્સ ચોરાઇ ગયુ હતાં. તુરંત
આસપાસમાં નજર કરવા સાથે તપાસ કરવામાં આવી હતી. પરંતુ કોઇ પરિણામ નહીં મળતાં આખરે
પોલીસનું શરણુ લેવામાં આવ્યુ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…
GUJARAT

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

March 30, 2026
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…
GUJARAT

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

March 30, 2026
Next Post
ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…

ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau...

‘રેરા બંધ જ કરી દેવો જોઈએ…’ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ? | SC slams RERA n…

'રેરા બંધ જ કરી દેવો જોઈએ...' રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ? | SC slams RERA n...

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ અંગે સહમતિ સધાઈ, ચીનના વિદેશ મંત્રાલયની મોટી જાહેરાત | Chinese Fore…

ભારત-ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ અંગે સહમતિ સધાઈ, ચીનના વિદેશ મંત્રાલયની મોટી જાહેરાત | Chinese Fore…

7 months ago
હું તને પત્ની તરીકે નહીં રાખુ, આપણે ફ્રેન્ડ તરીકે રહીશું | I won’t keep you as my wife we will remai…

હું તને પત્ની તરીકે નહીં રાખુ, આપણે ફ્રેન્ડ તરીકે રહીશું | I won’t keep you as my wife we will remai…

5 months ago
દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ: ‘અમે સરકારની સાથે, પરંતુ નિષ્ફળતાની જવાબદારી કોણ લેશ…

દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ: ‘અમે સરકારની સાથે, પરંતુ નિષ્ફળતાની જવાબદારી કોણ લેશ…

5 months ago
અમદાવાદના કાલુપુર બ્રિજ નજીક જર્જરિત 7 દુકાનો ધરાશાયી, ઈદગાહ બ્રિજ બંધ હોવાથી ભારે ટ્રાફિક જામ | 7 d…

અમદાવાદના કાલુપુર બ્રિજ નજીક જર્જરિત 7 દુકાનો ધરાશાયી, ઈદગાહ બ્રિજ બંધ હોવાથી ભારે ટ્રાફિક જામ | 7 d…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News