gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સરકાર મોદીની અને સિસ્ટમ રાહુલની…’ જાતિ આધારિત વસતી ગણતરી અંગે રાઉતનું નિવેદન | sanjay raut rahul …

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in INDIA
0 0
0
‘સરકાર મોદીની અને સિસ્ટમ રાહુલની…’ જાતિ આધારિત વસતી ગણતરી અંગે રાઉતનું નિવેદન | sanjay raut rahul …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sanjay Raut On Caste Census: કેન્દ્ર સરકારની જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત બાદ પક્ષ-વિપક્ષમાં આક્ષેપબાજી શરૂ થઈ છે. શિવસેના (ઉદ્વવ જૂથ)ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે રાહુલ ગાંધીની ભૂમિકાને નિર્ણાયક ગણાવી મોદી સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે, સરકાર મોદીની હોઈ શકે છે, પરંતુ સમય અને સિસ્ટમ રાહુલની ચાલી રહી છે. 

રાહુલ ગાંધીને યોગ્ય ઠેરવતા રાઉતે કહ્યું કે, રાહુલ ગાંધી છેલ્લા દસ વર્ષથી સતત જાતિગત વસ્તી ગણતરીની માગ કરી રહ્યા હતાં. આ મુદ્દો શેરીઓથી માંડી સંસદ સુધી ઉઠાવવામાં આવ્યો. તેમણે યાદ અપાવ્યું કે સંસદમાં રાહુલ ગાંધીના ભાષણોમાં સામાજિક ન્યાય અને પ્રતિનિધિત્વનો મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવ્યો છે. હવે અચાનક સરકાર સફાળી જાગી છે. જો વાસ્તવમાં સરકારને સામાજિક ન્યાયની ચિંતા હોત તો તે ક્યારની જાતિગત ગણતરી પૂર્ણ કરી ચૂકી હોત.

અનુરાગ ઠાકુરને ઘેર્યા

રાઉતે ભાજપ નેતાઓ પર બેવડું વલણ અપનાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપ નેતા અનુરાગ ઠાકુરે સંસદમાં રાહુલ ગાંધી પર અપમાનજનક ટીપ્પણી કરી હતી. તે આ વાતનું પ્રમાણ છે કે, ભાજપ જાતિગત ગણતરીનો વિરોધ કરી રહ્યું હતું. આ મુદ્દો વર્ષોથી ગુંજી રહ્યો હતો, ત્યારે શું સરકાર કાનમાં રૂના પૂમડાં ભરાવીને બેઠી હતી? આજે સરકારે વસ્તી ગણતરીનો જે નિર્ણય લીધો છે, તે બહુજન, દલિત, ઓબીસી અને શોષિત વર્ગોની જીત છે. પરંતુ તેનો શ્રેય રાહુલ ગાંધીને આપવો જોઈએ.

આ પણ વાંચોઃ પહલગામ હુમલાની ન્યાયિક તપાસની માગ પર સુપ્રીમ કોર્ટે વકીલને ખખડાવ્યાં, કહ્યું – આ નાજુક ઘડી…

સરકાર લોકોને ગેરમાર્ગે દોરવા માગે છે

સંજય રાઉતે સરકારની આ જાહેરાતના સમય પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશ પહલગામ હુમલા જેવી મોટી દુર્ઘટનાનો સામનો કરી રહ્યું છે અને શક્ય છે કે સરકારે પોતાની નિષ્ફળતા પરથી ધ્યાન ભટકાવવાની રણનીતિ તરીકે આ મુદ્દાને આગળ ધપાવ્યો હોય. જો સરકારને ખરેખર સામાજિક ન્યાયની ચિંતા હોત, તો તેણે અત્યાર સુધીમાં જાતિગત વસ્તી ગણતરી પૂર્ણ કરી લીધી હોત. પરંતુ આ મુદ્દો હવે રાજકીય દબાણ હેઠળ આવ્યો હોવાથી તેના મૂલ્યાંકન કરવાનો અને શ્રેય લેવાનો કોઈ અધિકાર નથી.

'સરકાર મોદીની અને સિસ્ટમ રાહુલની...' જાતિ આધારિત વસતી ગણતરી અંગે રાઉતનું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, બે દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો | Political Tu…
INDIA

પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, બે દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો | Political Tu…

February 16, 2026
રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત | 7 Dead in Massive F…
INDIA

રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત | 7 Dead in Massive F…

February 16, 2026
પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ | pm modi …
INDIA

પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ | pm modi …

February 16, 2026
Next Post
પહલગામ હુમલાની ન્યાયિક તપાસની માગ પર સુપ્રીમ કોર્ટે વકીલને ખખડાવ્યા, કહ્યું – આ નાજુક ઘડી… | supre…

પહલગામ હુમલાની ન્યાયિક તપાસની માગ પર સુપ્રીમ કોર્ટે વકીલને ખખડાવ્યા, કહ્યું - આ નાજુક ઘડી... | supre...

બાબા રામદેવ કંટ્રોલમાં નથી, પોતાની જ દુનિયામાં રહે છે’, શરબત જેહાદ મુદ્દે હાઇકોર્ટની ફટકાર | baba ra…

બાબા રામદેવ કંટ્રોલમાં નથી, પોતાની જ દુનિયામાં રહે છે', શરબત જેહાદ મુદ્દે હાઇકોર્ટની ફટકાર | baba ra...

પાકિસ્તાને જ આતંકવાદીઓને હથિયાર આપ્યા: NIAની FIRમાં પહલગામ હુમલા અંગે ખુલાસો | /terrorist used pakis…

પાકિસ્તાને જ આતંકવાદીઓને હથિયાર આપ્યા: NIAની FIRમાં પહલગામ હુમલા અંગે ખુલાસો | /terrorist used pakis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

6 માસમાં ડેન્ગ્યુના 51, ચિકનગુનિયાના 9 અને મેલેરિયાના 5 કેસ નોંધાયા | 51 cases of dengue 9 of chikun…

6 માસમાં ડેન્ગ્યુના 51, ચિકનગુનિયાના 9 અને મેલેરિયાના 5 કેસ નોંધાયા | 51 cases of dengue 9 of chikun…

7 months ago
કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ? 80 ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠ…

કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ? 80 ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠ…

4 days ago
રાજીનામું આપનારા ધનખડે માગી બુલેટ પ્રૂફ કાર અને સરકારે આપી ઈનોવા? જાણો શું હતો મામલો | why Jagdeep D…

રાજીનામું આપનારા ધનખડે માગી બુલેટ પ્રૂફ કાર અને સરકારે આપી ઈનોવા? જાણો શું હતો મામલો | why Jagdeep D…

7 months ago
નડિયાદમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના અડ્ડા ઉપર દરોડો | Raid on prostitution den operating under…

નડિયાદમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના અડ્ડા ઉપર દરોડો | Raid on prostitution den operating under…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News