gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરસપુરમાં નાનાભાઇએ બેટના ફટકા મારતા મોટાભાઇનું મોત | Pwiin we mi kukkun a wichi pwiin we watte ren b…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
સરસપુરમાં નાનાભાઇએ બેટના ફટકા મારતા મોટાભાઇનું મોત | Pwiin we mi kukkun a wichi pwiin we watte ren b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવારસરસપુરમાં નાનાભાઇએ બેટના ફટકા મારતા મોટાભાઇનું મોત 1 - image

સરસપુરમાં બે ભાઇ વચ્ચે ઘરખર્ચના રૃપિયાને લઇને તકરાર થઇ હતી જેમાં ઉશ્કેરાટમાં આવીને નાનાભાઇએ  બેટના ફટકા મારીને મોટાભાઇને મોતને ઘાટ ઉતાર્યો હતો. લોહી લુહાણ બેભાન હાલતમાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે

સરસપુરમાં ઘરખર્ચના રૃપિયા બાબતે બેટના ફટકા મારતાં બેભાન હાલતમાં  સિવિલમાં સારવાર દરમિયાનમોત ઃ શહેરકોટડા પોલીસે હત્યાનો સામે ગુનો નોધીને  આરોપીની અટકાયત કરીને તપાસ હાથ ધરી

સરસપુરમાં રહેતા વૃદ્ધાએ પોતાના નાના દિકરા સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના બે પુત્ર  કામધંધો કરતા ન હોવાથી અવાર નવાર ઘરખર્ચના રૃપિયા બાબતે તકરાર કરતા હતા. તા.૧૨ના રોજ રાતાના સમયે બન્ને પુત્રો ઘરે હતા. તે ઘરખર્ચના રૃપિયા બાબતે ઝઘડો થતા માતાએ વચ્ચે પડીને છોડાવ્યા હતા. બાદમાં માતા-પુત્રો સૂઇ ગયા હતા. જ્યારે બીજા દિવસે સવારે બંને ફરીથી ઝઘડો કરીને મારામારી કરવા લાગ્યા હતા. ત્યારે બુમાબુમ થતા આસપાસના પાડોશીઓએ આવીને મામલો થાળે પાડયો હતો અને ફરિયાદી વૃદ્ધાને તેમના ઘરે લઇ ગયા હતા. 

 દરમિયાન ફરીથી ભાઇઓ ફરીથી ઝઘડયા હતા જેમાં નાનાભાઇ બેટથી ફટકા મારીને લોહી લુહાણ કરીને ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે માતા ઇજાગ્રસ્ત મોટા પુત્રને સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હોવાનું શહેર કોટડા પીઆઇ એમ.ડી.ચન્દ્રવાડીયાએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અડાલજ પાસે હિટ એન્ડ રન ઃ વાહનની અડફેટે બાઈક સવાર દંપતીનું મોત | Hit and run near Adalaj: Biker coupl…
GUJARAT

March 24, 2026
પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાથી અફરાતફરી :પંપો પર લાંબી કતારો | Rumors of petrol diesel shortage cause …

જૂનાગઢ ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે બિભત્સ લિન્ક મુકતાં વિવાદ | Controversy as worker posts obs…

Next Post
હિન્દુ-મુસ્લિમ કોમના ટોળા વચ્ચે પથ્થરમારો,પાંચને ઇજા | A fis fau lefilen ewe mwichen chon Hindu me M…

હિન્દુ-મુસ્લિમ કોમના ટોળા વચ્ચે પથ્થરમારો,પાંચને ઇજા | A fis fau lefilen ewe mwichen chon Hindu me M...

અહીયા બીજી વખત દેખાયો તો જીવતો નહીં છોડીએ | If you appear here again we won’t let you live

અહીયા બીજી વખત દેખાયો તો જીવતો નહીં છોડીએ | If you appear here again we won't let you live

સોશિયલ મીડિયા પર બેફામ વાણી વિલાસ પર સ્વ નિયંત્રણ મૂકાવું જરૂરી : સુપ્રીમ | Self control is necessar…

સોશિયલ મીડિયા પર બેફામ વાણી વિલાસ પર સ્વ નિયંત્રણ મૂકાવું જરૂરી : સુપ્રીમ | Self control is necessar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CM હાઉસમાં મધરાત સુધી બેઠકોનો દોર, ડિનર ડિપ્લોમસી જામી, દિવાળીએ મંત્રીમંડળની ‘સાફસુફી’ | Late Night …

5 months ago
વડોદરામાં દશામા-શ્રીજી વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માગ | Demand t…

8 months ago
ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કઇક કરો : સુપ્રીમ | The issue of obsceni…

11 months ago
શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News