gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સલામતીના કારણોસર હાઇવે પર તરસાલીથી જાંબુઆ વચ્ચે વાહનો આડા મૂકીને સ્થાનિકોનો વિરોધ | Locals protest b…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
સલામતીના કારણોસર હાઇવે પર તરસાલીથી જાંબુઆ વચ્ચે વાહનો આડા મૂકીને સ્થાનિકોનો વિરોધ | Locals protest b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના નેશનલ હાઈવે પર તરસાલી-જાંબુઆ વચ્ચે સ્થાનિક રહીશોએ રોડની બરાબર વચ્ચોવચ પોતપોતાના દ્વિચક્રી વાહનો આડા મૂકીને વિરોધ કરતા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. આ અંગે કેટલાક વાહનોએ રોડ રસ્તો ખુલ્લો કરવા રજૂઆત કરતા સ્થાનિકો ચકમક ઝરી હતી. સ્થાનિકોની માંગ છે કે, આ જગ્યાએ પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક અંગે નિયમન થાય એ જરૂરી હોવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તરસાલીથી જાંબુવા જવાના રોડ પર સ્થાનિક લોકોએ પોતાની સલામતીના કારણોસર વિરોધ કરીને નેશનલ હાઈવે પર પોતાના દ્વિચક્રી વાહનો જાહેર રોડ રસ્તા પર આડા મૂકી દઈને ચક્કાજામ કરી દીધો છે.  ટ્રાફિક જામ થતા કેટલાક મુસાફરો સ્થાનિક લોકો સાથે ટ્રાફિક ખુલ્લો કરવા રજૂઆતો કરતા હતા. પરંતુ તમામે ભારે વિરોધ કર્યો હતો. કોઈ નેતા કે પ્રધાન આવે પછી જ અમારી રજૂઆતો બાદ રસ્તો ખુલ્લો કરાશે તેવી ચીમકી આપી હતી. આ અંગે બંને પક્ષે સામ સામે ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી. 

જેથી સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રહેતા લોકોની કોઈ સલામતી નથી. કેટલે દૂર સુધી પોતાનું વાહન પાર્ક કરીને સ્કૂલેથી આવતા બાળકને વાલી લેવા જતા હોય છે. આમ છતાં પણ ભારે ટ્રાફિકના કારણે સલામતી અને જાનનું જોખમ પણ રહેલું હોય છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ વાત ધ્યાનમાં લેવામાં આવી નથી પરિણામે અમારે આ કાર્યવાહી કરવાની ફરજ પડી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ વાહન ચાલકોએ પોલીસ કંટ્રોલ રૂમને પણ આ બાબતે જાણ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં મંજૂરી વગર ખડકાયેલી 3 માળની ઇમારત તોડી પાડવામાં આવી | 3 storey buildin…
GUJARAT

March 28, 2026
બનાસકાંઠા: થરાદ-સાંચોર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત, ચાર ઈજાગ્રસ્ત | Tharad Sa…

માંજલપુર વિસ્તારમાં 30મી માર્ચે પાણીકાપ રહેશે | There will be water cut in Manjalpur area on March 3…

Next Post
વડોદરામાં ગેસ લાઇનના ભંગાણ રીપેરીંગની 15 કલાક કામગીરી બાદ રાત્રે ૩ વાગ્યે પૂરી થઈ : સવારે 7 વાગે પુર…

વડોદરામાં ગેસ લાઇનના ભંગાણ રીપેરીંગની 15 કલાક કામગીરી બાદ રાત્રે ૩ વાગ્યે પૂરી થઈ : સવારે 7 વાગે પુર...

મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી, ભાજપના ઈશારે કાર્યવાહીનો આરોપ …

મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી, ભાજપના ઈશારે કાર્યવાહીનો આરોપ ...

‘અમે ચૂપ ના બેસી શકીએ…’, દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી, પ્લાન માંગ્યો | W…

‘અમે ચૂપ ના બેસી શકીએ...', દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી, પ્લાન માંગ્યો | W...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: લીલીયાના સલડી ગામે જૂથ અથડામણનો મામલો, નશાની હાલતમાં પહોંચેલો પોલીસકર્મી સસ્પેન્ડ | amreli s…

5 months ago
પાકિસ્તાનનું એક વધુ દુસ્સાહસ : ભારતીય સીમા પાસે ટેન્કો ઊભી રાખી : લાઈવ-ફાયરિંગની પ્રેક્ટિસ | Another…

11 months ago
કલેક્ટર દ્વારા ૧૦ હજાર ચો.મી. જમીન ફાળવાઇ નર્મદા ભવન, કુબેર ભવન, પોલીસ ભવન બાદ ગોરવામાં ચોથું ભવન બન…

1 week ago
અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, સેન્ટિંગ પાટા પરથી પટકાતા 2 શ્રમિકના મોત, એકને ઈજા | Vardh…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News