gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સસ્તો દારુ કાઢી મોંઘી બ્રાન્ડની બોટલમાં દારુ ભરી ઉંચા ભાવે વેચતા | A amömölo sakau lon ekkewe bottle…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
સસ્તો દારુ કાઢી મોંઘી બ્રાન્ડની બોટલમાં દારુ ભરી ઉંચા ભાવે વેચતા | A amömölo sakau lon ekkewe bottle…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવાર

સરદાનગરમાં દારુની ભઠ્ઠી પકડાયા બાદ આજે ઓઢવમાં જૂની બોટલમાં નવો દારુ ભરવાના રેકેટનો પર્દાફાસ થયો છે. જેમાં બુટલેગર દંપતિ મોંઘી દાટ ઇગ્લીસ દારુની બોટલમાં સસ્તો દારુ ભરીને ઉંચા ભાવે વેચતા હતા. પોલીસે દરોડો પાડતાં બુટલેગર પતિ દિવાલ કૂદીને પોલીસને થાપ આપી ભાગી ગયો હતો પત્ની પણ ભાગવા મહિલા પોલીસે ઝડપી પાડી હતી. ઓઢવ પોલીસ પતિ-પત્ની સામે ગુનો નોંધીને  વિદેશી દારુનો જથ્થો તથા દારુ ભરવાની બોટલો અને સ્ટીકર સહિત કુલ રૃા. ૨.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઓઢવ પોલીસે વિદેશી દારુ ભરવાની બોટલો સ્ટીકર અને દારુ ભરેલી બોટલો સહિત સવા બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ઓઢવ પોલીસે ચોક્કસ બાતમી આધારે આદિનાથ નગરમાં અરિહંત સોસાયટીમાં દરોડો પાડીને મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી. જો કે પોલીસને થાપ આપી બુટલેગર પતિ દિવાલ કૂદીને નાસી ગયો હતો. પોલીસે મહિલાને સાથે રાખીને મકાનમાં તપાસ કરતાં બાથરુમ ઉપરથી વિદેશી દારુ ભરેલી બોટલો મળી આવી  હતી અને મોંઘી દાટ દારુની ખાલી બોટલો તથા બોટલ ઉપર લગાડવાના સ્ટીકરો પણ મળી આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું |…
GUJARAT

April 3, 2026
અમદાવાદ: સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ | Ricksh…

જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત…

Next Post
દંતેશ્વરમાં બાઇક સ્લિપ થતા યુવકના મોત અંગે ગુનો દાખલ | Case registered in connection with death of y…

દંતેશ્વરમાં બાઇક સ્લિપ થતા યુવકના મોત અંગે ગુનો દાખલ | Case registered in connection with death of y...

ભાયલીની ઈરા ઈન્ટરનેશનલ સ્કૂલને ૩૦,૦૦૦નો દંડ ફટકાર્યો | deo vadodara fined era international school o…

ભાયલીની ઈરા ઈન્ટરનેશનલ સ્કૂલને ૩૦,૦૦૦નો દંડ ફટકાર્યો | deo vadodara fined era international school o...

વડોદરાઃ10 લાખની લૂંટમાં 2.54 કરોડ રિકવરના બનાવમાં ફોરેન કરન્સીના ટ્રેડર્સ પર પોલીસની નજર | police wa…

વડોદરાઃ10 લાખની લૂંટમાં 2.54 કરોડ રિકવરના બનાવમાં ફોરેન કરન્સીના ટ્રેડર્સ પર પોલીસની નજર | police wa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાળિયાનો મેળો પૂર્ણ કરીને સિક્કા બાઈકમાં પરત ફરી રહેલા પિતા-પુત્રને કારના ચાલકે હડફેટમાં લેતાં ઇજા…

7 months ago
ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધીને 12 ટકાની નજીક | Gold’s share in forex reserves rises to close …

11 months ago
દડવા ચોકડી પાસે બાઈક પાછળ બાઇક અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured after bike collides w…

6 months ago
પાવઠી, ઉંચડી અને પ્રતાપરામાંથી 40 કનેક્શનોમાં 5 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 5 l…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News