gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાઉદીએ આપ્યો ઝટકો, હજ ક્વૉટા ઘટાડી 10000 કરી દેતાં 42000 મુસ્લિમ હજથી વંચિત રહેશે! | Saudi Arabia Re…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
સાઉદીએ આપ્યો ઝટકો, હજ ક્વૉટા ઘટાડી 10000 કરી દેતાં 42000 મુસ્લિમ હજથી વંચિત રહેશે! | Saudi Arabia Re…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Saudi Arabia: સાઉદી અરેબિયા દ્વારા ભારતનો 52 હજાર ક્વૉટા રદ કરીને 10 હજાર કરી નાખતા આ વર્ષે 42 હજાર મુસ્લિમા હજયાત્રાથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરાંત 12 વર્ષથી નાના બાળકોની હજયાત્રાની અરજી રદ કરવાનો પરિપત્ર પણ હજ કમિટી ઑફ ઈન્ડિયાને મોકલવામાં આવતા ગુજરાતના 90 મળીને દેશના 292 બાળકો પણ હજયાત્રા નહીં કરી શકે. 

આ પણ વાંચોઃ વડોદરામાં અલકાપુરી મેઇન રોડ પરની દર્પણ બિલ્ડીંગ જોખમી બની, સ્લેબનો ભાગ ધરાશાયી થતા રીક્ષાને નુકસાન

52 હજારથી 10 હજાર કરાયો ક્વૉટ

મુસ્લિમ આગેવાન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મિનિસ્ટ્રી ઑફ માઇનોરિટી અફેર્સની બેદરકારીના કારણે આ વખતે હજારો મુસ્લિમો હજથી વંચિત રહી જશે. હજ 2025 માટે ટૂર ઓપરેટરોને 52 હજાર બેઠકની ફાળવણી કરવામાં આવી હતી. જો કે, સાઉદી અરેબિયાએ અચાનક જ 42 હજાર બેઠક રદ કરીને માત્ર 10 હજારનો જ ક્વૉટા આપતા ભારતના મુસ્લિમોમાં ચિંતા વ્યાપી છે કેમ કે 42 હજાર મુસ્લિમો આ વર્ષે હજ યાત્રા કરવા જઈ શક્શે નહીં. બીજીબાજુ અગાઉ હજ પ્રક્રિયા માટે વય મર્યાદાને લઈને કોઈપણ પ્રકારનો પ્રતિબંધ ન હતો. એમાં કોઈ પણ વયની વ્યક્તિ હજ પઢવા માટે જઈ શક્તી હતી. આ વખતે પહેલીવાર સાઉદી સરકાર દ્વારા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર રોક લગાવવામાં આવતાં દેશના 292 બાળકો પૈકી ગુજરાતના 90 અને પંચમહાલનો 1 બાળક હવે હજયાત્રા નહીં કરી શકે.

આ પણ વાંચોઃ ‘ગુનેગાર’ની જગ્યાએ નિર્દોષને સજા, ડિશમાન ફાર્માના માલિકે પચાવી પાડેલી ખેડૂતની જમીન શ્રીસરકાર થશે

ઉલ્લેખનિય છે કે, હજયાત્રામાં જવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવો નિયમો આવતાં લોકો નિરાશ થયા છે. મે મહિનાના પ્રારંભે હજ યાત્રાનો પ્રારંભ થશે. દેશભરમાંથી હજારો મુસ્લિમો વર્ષ 2025ની હજયાત્રા માટે તૈયારી કરી ચુક્યા છે. 12 વર્ષથી નીચેના બાળકો ઉપર પણ પ્રતિબંધ લગાવતા દેશના 290 બાળકો હજયાત્રા ઉપર જઈ શકશે નહીં. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …
GUJARAT

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

April 5, 2026
નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…
GUJARAT

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

April 5, 2026
બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…
GUJARAT

બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…

April 5, 2026
Next Post
વડોદરામાં અલકાપુરી મેઇન રોડ પરની દર્પણ બિલ્ડીંગ જોખમી બની, સ્લેબનો ભાગ ધરાશાયી થતા રીક્ષાને નુકસાન |…

વડોદરામાં અલકાપુરી મેઇન રોડ પરની દર્પણ બિલ્ડીંગ જોખમી બની, સ્લેબનો ભાગ ધરાશાયી થતા રીક્ષાને નુકસાન |...

વડોદરાના ડભોઇ રોડ પર ફરી એક વાર વહેલી સવારે લાકડાના પીઠામાં આગ લાગતા અફરાતફરી | a fire broke out in …

વડોદરાના ડભોઇ રોડ પર ફરી એક વાર વહેલી સવારે લાકડાના પીઠામાં આગ લાગતા અફરાતફરી | a fire broke out in ...

વડોદરામાં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રસ્ત | Peopl…

વડોદરામાં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રસ્ત | Peopl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબમાં ભારે કરી હોં… યુદ્ધમાં વપરાયેલી એરફોર્સની હવાઈ પટ્ટી કબજો કરી બારોબાર વેચી મારી, મામલો હા…

પંજાબમાં ભારે કરી હોં… યુદ્ધમાં વપરાયેલી એરફોર્સની હવાઈ પટ્ટી કબજો કરી બારોબાર વેચી મારી, મામલો હા…

11 months ago
વડોદરામાં સેન્ટ્રલ યુનિ.ના 10 પીજી કોર્સમાં 230 જગ્યાઓ ખાલી, વિદ્યાર્થીઓને પ્રવેશની વધુ એક તક અપાઈ |…

વડોદરામાં સેન્ટ્રલ યુનિ.ના 10 પીજી કોર્સમાં 230 જગ્યાઓ ખાલી, વિદ્યાર્થીઓને પ્રવેશની વધુ એક તક અપાઈ |…

8 months ago
ઈરાનમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે એર ઈન્ડિયાની ટ્રાવેલ એડવાઈઝરી, ફ્લાઈટ્સના રુટ ચેન્જ

ઈરાનમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે એર ઈન્ડિયાની ટ્રાવેલ એડવાઈઝરી, ફ્લાઈટ્સના રુટ ચેન્જ

3 months ago
એપ્રિલમાં ભારતના ઉત્પાદન તથા નિકાસ અને રોજગાર ક્ષેત્રમાં સુધારો જોવાયો | India’s manufacturing expor…

એપ્રિલમાં ભારતના ઉત્પાદન તથા નિકાસ અને રોજગાર ક્ષેત્રમાં સુધારો જોવાયો | India’s manufacturing expor…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News