gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાણંદ હવે સેમીકન્ડક્ટર માટે સિલિકોન વેલી બનશે : મોદી | Sanand will now become Silicon Valley for sem…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
સાણંદ હવે સેમીકન્ડક્ટર માટે સિલિકોન વેલી બનશે : મોદી | Sanand will now become Silicon Valley for sem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આ દશક ભારતના ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે

– સમગ્ર વિશ્વમાં ભારત આજે કેપેબલ, કોમ્પિટિટિવ અને કમિટેડ મિત્ર : ઇન્ડિયા ઇઝ રેડી, ઇન્ડિયા ઇઝ રિલાયેબલ એન્ડ ઇન્ડિયા ડિલિવર્સ : આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે ક્રાંતિની સદી છે

અમદાવાદ : સોફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેર ક્ષેત્રે પણ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે.  ૨૦મી સદીનુ રેગ્યુલેટર ઓઇલ હતું, જ્યારે ૨૧મી સદીનું રેગ્યુલેટર માઇક્રોચિપ બનશે. રૂપિયા ૨૨,૫૧૬ કરોડના આ પ્રોજેક્ટ સાથે ગુજરાત હવે દેશના ‘સેમિકન્ડક્ટર હબ’ તરીકેની ઓળખને પ્રસ્થાપિત કરશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે  માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીના પ્રારંભે જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ ખાતે માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક છ્સ્ઁ (એસેમ્બલી, ટેસ્ટિંગ, માકગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. 

આ પ્રસંગે તેમણે તેમના સંબોધનમાં જણાવ્યું કે, ‘આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રિવોલ્યુશનની સદી છે. સમગ્ર વિશ્વમાં ભારત આજે કેપેબલ, કોમ્પિટિટિવ અને કમિટેડ મિત્ર અને ભાગીદાર તરીકે ઊભરી રહ્યું છે. ભારત અત્યંત ઝડપથી વૈશ્વિક સેમિકંડક્ટર વેલ્યૂ ચેઇનનો હિસ્સો બનવા તરફ છે. 

તેમણે વધુમાં ઉમેર્યું કે, વિશ્વની સૌથી મોટી અને સફળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ બાદ આજે આપણે ટેકનોલોજી લીડરશીપ ક્ષેત્રે ભારતની કટિબદ્ધતાના એક ઐતિહાસિક પડાવના સાક્ષી બન્યા છીએ. ૧૦-૧૧ વર્ષ પહેલાં સુધી ભારતમાં ડેટા અને ચિપની ચર્ચા માત્ર મર્યાદિત વર્તુળોમાં જ થતી હતી અને ટેકનોલોજીના નામે આપણે માત્ર આઈટી સવસીસ પૂરતા સીમિત હતા, પરંતુ આજે સોફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેરના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ સશક્ત કરી રહ્યું છે. ‘

વડાપ્રધાને સેમિકન્ડક્ટરને ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રિવોલ્યુશનને જોડતો સૌથી મોટો સેતુ ગણાવતા ઉમેર્યું કે ભારત હવે આ વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનનો ખૂબ જ મહત્વનો હિસ્સો બની રહ્યું છે.અમારું લક્ષ્ય માત્ર એક ફેક્ટરી સ્થાપવા પૂરતું સીમિત નથી, પરંતુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનું છે. ભારત હવે સેમિકન્ડક્ટરની આખી વેલ્યૂ ચેઇન પર ફોકસ કરી રહ્યું છે, જેમાં ડિઝાઇન એન્જિનિયરથી લઈને મશીન નિર્માતા અને લોજિસ્ટિક્સ સુધીનાં તમામ સ્તરો સામેલ છે. ‘  

આજના આ ઉદ્ઘાટન પ્રસંગે માઇક્રોન ટેક્નોલોજીના સીઇઓ સંજય મેહરોત્રા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગ ભારત-અમેરિકાના મજબૂત સંબંધોના પ્રતીક સમાન 

ભારત ખાતેના અમેરિકાના એમ્બેસેડર સર્જીઓ ગોરે આ પ્રસંગને ભારત-અમેરિકાના મજબૂત સંબંધોનું પ્રતીક ગણાવતા કહ્યું હતું કે આ પ્લાન્ટ માત્ર એક ફેક્ટરી નથી, પરંતુ અમેરિકન ટેક્નોલોજી અને ભારતની ઉત્પાદન શ્રેષ્ઠતાના સમન્વયનું ભવિષ્ય છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન માટે એક સુરક્ષિત અને વિશ્વાસપાત્ર વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે.  સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની ભૂમિકા હવે અનિવાર્ય બની છે. 

ગુજરાત આજે સાણંદથી ધોલેરા સુધી સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે જે વાતાવરણ પૂરું પાડી રહ્યું છે, તે અન્ય દેશો અને રોકાણકારો માટે એક સફળ મોડેલ છે.  અમેરિકન કંપનીઓ ગુજરાતમાં રહેલી આ તકોને ખૂબ જ સકારાત્મક રીતે જોઈ રહી છે.

સાણંદ એવી ધરતી છે જે માટીને પણ સોનું બનાવી દે 

વડાપ્રધાન મોદીએ સાણંદ સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું કે  ‘સાણંદ તો એવી ધરતી છે જે માટીને પણ સોનું બનાવી દે છે. ‘ તેમણે યાદ કર્યું કે કેવી રીતે એક સમયે તેઓ અહીં સાયકલ પર ફરતા હતા અને એક રૂપિયાના એસએમએસથી અહીં રતન ટાટાના પ્લાન્ટ સાથે ઓટોમોબાઈલ ક્રાંતિની શરૂઆત થઈ હતી. આજે તે જ સાણંદ ગ્લોબલ મેપ પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…
GUJARAT

ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…

March 1, 2026
જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…
GUJARAT

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

March 1, 2026
વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…
GUJARAT

વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

March 1, 2026
Next Post
ટ્રાફિકનું ભારણ ઘટાડવા જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી, ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે | To reduce traffic…

ટ્રાફિકનું ભારણ ઘટાડવા જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી, ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે | To reduce traffic...

ચોટીલાની સત્યજીવન હોસ્પિટલનું સોનોગ્રાફીનું રજીસ્ટ્રેશન કાયમી રદ | Sonography registration of Satyaj…

ચોટીલાની સત્યજીવન હોસ્પિટલનું સોનોગ્રાફીનું રજીસ્ટ્રેશન કાયમી રદ | Sonography registration of Satyaj...

ઇન્દ્રણજ ગામ પાસે વટામણ રોડ પર ટ્રકમાંથી 15.71 લાખનો દારૂ પકડાયો | Liquor worth Rs 15 71 lakh seized…

ઇન્દ્રણજ ગામ પાસે વટામણ રોડ પર ટ્રકમાંથી 15.71 લાખનો દારૂ પકડાયો | Liquor worth Rs 15 71 lakh seized...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કઠવાડામાં તું અહિનો દાદા છે કહીને ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Police Nikol ra register ew cas…

કઠવાડામાં તું અહિનો દાદા છે કહીને ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Police Nikol ra register ew cas…

4 months ago
રણોલીના જિ.પં.ના ભાજપના સભ્ય અને તેના ભાઇએ 50 લાખની ખંડણી માંગી ધમકી આપી | offence against member of…

રણોલીના જિ.પં.ના ભાજપના સભ્ય અને તેના ભાઇએ 50 લાખની ખંડણી માંગી ધમકી આપી | offence against member of…

2 weeks ago
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન સુનકનું ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને સમર્થન, જુઓ શું કહ્યું | Operation Sindoor…

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન સુનકનું ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને સમર્થન, જુઓ શું કહ્યું | Operation Sindoor…

10 months ago
આજે લાઈબ્રેરી દિવસઃ ગુજરાતમાં 175 વર્ષ પહેલાં પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ થઈ | Today is Library Day: L…

આજે લાઈબ્રેરી દિવસઃ ગુજરાતમાં 175 વર્ષ પહેલાં પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ થઈ | Today is Library Day: L…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News