gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fake Milk Dairy in Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે ડિટર્જન્ટ પાઉડર અને યુરિયા ખાતરના મિશ્રણથી ઝેરી નકલી દૂધ બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું હતું. આ કેસમાં છેલ્લા 20 દિવસથી ફરાર મુખ્ય આરોપી અને ડેરી સંચાલક રાકેશ પટેલ ઉર્ફે ધમો આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. કોર્ટે તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.

શું હતો સમગ્ર ખેલ?

પ્રાંતિજના સલાલ વિસ્તારમાં ‘સત્યા ડેરી પ્રોડક્ટ’ના નામે નકલી દૂધ અને છાસ બનાવવાનો કાળો કારોબાર ચાલતો હતો. આ ડેરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી ડિટર્જન્ટ પાઉડર અને યુરિયા ખાતર જેવા ઝેરી પદાર્થોમાંથી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. પોલીસના દરોડા દરમિયાન બહાર આવ્યું હતું કે, દરરોજ અંદાજે 3000 લિટર નકલી દૂધ સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં સપ્લાય કરવામાં આવતું હતું. લોકો છેતરાય તે રીતે છાસ અને દૂધના આકર્ષક પેકિંગ બનાવી તેનું વેચાણ થતું હતું.

સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે 'સત્યા ડેરી'ના સંચાલકના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા 2 - image

20 દિવસની શોધખોળ બાદ ધરપકડ

પોલીસે જ્યારે પ્રારંભિક દરોડા પાડ્યા ત્યારે પાંચ શખ્સો સ્થળ પરથી ઝડપાઈ ગયા હતા, પરંતુ મુખ્ય સૂત્રધાર રાકેશ પટેલ ફરાર થઈ ગયો હતો. સાબરકાંઠા સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે સતત 20 દિવસ સુધી તપાસનો ધમધમાટ ચલાવી આખરે રાકેશને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ

કોર્ટ કાર્યવાહી અને રિમાન્ડ

પોલીસે આરોપી રાકેશ પટેલને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે દલીલ કરી હતી કે, આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે? નકલી દૂધ બનાવવા માટેનું મટીરિયલ ક્યાંથી આવતું હતું? કયા કયા વેપારીઓને આ દૂધ સપ્લાય કરવામાં આવતું હતું? કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સેંકડો લોકોના જીવ સાથે રમત રમતા આ કૌભાંડના પર્દાફાશ બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊઠી રહ્યા છે. આટલા લાંબા સમયથી આટલું મોટું નેટવર્ક તંત્રની નજર બહાર કેવી રીતે ચાલતું હતું તે તપાસનો વિષય છે. રિમાન્ડ દરમિયાન પોલીસ આ કૌભાંડના ઊંડા મૂળ સુધી પહોંચે તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત પોલીસમાં ‘એટેચમેન્ટ’નો ખેલ: કાયમી પોસ્ટિંગના બદલે 6 IPS અધિકારીઓને લટકતું ગાજર | gujarat ips …
GUJARAT

ગુજરાત પોલીસમાં ‘એટેચમેન્ટ’નો ખેલ: કાયમી પોસ્ટિંગના બદલે 6 IPS અધિકારીઓને લટકતું ગાજર | gujarat ips …

February 27, 2026
હિંમતનગર પાલિકાનો ‘શાહી’ અંદાજ: પ્રજાના પૈસે રિસોર્ટમાં બજેટ સત્ર, સભાખંડના બદલે લક્ઝુરિયસ સુવિધાઓની…
GUJARAT

હિંમતનગર પાલિકાનો ‘શાહી’ અંદાજ: પ્રજાના પૈસે રિસોર્ટમાં બજેટ સત્ર, સભાખંડના બદલે લક્ઝુરિયસ સુવિધાઓની…

February 27, 2026
વડોદરા નજીક લામડાપુરા ગામે કેમિકલ કંપનીમાં ભીષણ આગ, વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી | Massive fire br…
GUJARAT

વડોદરા નજીક લામડાપુરા ગામે કેમિકલ કંપનીમાં ભીષણ આગ, વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી | Massive fire br…

February 27, 2026
Next Post
અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A...

AIને કારણે 4000 કર્મચારીઓની નોકરી ગઇ, જેક ડોર્સીના નિર્ણયથી સિલિકોન વેલીમાં ખળભળાટ | block inc layof…

AIને કારણે 4000 કર્મચારીઓની નોકરી ગઇ, જેક ડોર્સીના નિર્ણયથી સિલિકોન વેલીમાં ખળભળાટ | block inc layof...

4 કારણો જેના લીધે ભારતીય શેરબજારમાં અચાનક મોટો કડાકો બોલાયો, 3 લાખ કરોડ ધોવાયા! | share market crash…

4 કારણો જેના લીધે ભારતીય શેરબજારમાં અચાનક મોટો કડાકો બોલાયો, 3 લાખ કરોડ ધોવાયા! | share market crash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: ભારતમાંથી દર વર્ષે બે લાખ લોકો બીજા દેશમાં સ્થાયી થવા જતા રહે છે, જાણો આ ટ્રેન્ડનું કારણ …

Explainer: ભારતમાંથી દર વર્ષે બે લાખ લોકો બીજા દેશમાં સ્થાયી થવા જતા રહે છે, જાણો આ ટ્રેન્ડનું કારણ …

2 months ago
અમદાવાદ મેટ્રો ટનલ પર બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ તૈયાર, જાણો કેમ ખાસ છે આ 13મો બ્રિ…

અમદાવાદ મેટ્રો ટનલ પર બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ તૈયાર, જાણો કેમ ખાસ છે આ 13મો બ્રિ…

4 weeks ago
પૂર્વ ક્રિકેટર જેકોબનું લાઇસન્સ રદ કરવા આરટીઓને ભલામણ કરાશે | police will procidure to cancelled dri…

પૂર્વ ક્રિકેટર જેકોબનું લાઇસન્સ રદ કરવા આરટીઓને ભલામણ કરાશે | police will procidure to cancelled dri…

4 weeks ago
રાહુલ ગાંધીનો નવો ગુજરાત કાર્યક્રમ જાહેર: હવે એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં યોજાશે કાર્યક…

રાહુલ ગાંધીનો નવો ગુજરાત કાર્યક્રમ જાહેર: હવે એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં યોજાશે કાર્યક…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News