gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરમતીમાં 1,07,248 ક્યૂસેક પાણી છોડાતા આણંદના 13 ગામને એલર્ટ | Alert issued to 13 villages of Anand…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
સાબરમતીમાં 1,07,248 ક્યૂસેક પાણી છોડાતા આણંદના 13 ગામને એલર્ટ | Alert issued to 13 villages of Anand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ધરોઈ ડેમમાં પાણી છોડવામાં ક્રમશઃ વધારાની શક્યતા

– તારાપુર તાલુકાના 11 અને ખંભાતના બે ગામને જિલ્લા વહીવટી તંત્રની સાવધ રહેવા સૂચના

આણંદ : સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીની નીચાણવાસમાં ૧,૦૭,૨૪૮ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવા સાથે ક્રમશ વધારો થઈ શકે છે. સાબરમતી નદી ઉપર સ્થિત સંત સરોવરથી હેઠવાસમાં હાલમાં ૨૭,૨૮૨ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.  ત્યારે તારાપુરના ૧૧ અને ખંભાતના બે ગામને એલર્ટ કરાયા છે.

સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલમાં ૩૦,૮૩૬ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડી ક્રમશ વધારો કરવામાં આવશે. આ અંગે  નીચાણવાળા ગામોને સાવધ રહેવા પૂર નિયંત્રણ કક્ષ, અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના નાયબ કાર્યપાલકી ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.

તારાપુર તાલુકાના સંભવિત ગામો ગલીયાણા, રીંઝા, ખડા, મિલરામપુરા, ચીતરવાડા, દુગારી, નભોઈ, મોટા કલોદરા, ફતેહપુર, પચેગામ અને કસબારા તથા ખંભાત તાલુકાના ગોલાણા અને પાંદડ ગામોને સાવધ રહેવા માટે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

વાસણા બેરેજની જળાશયની હાલની સપાટી ૧૨૭.૫૦ ફૂટ અને ૩૮.૮૬ મીટર છે. વાસણા બેરેજમાંથી કુલ ૨૫ ગેટ ખોલવામાં આવ્યા છે. ગેટ નં. પાંચથી ૨૪ સુધી ૬ ફૂટ અને ગેટ નં. ૨૫થી ૨૮ ફ્રીફ્લો ૬ ફૂટ ખુલ્લા કરવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ પાણી ૩૦૮૩૬ ક્યુસેક અને ૮૭૩.૧૭ ક્યુમેક હોવાનું જણાવાયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દંતાલીમાં પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ કરીને જમીનનો દસ્તાવેજ કરી દેવાયો | Land document was made throug…
GUJARAT

February 14, 2026
આજે બીસીએની ચૂંટણી ૩૧ પદો માટે ૬૨ ઉમેદવારો મેદાનમાં | 62 candidates in fray for 31 posts in BCA elec…

અમદાવાદ: વેલેન્ટાઇન ડે પર 24 વર્ષીય યુવક કરૂણ મોત, બ્રેક મારતા પડી ગયો પાછળથી ટ્રક માથા પર ચઢી ગઈ | …

Next Post
હાથબના વાડી વિસ્તારમાં અનિયમિત વીજળીના પ્રશ્ને ખેડૂતો ત્રસ્ત | Farmers are worried about irregular e…

હાથબના વાડી વિસ્તારમાં અનિયમિત વીજળીના પ્રશ્ને ખેડૂતો ત્રસ્ત | Farmers are worried about irregular e...

ભાવનગર-બોટાદ પંથકમાંથી 22 જુગારી ઝડપાયા | 22 gamblers arrested from Bhavnagar Botad district

બોટાદ જિલ્લાના 3 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ | 100 percent of the season rainfall in 3 talukas of…

બોટાદ જિલ્લાના 3 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ | 100 percent of the season rainfall in 3 talukas of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસમાં ‘ઓલ ઇઝ નોટ વેલ’? ‘અપમાન’ બાદ થરૂરે હાઈ કમાન્ડ બેઠકને બતાવ્યો ઠેંગો | shashi tharoor upse…

3 weeks ago
કર્ણાટકના વેપારી સાથે 4.92ની ઠગાઇ કરનાર ઇલિયાસના ભાઇને ત્યાંથી 3 કિલો ડુપ્લિકેટ સોનું અને ચિલ્ડ્રન ક…

3 months ago
સત્તા વગરના સરપંચ! સંખેડાની ઇન્દ્રાલ ગામમાં વહીવટદારની નિમણૂક, માથું ચકરાઈ જાય તેવો કિસ્સો | Chhota …

2 months ago
ધોળકાના ભેંટાવાડા ગામેથી બાઇક ચોર પકડાયો | Bike thief caught from Bhentawada village of Dholka

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News