gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયબર ફ્રોડના રૃપિયા જમા કરાવવા બેરોજગાર યુવકના એકાઉન્ટનો દુરૃપયોગ | Unemployed youth’s account misu…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
સાયબર ફ્રોડના રૃપિયા જમા કરાવવા બેરોજગાર યુવકના એકાઉન્ટનો દુરૃપયોગ | Unemployed youth’s account misu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,બેરોજગાર યુવકને એક લાખના ટ્રાન્જેક્શન પર ૩ હજાર કમિશન આપી તેના એકાઉન્ટનો સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે દુરૃપયોગ કરવામાં આવતો હતો.પોલીસે એકાઉન્ટ હોલ્ડરને કમિશન આપી ટ્રાન્જેક્શન કરતા બે આરોપીઓની સામે ગુનો દાખલ કર્યો છે.

પોલીસ અધિકારીની સૂચના મુજબ, માંજલપુર  પોલીસે સમન્વય પોર્ટલ પર આપેલા મ્યુલ બેંક એકાઉન્ટના ઇનપુટ જોતા માંજલપુરની બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટની વિગતો મળી હતી. આ એકાઉન્ટના કે.વાય.સી., બેંક સ્ટેટમેન્ટ તથા અન્ય માહિતી મંગાવાતા ખાતા ધારકનું નામ અક્ષય નાનાસાહેબ ભદાને, ઉં.વ.૨૬ (રહે. નૂર્મ યોજનાના મકાનમાં, જાંબુવા)  હોવાનો ઉલ્લેખ હતો. બેંક એકાઉન્ટની પ્રાથમિક તપાસ કરાતા છત્તીસ ગઢના અંબિકાપુર જિલ્લાના અંબિકાપુર  પોલીસ સ્ટેશન (રૃરલ) માં એક ફરિયાદ આ એકાઉન્ટ નંબરની હતી,જેમાં ફ્રોડ થયેલા ૯.૨૦ લાખ રૃપિયા અલગ – અલગ એકાઉન્ટમાં જમા થયા હોવાનો ઉલ્લેખ હતો. જ્યારે વડોદરાના  અક્ષયના એકાઉન્ટમાં આ વર્ષે કુલ ૨.૪૧ લાખની રકમનું ટ્રાન્જેક્શન  થયું હતું. તે તમામ  રકમ વિડ્રો પણ થઇ ગઇ હતી.

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ખાતા ધારક અક્ષય બેરોજગાર છે.તેણે આર્થિક ફાયદા માટે એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેને એક લાખ રૃપિયા પર ૩ હજાર  કમિશન પેટે મળતું હતું. તેના એકાઉન્ટમાં જમા થયેલી રકમ પર તેને કુલ ૮  હજાર રૃપિયાનું કમિશન મળ્યું હતું. તેનો બેન્ક એકાઉન્ટવાળો મોબાઇલ ંનંબર સાથેનો ફોન, એ.ટી.એમ. કાર્ડ તેની પાસેથી હરપ્રિતસિંગ રાજપાલસિંગ (  હાલ રહે. ખોડલ નગર, સંધ્યા નગર, માંજલપુર, મૂળ રહે. રાજસ્થાન) તથા રવિન્દ્ર બંસીલાલ પ્રજાપત (રહે. ડ્રીમ લેન્ડ કોમ્પલેક્સ, માંજલપુર,મૂળ રહે. રાજસ્થાન) લઇ ગયા હતા. આ બંને વ્યક્તિઓ તેમના એકાઉન્ટમાંથી  રૃપિયા વિડ્રો કરી લેતા હતા. આ રૃપિયા તેઓ આંગડિયા પેઢીઓમાં ટ્રાન્સફર કરી કમિશન મેળવતા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાટણમાં પોલીસ પહેરા સાથે નીકળેલા વરઘોડામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, 25 લોકો ઘાયલ | Patan News Vaye…
GUJARAT

પાટણમાં પોલીસ પહેરા સાથે નીકળેલા વરઘોડામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, 25 લોકો ઘાયલ | Patan News Vaye…

March 14, 2026
પૂજ્ય શ્રી મોરારિબાપુની રામકથા યોજાવાના સ્થળ કૈલાસ ટેકરી સગાપરા ધાર પાલિતાણા ખાતે ભૂમિપૂજન અને અન્ય …
GUJARAT

પૂજ્ય શ્રી મોરારિબાપુની રામકથા યોજાવાના સ્થળ કૈલાસ ટેકરી સગાપરા ધાર પાલિતાણા ખાતે ભૂમિપૂજન અને અન્ય …

March 14, 2026
અમદાવાદ: અકસ્માત બાદ સમજાવવા ગયેલા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ભગાવી, વીડિયો વાઈરલ | Ahmedabad…
GUJARAT

અમદાવાદ: અકસ્માત બાદ સમજાવવા ગયેલા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ભગાવી, વીડિયો વાઈરલ | Ahmedabad…

March 14, 2026
Next Post
વડોદરાની મહારાષ્ટ્ર બેન્કના ખાતામાં ફ્રોડના દેશના 23 કિસ્સાના 2.30 કરોડના વ્યવહાર

વડોદરાની મહારાષ્ટ્ર બેન્કના ખાતામાં ફ્રોડના દેશના 23 કિસ્સાના 2.30 કરોડના વ્યવહાર

રોડ ક્રોસ કરતા ફૂડ ડિલિવરી બોયને કારચાલકે ટક્કર મારી | A food delivery boy was hit by a car while cr…

રોડ ક્રોસ કરતા ફૂડ ડિલિવરી બોયને કારચાલકે ટક્કર મારી | A food delivery boy was hit by a car while cr...

ઇન્વેસ્ટરના 1.79 કરોડ પડાવી લેવાના કેસમાં બોગસ ફર્મના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવનાર પકડાયો | account h…

ઇન્વેસ્ટરના 1.79 કરોડ પડાવી લેવાના કેસમાં બોગસ ફર્મના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવનાર પકડાયો | account h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોલકાત્તાના દુર્ગા પૂજાના પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ

કોલકાત્તાના દુર્ગા પૂજાના પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ

5 months ago
વારસિયાની કુખ્યાત ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા વધુ ૯૦ દિવસની મંજૂરી | 90 more days allowed to file c…

વારસિયાની કુખ્યાત ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા વધુ ૯૦ દિવસની મંજૂરી | 90 more days allowed to file c…

7 months ago
બાવળામાં સહજાનંદ સોસાયટીથી રજોડા જતો માર્ગ બિસ્માર, વાહન ચાલકોમાં રોષ | Sahajanand Society to Rajjod…

બાવળામાં સહજાનંદ સોસાયટીથી રજોડા જતો માર્ગ બિસ્માર, વાહન ચાલકોમાં રોષ | Sahajanand Society to Rajjod…

2 months ago
ભારતના કયા રાજ્ય પર કેટલું દેવું? તમિલનાડુ અવ્વલ, ગુજરાત પણ ટોપ-10માં | Rising State Debt in India: …

ભારતના કયા રાજ્ય પર કેટલું દેવું? તમિલનાડુ અવ્વલ, ગુજરાત પણ ટોપ-10માં | Rising State Debt in India: …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News