gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલામાં જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન ઝડપાયું | Illegal mining caught on forest dep…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
સાયલામાં જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન ઝડપાયું | Illegal mining caught on forest dep…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખાણ ખનીજ વિભાગની તપાસ બાદ કાર્યવાહી હાથ ધરાશે

– સ્થળ પર 3 હિટાચી મશિન કબજે લઇ વન વિભાગે તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપી

સાયલા : સાયલામાં જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન ઝડપી પાડાયું છે. વન વિભાગની ટીમે ત્રણ હિટાચી મશિન કબજે લઇ તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપી કાર્યવાહી હાથ ધરી છે.

સાયલા તાલુકાના જુના જસાપર ગામને આવેલ વન વિભાગની જમીનમાં વ્યાપક પ્રમાણમાં કવોરી વેસ્ટનું ખોદકામ ચાલી રહ્યું હતું. જેની માહિતી મુળી રેન્જ નોર્મલ વિભાગને મળી હતી. જેના અનુસંધાને ફોરેસ્ટ વિભાગ દ્વારા જસાપર ગામે આવેલી નોર્મલ અનામત જંગલમાં તપાસ કરતા ત્રણ જેટલા મશીનો દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. ફોરેસ્ટના નોર્મલ વિભાગ દ્વારા ભાભલુ ભાઈ કલોત્રા (રહે.થોરીયાળી), ગભરૂભાઈ માલાભાઈ ખાંભલા (રહે.રાતડકી), આલાભાઇ વેરશીભાઈ ખાંભલા (રહે.રાતડકી)ના હિટાચી મશીનને ઝડપી પાડવામાં આવ્યા હતા મુળી રેન્જ ઓફિસ ઉપર ત્રણેય મશીન લઈ જઈ સીઝ કરવામાં આવ્યા છે. 

જ્યારે નોર્મલ અનામત જંગલમાં મોટા પ્રમાણમાં ખોદકામ થયેલું હોય તેવું સામે આવતા આ વિસ્તારમાંથી કેટલું ખોદકામ કરવામાં આવ્યું છે તે માટે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને તપાસ આપવામાં આવશે. ઝડપાયેલા મશીનોમાંથી આ જમીન ઉપરથી કેટલું ખોદકામ કરવામાં આવ્યું છે તેની તપાસ કરી આ ખોદકામની કાર્યવાહી કોના દ્વારા અને કેટલા સમયથી કરવામાં આવતી હતી તેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાપી હાઈવે પર 20 મિનિટ ચાલ્યો મોતનો ખેલ, ટક્કર બાદ રાહદારી પરથી અનેક વાહનો પસાર થયા | vapi highway h…
GUJARAT

વાપી હાઈવે પર 20 મિનિટ ચાલ્યો મોતનો ખેલ, ટક્કર બાદ રાહદારી પરથી અનેક વાહનો પસાર થયા | vapi highway h…

March 29, 2026
નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…
GUJARAT

નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…

March 29, 2026
રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

March 29, 2026
Next Post
અમેરિકા ભારત પાસેથી રીફાઇન્ડ ઓઇલ ના ખરીદે : એસ.જયશંકર | America should not buy refined oil from Indi…

અમેરિકા ભારત પાસેથી રીફાઇન્ડ ઓઇલ ના ખરીદે : એસ.જયશંકર | America should not buy refined oil from Indi...

હાઇવે પર બંધ વાહન અને આડેધડ વાહન પાર્ક કરતા અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા | Many innocent people l…

હાઇવે પર બંધ વાહન અને આડેધડ વાહન પાર્ક કરતા અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા | Many innocent people l...

સટ્ટા કેસમાં કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ 12 કરોડની રોકડ અને સોનું જપ્ત | Congress MLA arrested in bett…

સટ્ટા કેસમાં કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ 12 કરોડની રોકડ અને સોનું જપ્ત | Congress MLA arrested in bett...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં એલેમ્બિક સિટીમાંથી પસાર થતો 18 મીટરનો રોડની માલિકીનો વિવાદ : તપાસ કરી રસ્તો ખુલ્લો કરાવવા …

વડોદરામાં એલેમ્બિક સિટીમાંથી પસાર થતો 18 મીટરનો રોડની માલિકીનો વિવાદ : તપાસ કરી રસ્તો ખુલ્લો કરાવવા …

2 months ago
એર ઇન્ડિયાના પ્લેનમાં દિલ્હી ઉતર્યા બાદ આગ લાગી

એર ઇન્ડિયાના પ્લેનમાં દિલ્હી ઉતર્યા બાદ આગ લાગી

8 months ago
વડોદરા: દેશ વ્યાપી હડતાલમાં શહેરની બેન્કોના કર્મીઓ જોડાયા: કરોડોનું ક્લિયરન્સ અટક્યું : દેખાવો | Vad…

વડોદરા: દેશ વ્યાપી હડતાલમાં શહેરની બેન્કોના કર્મીઓ જોડાયા: કરોડોનું ક્લિયરન્સ અટક્યું : દેખાવો | Vad…

2 months ago
કુખ્યાત બુટલેગર અનિલ જાટ અને તેની ગેંગ વિરૂદ્ધ GUJCOT નો ગુનો નોંધાયો | SMC file GUJCOT case against…

કુખ્યાત બુટલેગર અનિલ જાટ અને તેની ગેંગ વિરૂદ્ધ GUJCOT નો ગુનો નોંધાયો | SMC file GUJCOT case against…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News