gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી ગયું – 5 કિ.મી. ટ્રાફિકજામ | Container overturned near Sayla bypass 5…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી ગયું – 5 કિ.મી. ટ્રાફિકજામ | Container overturned near Sayla bypass 5…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઈજા – સુરેન્દ્રનગર રીફર કરાયો

મોડી સાંજ સુધી કન્ટેનર રોડ પરથી નહીં હટતા અમદાવાદ તરફનો સિક્સ-લેન હાઇવ
બંધઃ વાહન ચાલકોને હાલાકી

સાયલા
– સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી મારી જતાં પાંચ કિ.મી. ટ્રાફિકજામ
સાર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચતા સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં
રીફર કરાયો હતા. મોડી સાંજ સુધી કન્ટેનર અને પ્લાટીકના દાણા રોડ પરથી નહીં હટતા અમદાવાદ
તરફનો સિક્સ-લેન હાઇવ બંધ

સાયલા બાયપાસ નજીક અમદાવાદ-રાજકોટ હાઇવે પર વહેલી સવારે જામનગરથી સેલવાસ પ્લાસ્ટિકના
દાણા ભરેલા કન્ટેનરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કન્ટેનર પલટી મારી ગયું હતું
અને તેમાં ભરેલા પ્લાસ્ટિકના દાણા રોડ પર વેરાઈ ગયા હતા.

અકસ્માતમાં કન્ટેનરના ડ્રાઇવરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને
તાત્કાલિક સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો
, જ્યાંથી વધુ સારવાર માટે
તેને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો. કન્ટેનર રોડ પર પલટી મારી જતાં રાજકોટ
તરફ જવાનો સિક્સ-લેન હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. મોડી સાંજ સુધી કન્ટેનર
હાઇવે પરથી હટાવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ રહેતા સર્વિસ લાઇન પર વાહનોની લાંબી
લાઈનો લાગી હતી. સાયલા પોલીસ દ્વારા ઓવરબ્રિજ આગળથી ટ્રાફિક ડાયવર્ટ ન કરાતાં
વાહનચાલકોને અકસ્માત સ્થળ સુધી પહોંચ્યા પછી પરત ફરવું પડયું હતું
, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ટપોરીઓને ‘સુધરી જાવ..’નું અલ્ટીમેટમ, બધા પાસે ગાર્ડન સાફ કરાવ્યું | Ultimatum to Taporis i…
GUJARAT

March 27, 2026
કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

Next Post
Photos: અયોધ્યાના શ્રીરામ મંદિરની ધ્વજાના પ્રથમ દર્શન, સોનાથી મઢેલો છે ધ્વજદંડ | ayodhya ram temple …

Photos: અયોધ્યાના શ્રીરામ મંદિરની ધ્વજાના પ્રથમ દર્શન, સોનાથી મઢેલો છે ધ્વજદંડ | ayodhya ram temple ...

અયોધ્યા ધ્વજારોહણ LIVE: શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક | Ayodhya Ra…

અયોધ્યા ધ્વજારોહણ LIVE: શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક | Ayodhya Ra...

4 હજાર કિ.મી.નું અંતર હોવા છતાં 24 જ કલાકમાં ગુજરાત કેવી રીતે પહોંચી ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ? |…

4 હજાર કિ.મી.નું અંતર હોવા છતાં 24 જ કલાકમાં ગુજરાત કેવી રીતે પહોંચી ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ? |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાંકાનેરના મહિકામાં જમીન મામલે ત્રણ પિતરાઈ ભાઈઓએ ઝેર પીધું | Three cousins ​​drink poison over land …

4 months ago
‘શાંતિપૂર્ણ વિરોધ કરવો એ ગુનો, દેશની લોકશાહી ખતરામાં’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર | Rahul Gandhi…

4 weeks ago
RBIની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી | RBI’s monetary review unlikely to…

2 months ago
કરોડીયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં દબાયેલા શ્રમિકનું મોત | vadodara worke…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News