gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સારું થાય તો વડાપ્રધાન મોદી અને અમિત શાહને જશ, ખોટું થાય તો મંત્રીઓને જવાબદાર ઠેરવી દેવાના! | Modi S…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
સારું થાય તો વડાપ્રધાન મોદી અને અમિત શાહને જશ, ખોટું થાય તો મંત્રીઓને જવાબદાર ઠેરવી દેવાના! | Modi S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Government Assessment: ગુજરાત સરકારના મૃદુભાષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આમ તો કાર્યરત છે પણ રાજ્યની દરેક નીતિ, મંત્રીની દરેક રીતિ માટે હાઈકમાન્ડ બેલડીની મંજૂરી જરૂરી છે. પટાવાળાથી લઈને સર્વોચ્ચ અધિકારીની બદલી કે બઢતી માટે પણ પીએમઓની લીલી ઝંડી ફરજિયાત છે. ગુજરાત રાજ્ય એટલી હદે આકાઓ પર નિર્ભર છે કે, રાજ્યના નિર્ણયો અને જાહેરાતો મંજૂર કરાવવા જ પડે અને પ્રેસ નોટમાં તેની નોંધ પણ લેવી જ પડે. કહેવાય ચો ગુજરાતની સરકાર, પરંતુ કારભાર દિલ્હીથી જ ચાલે છે. હવે એવી વાત મળી છે કે, આ સ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની ત્રણ વર્ષની કામગીરીનું કોર્પોરેટ સ્ટાઇલમાં પર્ફોર્મન્સ ઇવેલ્યુએશન થવાનું છે. 

હવે બધા જાણે જ છે કે, ગુજરાતના મંત્રીઓ રબર સ્ટેમ્પ છે, સારી કામગીરી માટે વડાપ્રધાન મોદીને અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને જશ આપવાનો, જ્યારે કામગીરી નબળી પડે ત્યારે સ્થાનિક નેતાઓને જવાબદાર ઠેરવી દેવાના.  હાલ ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓને લાલ જાજમ છે. કોઈ પણ કામ, કોઈ પણ વ્યક્તિ માટે, નિયમાનુસાર હોય તો પણ લેતી-દેતી વગર શક્ય જ નથી. કોઈ પણ અધિકારીની નિમણૂક, બદલી કે બઢતી પર મંત્રી કે ચૂંટાયેલા પ્રતિનિધિનો કોઈ અંકુશ નથી અને એટલે જ તેઓ કોઈને ગાંઠતા નથી. એક વર્ષથી વાત ચાલે છે કે, મંત્રીમંડળનું વિસ્તરણ થશે, પાટલીબદલુ પણ લાળ ટપકાવી રહ્યા છે કે ક્યારે એમને શિરપાવ મળે. જો કે, ભાજપ માટે અત્યારે જનપ્રતિનિધિના બદલે ધનપ્રતિનિધિ વધારે મહત્ત્વના છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપના રાજમાં મનરેગાની અવદશા, ગરીબોને 100 દિવસની રોજગારી પણ ન અપાઇ

ગુજરાત સરકારનું સૂત્રઃ ચંદા દો ઔર ધંધા-કોન્ટ્રાક્ટ લે જાઓ 

કોઇ પણ રાજ્યમાં સત્તાધારી પાર્ટીને સંગઠન ચલાવવા ફંડની જરૂર હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એવું જોવામાં આવ્યું છે કે જે ઉદ્યોગ જૂથોએ પાર્ટીમાં ફંડ આપ્યું છે તેમને કોઇને કોઇ જગ્યાએ કોન્ટ્રાક્ટ અપાયો છે. એટલે કે સરકારમાં ‘ચંદા દો, ધંધા લો…’નું સૂત્ર ચાલી રહ્યું છે. તાજેતરમાં એડીઆર દ્વારા રજૂ થયેલા રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં રૂ. 400 કરોડથી વધુ દાન અપાયું છે, જેમાં 99 ટકા હિસ્સો ભાજપને મળ્યો છે, તો કોંગ્રેસને માત્ર રૂ. 2.45 કરોડનું દાન મળ્યું છે. તેની સામે અમદાવાદમાં કેટલાક ઉદ્યોગ જૂથોએ રાજકીય પક્ષોને દાન આપીને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ હસ્તગત કરી લીધા છે. એવી જ રીતે, સુરતમાં ભાજપને માત્ર રૂ. આઠ કરોડનું દાન આપનારી એક કંપનીને રૂ. 4200 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે અને રાજકોટમાં પાંચ કંપનીએ રૂ. 10 કરોડના દાન સામે રૂ. 300 કરોડના પ્રોજેક્ટ આપી દેવાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …
GUJARAT

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

March 25, 2026
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…
GUJARAT

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

March 25, 2026
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…
GUJARAT

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

March 25, 2026
Next Post
જામનગર નજીક પતિના બાઇકની પાછળ બેઠેલી મહિલાનું ચક્કર આવ્યા બાદ પટકાતાં કરુણ મૃત્યુ | woman sitting on…

જામનગર નજીક પતિના બાઇકની પાછળ બેઠેલી મહિલાનું ચક્કર આવ્યા બાદ પટકાતાં કરુણ મૃત્યુ | woman sitting on...

જામનગર શહેર અને કાલાવડમાં જુગારના બે સ્થળે દરોડા : 8 જુગારીઓની અટકાયત | 8 gamblers arrested in 2 gam…

જામનગર શહેર અને કાલાવડમાં જુગારના બે સ્થળે દરોડા : 8 જુગારીઓની અટકાયત | 8 gamblers arrested in 2 gam...

જામનગર નજીક કાર અને છકડો રીક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષાની ગુલાંટ : રીક્ષાચાલક ઘાયલ | Rickshaw over…

જામનગર નજીક કાર અને છકડો રીક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષાની ગુલાંટ : રીક્ષાચાલક ઘાયલ | Rickshaw over...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | રાજસ્થાનમાં મોટી કરુણાંતિકા: લગ્નમાંથી પાછા આવતા 6 મિત્રોના ગમખ્વાર અકસ્માતમાં મોત | 6 Frien…

VIDEO | રાજસ્થાનમાં મોટી કરુણાંતિકા: લગ્નમાંથી પાછા આવતા 6 મિત્રોના ગમખ્વાર અકસ્માતમાં મોત | 6 Frien…

1 month ago
અમદાવાદ: આ કેવું ભણતર! બગોદરા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાન ભૂલ્યા, વિદ્યાર્થીને લાકડીથી ફટકારતાં ફરિ…

અમદાવાદ: આ કેવું ભણતર! બગોદરા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાન ભૂલ્યા, વિદ્યાર્થીને લાકડીથી ફટકારતાં ફરિ…

3 months ago
ચરેડી – પેથાપુર સહિતના વિસ્તારોમાં ફાઇનલ ડિમોલીશન ડ્રાઇવ ચલાવાઇ | Final demolition drive conducted i…

ચરેડી – પેથાપુર સહિતના વિસ્તારોમાં ફાઇનલ ડિમોલીશન ડ્રાઇવ ચલાવાઇ | Final demolition drive conducted i…

6 months ago
ટ્રેડ ડીલને લઈને ભારત અને અમેરિકા વચ્ચે 7 કલાક સુધી ચાલી બેઠક, મહત્ત્વપૂર્ણ મુદ્દે થઈ વાતચીત | india…

ટ્રેડ ડીલને લઈને ભારત અને અમેરિકા વચ્ચે 7 કલાક સુધી ચાલી બેઠક, મહત્ત્વપૂર્ણ મુદ્દે થઈ વાતચીત | india…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News