gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દેશભક્તિના રંગે રંગાયા, દાદાને તિરંગાનો શણગાર કરાતા ભક્તો ભાવવિભોર | Salangp…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દેશભક્તિના રંગે રંગાયા, દાદાને તિરંગાનો શણગાર કરાતા ભક્તો ભાવવિભોર | Salangp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kashtbhanjandev Temple Salangpur: સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું. દાદાને તિરંગાના રંગોનો અદ્ભુત શણગાર કરવામાં આવતા ભક્તો ભાવવિભોર થઈ ગયા. મંદિરના પરિસરમાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો, જ્યાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ‘જય શ્રી રામ’ અને ‘વંદે માતરમ્’ ના નારા લગાવ્યા હતા. દાદાના આ અનોખા સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આ દિવ્ય શણગાર ધર્મ અને રાષ્ટ્રભક્તિના અદ્ભુત સમન્વયનું પ્રતીક છે.

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દેશભક્તિના રંગે રંગાયા, દાદાને તિરંગાનો શણગાર કરાતા ભક્તો ભાવવિભોર 2 - image

દાદાના શણગારમાં ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો 

દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, ‘શ્રાવણ મહિનાના પવિત્ર શીતળા સાતમ અને સ્વતંત્રતા દિવસના અવસરે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને 250 કિલોથી વધુ સફેદ ગુલાબ અને ગલગોટાના ફુલ તથા આસોપાલવના પાનથી બનાવેલા તિરંગાની થીમનો શણગાર કરાયો છે. આ ઉપરાંત દાદાને તિરંગાની થીમના વાઘા પહેરાવ્યા છે. આ વાઘા રાજકોટમાં એક ભક્તે એક અઠવાડિયાની મહેનતે બનાવ્યા છે. આ શણગાર કરતા સંતો અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત મંદિર પરિસરમાં તિરંગા ફકરાવામાં આવ્યા છે.’

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દેશભક્તિના રંગે રંગાયા, દાદાને તિરંગાનો શણગાર કરાતા ભક્તો ભાવવિભોર 3 - image

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં દિવ્ય શણગાર, દર શનિવારે ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ અન્નકૂટ ધરવામાં આવે છે. આ ઉપરાંત સવારે અને સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ, દૈનિક મારુતિ યજ્ઞ, ષોડશોપચાર પૂજન અને મહાસંધ્યા આરતી, રાજોપચાર પૂજન અને  મહાસંધ્યા આરતી કરવામાં આવે છે.

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દેશભક્તિના રંગે રંગાયા, દાદાને તિરંગાનો શણગાર કરાતા ભક્તો ભાવવિભોર 4 - image

શ્રીકૃષ્ણ જન્મોત્સવ, દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર, શ્રી હરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 7થી સાંજે 6 વાગ્યા દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…
GUJARAT

પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…

March 27, 2026
વડોદરા ગ્રામ્ય પોલીસના ૮૩ પોલીસ જવાનોની બદલી | 83 police personnel transferred from Vadodara Rural P…
GUJARAT

વડોદરા ગ્રામ્ય પોલીસના ૮૩ પોલીસ જવાનોની બદલી | 83 police personnel transferred from Vadodara Rural P…

March 27, 2026
સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાની જમીનમાં ઝાડીઓમાં આગ | fire breaks out in the bushes of a plot in sayajigunj
GUJARAT

સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાની જમીનમાં ઝાડીઓમાં આગ | fire breaks out in the bushes of a plot in sayajigunj

March 27, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં સામૂહિક દુષ્કર્મ બાદ મહિલાની હત્યા, એક આરોપી ઝડપાયો, ચાર હજુ ફરાર | Crime in Surendr…

સુરેન્દ્રનગરમાં સામૂહિક દુષ્કર્મ બાદ મહિલાની હત્યા, એક આરોપી ઝડપાયો, ચાર હજુ ફરાર | Crime in Surendr...

ભારતની સાથે અન્ય કેટલા દેશ 15 ઓગસ્ટે મનાવે છે સ્વતંત્રતા દિવસ? લિસ્ટમાં ઉત્તર કોરિયાનું પણ નામ | cou…

ભારતની સાથે અન્ય કેટલા દેશ 15 ઓગસ્ટે મનાવે છે સ્વતંત્રતા દિવસ? લિસ્ટમાં ઉત્તર કોરિયાનું પણ નામ | cou...

સાવરકુંડલામાં સ્વતંત્ર પર્વ પર ગેર હાજર રહેનાર શિક્ષકો સામે કાર્યવાહી, આખરે ગ્રામજનોએ ફરકાવ્યો તિરંગ…

સાવરકુંડલામાં સ્વતંત્ર પર્વ પર ગેર હાજર રહેનાર શિક્ષકો સામે કાર્યવાહી, આખરે ગ્રામજનોએ ફરકાવ્યો તિરંગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજસીટોકના ગુનામાં પકડાયેલી સિકલીગર ગેંગના સાગરીત પાસે ચોરીના દાગીના લેનાર વેપારી પકડાયો | trader ca…

ગુજસીટોકના ગુનામાં પકડાયેલી સિકલીગર ગેંગના સાગરીત પાસે ચોરીના દાગીના લેનાર વેપારી પકડાયો | trader ca…

12 months ago
ગ્રાન્ટ ખૂટી પડતા ગુજરાત પોલીસના હજારો કર્મચારીઓનો પગાર અટક્યો, નવા વર્ષે જ ‘ખાખી’ના ખિસ્સા ખાલી રહે…

ગ્રાન્ટ ખૂટી પડતા ગુજરાત પોલીસના હજારો કર્મચારીઓનો પગાર અટક્યો, નવા વર્ષે જ ‘ખાખી’ના ખિસ્સા ખાલી રહે…

3 months ago
ધોળકાના ઈંગોલી ગામમાં ફાયરિંગ પ્રકરણમાં 8 શખ્સ ઝડપાયા | 8 people arrested in firing case in Ingoli v…

ધોળકાના ઈંગોલી ગામમાં ફાયરિંગ પ્રકરણમાં 8 શખ્સ ઝડપાયા | 8 people arrested in firing case in Ingoli v…

3 days ago
નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું | PCB Raided on Courier center an…

નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું | PCB Raided on Courier center an…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News