gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિંગાપોરમાં લેબર સપ્લાય કરવાના નામે વડોદરાના કોન્ટ્રાક્ટર સાથે 38 લાખની ઠગાઈ | Vadodara contractor c…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
સિંગાપોરમાં લેબર સપ્લાય કરવાના નામે વડોદરાના કોન્ટ્રાક્ટર સાથે 38 લાખની ઠગાઈ | Vadodara contractor c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fraud Case : વડોદરાના એક કોન્ટ્રાક્ટર સાથે સુરતના ભેજાબાજે વિદેશમાં લેબર સપ્લાય કરવાના નામે 38 લાખ જેટલી રકમ પડાવી લીધી હોવાનો બનાવ બનતા સમા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

છાણી જકાતનાકાની શિવમ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ લખમાણીએ પોલીસને કહ્યું છે કે, મારી સાઈટ પર મિસ્ત્રી કામ કરતા દીપકભાઈ મારફતે સુરતના લેબર સપ્લાયર આશિષ બીપીનભાઈ મિસ્ત્રી (સૌરાષ્ટ્ર દર્શન રેસીડેન્સી, બીઓબી પાસે, કઠોદરા, સુરત) નો સંપર્ક થયો હતો. 

આશિષ મિસ્ત્રીએ મને કહ્યું હતું કે તે વિદેશમાં લેબર સપ્લાય કરે છે અને આપણે પાર્ટનરશીપમાં કામ કરી શકીએ તેમ છીએ. ઓક્ટોબર 2023 માં આશિષ મિસ્ત્રીએ સિંગાપુરમાં 30 લેબર સપ્લાય કરવા માટે મારી પાસે લેબરોની ડિટેલ મેળવી હતી. 

દિલીપભાઈએ કહ્યું છે કે, આશિષ મિસ્ત્રીએ મને એક લેબર દીઠ 1.20 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહ્યું હતું. જેની સામે કામદાર વિદેશ પહોંચે એટલે 50% રકમ પરત આપશે અને કામદારને 80000 સેલરી મળશે તેમાંથી પણ કમિશન આપવાની વાત કરી હતી. જેથી 30 લેબર પેટે મેં 37.98 લાખ રૂપિયા મોકલ્યા હતા. 

આશિષે કોર્ટ મેનપાવર રિસોર્સીસ ટ્રાલી સિંગાપુરના નામે કોન્ટ્રાક્ટના ફોર્મ પર સહીઓ પણ મેળવી હતી. ત્યારબાદ તેને કેટલાક કામદારોની ટિકિટો પણ મોકલી હતી. જે ટિકિટો આગલે દિવસે કેન્સલ થઈ છે તેમ તેણે કહ્યું હતું. આમ, આશિષભાઈની વર્તણુક શંકાસ્પદ જણાઈ હતી અને મારો ફોન પણ રિસીવ નહીં કરી ઉડાવ જવાબ આપતા હોવાથી મેં પૈસાની ઉઘરાણી કરી હતી. પરંતુ એમણે એક પણ લેબરને મોકલ્યા નથી અને પૈસા પણ પરત કરતા નથી. જેથી સમા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

462 ટીમોએ 10560 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૃા.બે કરોડ વસૂલ્યા | mgvcl collects two crore for ele…
GUJARAT

March 25, 2026
સાંકરદા-ભાદરવારોડ પર આવેલ રાણીયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ રાત્રે ઠલવાતા રોષ | Outrage as tox…

સે-૨૪ના બગીચામાં ગાંજાનું વેચાણ કરતા સગીર સહિત ત્રણ ઝડપાયા | Three including a minor arrested for se…

Next Post
વડોદરાના ઓપી રોડ ઉપર બેફામ રીતે દોડતા ડમ્પરે સૌના જીવ અધ્ધર કર્યા : ડિવાઇડર, વૃક્ષો અને થાંભલો તોડી …

વડોદરાના ઓપી રોડ ઉપર બેફામ રીતે દોડતા ડમ્પરે સૌના જીવ અધ્ધર કર્યા : ડિવાઇડર, વૃક્ષો અને થાંભલો તોડી ...

યુકેની 9 યુનિવર્સિટી ભારતમાં ખોલશે કેમ્પસ, ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ સ્ટાર્મરની પ્રથમ ભારત યાત્રા | 9 u…

યુકેની 9 યુનિવર્સિટી ભારતમાં ખોલશે કેમ્પસ, ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ સ્ટાર્મરની પ્રથમ ભારત યાત્રા | 9 u...

‘જીવલેણ’ કફ સિરપને લઈને WHO ટેન્શનમાં, પૂછ્યું – શું બીજા દેશોમાં સપ્લાય કરાઈ હતી? | world health or…

'જીવલેણ' કફ સિરપને લઈને WHO ટેન્શનમાં, પૂછ્યું - શું બીજા દેશોમાં સપ્લાય કરાઈ હતી? | world health or...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ફ્લાઈટ બાદ હવે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલથી મચ્યો હડકંપ | gujarat hi…

4 months ago
ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ, IAFએ કહ્યું,-‘રડારથી સંપર્ક તૂટયો’ | IAF Sukhoi 30 MKI Go…

3 weeks ago
નસવાડી: ઓપરેશન બાદ મહિલાઓ સાથે પશુ જેવો વ્યવહાર! એમ્બ્યુલન્સમાં ઠાંસી ઠાંસીને ભરી 40 કિ.મી.ની મુસાફર…

2 months ago
સોમનાથમાં ગુંજી ઉઠયો શિવભક્તિનો નાદ દેવાધિદેવના ત્રણ લાખ ભાવિકોએ દર્શન કર્યા | The sound of Shiva de…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News