gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ટોળકીએ ૨૦ હજાર રૃપિયા સેરવી લીધા | Gang extorts Rs 20 000 from …

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ટોળકીએ ૨૦ હજાર રૃપિયા સેરવી લીધા | Gang extorts Rs 20 000 from …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં મુસાફરોને નિશાન બનાવતી ટોળકી

જવાન વતનમાં જવા માટે સે-૧૬ પાસેથી રિક્ષામાં બેઠા તે દરમિયાન ગઠિયાઓએ કળા કરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં રિક્ષામાં આવીને મુસાફરોને નિશાન બનાવતી
ટોળકીનો તરખાટ વધી રહ્યો છે ત્યારે સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ગઠિયાઓ દ્વારા
૨૦ હજાર રૃપિયા સેરવી લેવામાં આવ્યા હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ
પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી
ગઠીયાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે રિક્ષામાં આવીને મુસાફરોના કીમતી માલ સામાનની
ચોરી કરી લેતી ટોળકીનો તરખાટ વધી રહ્યો છે. આ સ્થિતિમાં ગાંધીનગર શહેરમાં જ
મુસાફરોને રિક્ષામાં બેસાડીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે સેક્ટર
૧૬માં આવેલી બેંકમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જવાનને નિશાન બનાવવામાં
આવ્યા છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સુરજસિંહ દલપતસિંહ
રાઠોડ ગત ૨૯ તારીખે દુર્ગાષ્ટમી હોવાથી તેમના વતનમાં જવા માટે નીકળ્યા હતા તે
દરમિયાન સેક્ટર ૧૬ પાસે રીક્ષાની રાહ જોઈને ઉભા હતા આ દરમિયાન એક સીએનજી રીક્ષા
આવી હતી અને તેમાં ડ્રાઇવર સહિત પાંચ વ્યક્તિઓ બેઠેલા હતા. આ દરમિયાન પાછળ બેઠેલા
વ્યક્તિએ સંકળાશ પડે છે તમે સીધા બેસો તેમ કહીને ત્રણ વખત ઉભા કર્યા હતા. આ
દરમિયાન તેમના ખિસ્સામાંથી ૨૦ હજાર રૃપિયા રોકડા સેરવી લેવામાં આવ્યા હતા. જોકે
સુરજસિંહ દ્વારા રીક્ષા ઉભી રાખવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ આગળ જઈને
રિક્ષા ઉભી રાખી દેવામાં આવી હતી. ત્યારબાદ રીક્ષા ત્યાંથી નીકળી ગઈ હતી અને તેમણે
તેમના ખિસ્સામાં તપાસ કરતાં ૨૦
,૦૦૦
રૃપિયા જણાયા ન હતા. જેથી આ સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ
દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ગઠિયાઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …
GUJARAT

April 2, 2026
મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

Next Post
સરગાસણમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યપારના રેકેટને પોલીસે પકડયું

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે

માંજલપુરમાં જુગાર રમતા આઠ આરોપી ઝડપાયા | Eight accused arrested for gambling in Manjalpur

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AI અને મોબાઈલ ફોન પર વધુ પડતી નિર્ભરતાને કારણે અલ્ઝાઈમર થવાનું જોખમ વધ્યું | AI and Mobile Phone Ove…

6 months ago
આણંદ, ખંભાત શહેર અને બોરસદમાંથી 3 વ્યક્તિ ગુમ | 3 people missing from Anand Khambhat city and Borsad

5 months ago
NDA સાથે મળી ચૂંટણીઓ લડશે RLD. ગાંધીનગર જિલ્લા અધ્યક્ષની નિમણુંક કરાઈ

2 weeks ago
રાજ્યમાં કાળજાળ ગરમી યથાવત્, આવતીકાલે કચ્છમાં રેડ ઍલર્ટ, 4 દિવસ 11 જિલ્લામાં હીટવેવનું યલો-ઑરેન્જ ઍલ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News