gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિટિ બસના ડ્રાઇવરને ચક્કર આવતા બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ | City bus driver gets dizzy bus crashes i…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
સિટિ બસના ડ્રાઇવરને ચક્કર આવતા બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ | City bus driver gets dizzy bus crashes i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,એમ.એસ.યુનિવર્સિટી ડેરીડેન સર્કલ પાસે સાંજ ે સિટિ બસના ચાલકને અચાનક ચક્કર આવતા તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ધડાકાભેર રોડની સાઇડમાં ઝાડ સાથે અથડાઇ  હતી. ફસાઇ ગયેલા ડ્રાઇવરને  ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર જઇ  બહાર કાઢ્યો હતો. ડ્રાઇવર  તેમજ બસમાં મુસાફરી કરતી એક યુવતીને ઇજા થઇ  હોઇ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

શનિવારે સાંજે એક સિટિ બસ એમ.એસ.યુનિવર્સિટી રોડ પરથી  જતી હતી. તે દરમિયાન છ વાગ્યે ડેરીડેન સર્કલ પાસે બસના ડ્રાઇવરને ચક્કર આવતા તેણે સ્ટિયરિંગ  પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બસ રોડની સાઇડ પર ધસી જઇ ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ  હતી.સાંજનો સમય  હોઇ ટ્રાફિકની અવરજવર વધુ હોઇ ટ્રાફિક જામ થયો હતો.લોકો બસ નજીક દોડી  ગયા હતા. બસના ડ્રાઇવરનો પગ બ્રેક અને ક્લચ પેડલની વચ્ચે ફસાઇ  ગયો હતો. તેને બહાર કાઢવાની કોશિશ સફળ નહીં થતા છેવટે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડે સ્થળ પર જઇ કટર વડે પેડલ કાપી ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો. આ અકસ્માતના પગલે સયાજીગંજ પોલીસ દોડી આવી હતી. પોલીસે રોડ પરનો ટ્રાફિક સામાન્ય કરાવ્યો હતો.  ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જીલુભાઇ ઝાલા ( ઉં.વ.૬૦) તથા બસમાં મુસાફરી કરતી યુવતી જાગૃતિબેનને ડાબા પગે ઇજા થતા બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસના કંડક્ટરની ફરિયાદના આધારે પોલીસે ડ્રાઇવર સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બસના ડ્રાઇવરને ખરેખર ખેંચ આવી હતી કે પછી અન્ય કોઇ કારણસર  તેનાથી અકસ્માત થયો હતો, તે અંગે પોલીસ દ્વારા ડોક્ટરના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

બસ રોડ પર જ ધસી ગઇ હોત તો અનેક વાહનચાલકો અડફેટે આવી જાત

વડોદરા,

બસના ડ્રાઇવરની ઉંમર ૬૦ વર્ષની છે. નાગરિકોને બસમાં લઇ જતા ડ્રાઇવરના ફિટનેસની ચકાસણી સમયસર કરવાની હોય છે. જો ડ્રાઇવરને અગાઉથી  જ આવી બીમારી હોઇ તો  તેને આવી જવાબદારીભરી નોકરી કેમ આપવામાં આવી, તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૃ કરાઇ છે. જો આ બસ ઝાડ સાથે અથડાવાની જગ્યાએ રોડ પર જ ધસી ગઇ હોત તો સંખ્યાબંધ વાહનચાલકોને અડફેટે આવી જતા ઇજાગ્રસ્ત થયા હોત. આ અંગે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માગ છે.

અકસ્માત થયો ત્યારે સિટિ બસમાં ૧૦ મુસાફરો સવાર  હતા

 વડોદરા,

સિટિ બસનો રૃટ સવારે છ વાગ્યે શરૃ થયો હતો. ત્યારબાદ અલગ – અલગ ટ્રીપ ડ્રાઇવર અને કંડક્ટરે મારી હતી. સાંજે પોણા છ વાગ્યે ડ્રાઇવર અને કંડક્ટર ફરીથી રેલવે સ્ટેશનથી ૧૦ જેટલા મુસાફરોને બેસાડીને રૃટ પર નીકળ્યા હતા. બસના ડ્રાઇવર અને એક યુવતી સહિત અન્ય મુસાફરોને પણ ઓછીવત્તી ઇજા થઇ હતી. 

ડભોઇ રોડ પર 

એક મહિલાના હાથ પર એસ.ટી.બસના ટાયર ફરી વળતા ગંભીર ઇજા

 વડોદરા,

ડભોઇ રોડ સોમા તળાવ પાસે સિલ્વર સ્ટોનમાં રહેતા મોનાબેન ક્રિતેશભાઇ પટેલ (ઉં.વ.૩૩), તેમના બે વર્ષના પુત્ર તથા ફ્લેટમાં  રહેતા તૃપ્તિબેન મહેન્દ્રભાઇ પટેલ સાથે ગઇકાલે સાંજે મોપેડ લઇને સોમા તળાવ ચાર રસ્તા પાસે શાકભાજી લેવા માટે નીકળ્યા હતા. સોમા તળાવ ચાર રસ્તા  પાસે ટ્રાફિક જામ હોવાના કારણે તેઓ ઊભા હતા. તે દરમિયાન પાછળથી આવતી એસ.ટી. બસના ડ્રાઇવરે ટક્કર મારતા તેઓ ત્રણેય જણા મોપેડ પરથી નીચે પટકાયા હતા. મોનાબેન અને તેમના પુત્રને સામાન્ય ઇજા થઇ હતી. જ્યારે મોપેડની પાછળ બેઠેલા તૃપ્તિબેનના ડાબા હાથ પર બસના ટાયર ફરી વળતા ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.કપુરાઇ પોલીસે આ અંગે એસ.ટી.બસના ડ્રાઇવર સામે ગુનો દાખલ કર્યો છે.

કપુરાઇ ચોકડી નજીક હાઇવે પર

 બાઇક સવારને જીપ ચાલકે ટક્કર મારતા  સ્થળ પર જ મોત

અકસ્માત કરીને ભાગી ગયેલા જીપચાલકની શોધખોળ શરૃ કરતી પોલીસ

વડોદરા,

બાઇક લઇને વતનમાં ખેતીના કામ માટે જતા સિનિયર સિટિઝનને જીપચાલકે ટક્કર મારતા સ્થળ પર જ તેઓનું મોત થયું હતું. જે અંગે  કપુરાઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ભરૃચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામે સરદાર  પોળમાં રહેતા સુનિલભાઇ રાવજીભાઇ પટેલ (ઉં.વ.૬૧) છેલ્લા ઘણા સમયથી ડભોઇ રોડ વ્રજમંગલ ટેનામેન્ટમાં પરિવાર સાથે રહેતા હતા. આજે સવારે સવા  આઠ વાગ્યે તેઓ ઘરેથી બાઇક લઇને વતનમાં ખેતીના કામ માટે જવા નીકળ્યા હતા. કપુરાઇ ચોકડીથી તરસાલી ચોકડી જતા  હાઇવે પર એક જીપ ચાલકે તેઓને ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેઓનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અકસ્માત કરીને ભાગી ગયેલા જીપચાલકની સામે કપુરાઇ  પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લગ્નના બે દિવસમાં જ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ | Torture by doubting wife’s character wit…
GUJARAT

લગ્નના બે દિવસમાં જ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ | Torture by doubting wife’s character wit…

March 27, 2026
આરટીઈ હેઠળ વડોદરામાં 362 બેઠકોનો ઘટાડો, આ વર્ષે 4400 બેઠકો પર પ્રવેશ મળશે | 4400 seats in schools of…
GUJARAT

આરટીઈ હેઠળ વડોદરામાં 362 બેઠકોનો ઘટાડો, આ વર્ષે 4400 બેઠકો પર પ્રવેશ મળશે | 4400 seats in schools of…

March 27, 2026
એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લેવાશે | commerce faculty of msu will con…
GUJARAT

એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લેવાશે | commerce faculty of msu will con…

March 27, 2026
Next Post
કપાસની આયાત નીતિ ખેડૂતો માટે ઘાતક બનશેઃ 25 ટકા ડ્યૂટી ઘટાડીને 11 ટકા કરાતાં ઉગ્ર વિરોધ | Strong prot…

કપાસની આયાત નીતિ ખેડૂતો માટે ઘાતક બનશેઃ 25 ટકા ડ્યૂટી ઘટાડીને 11 ટકા કરાતાં ઉગ્ર વિરોધ | Strong prot...

મહિલાઓ પણ કાયદાનો દુરુપયોગ કરે છે, પૈસા માટે દહેજ ઉત્પીડનનો કેસ કર્યો : દિલ્હી હાઈકોર્ટ

મહિલાઓ પણ કાયદાનો દુરુપયોગ કરે છે, પૈસા માટે દહેજ ઉત્પીડનનો કેસ કર્યો : દિલ્હી હાઈકોર્ટ

અમદાવાદ મ્યુનિ.ના ૭૬ વર્ષના ઈતિહાસમાં આઠમી વખત વહીવટદાર શાસનધુરા સંભાળે તેવી સંભાવના | the 76 year h…

અમદાવાદ મ્યુનિ.ના ૭૬ વર્ષના ઈતિહાસમાં આઠમી વખત વહીવટદાર શાસનધુરા સંભાળે તેવી સંભાવના | the 76 year h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૌચરમાં ખડકેલી પવનચક્કી હટાવવા ટીમ પહોંચતા વીજપુરવઠો ચાલુ કરી દીધો

ગૌચરમાં ખડકેલી પવનચક્કી હટાવવા ટીમ પહોંચતા વીજપુરવઠો ચાલુ કરી દીધો

8 months ago
‘રાજકારણ પરિવારોની મિલકત નથી’ થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન | Shashi Tharoor On…

‘રાજકારણ પરિવારોની મિલકત નથી’ થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન | Shashi Tharoor On…

5 months ago
કાલાવડના નાગબાઈ માતાજીના મંદિરને નિશાન બનાવતા તસ્કરો : મંદિરની દાન પેટીમાંથી 30,000 નું પરચુરણ ઉઠાવી…

કાલાવડના નાગબાઈ માતાજીના મંદિરને નિશાન બનાવતા તસ્કરો : મંદિરની દાન પેટીમાંથી 30,000 નું પરચુરણ ઉઠાવી…

5 months ago
‘બિલ ફાડી નાખીશું, તોડફોડ મચાવીશું…’, વિપક્ષ કયા બિલને લઈને થયો લાલઘૂમ | Opposition Anger Over Thr…

‘બિલ ફાડી નાખીશું, તોડફોડ મચાવીશું…’, વિપક્ષ કયા બિલને લઈને થયો લાલઘૂમ | Opposition Anger Over Thr…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News