gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિનિયર વિમેન્સ વન-ડે ટ્રોફી ઇલાઇટમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને રેલવેઝનો દબદબો | Maharashtra Chhattisg…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
સિનિયર વિમેન્સ વન-ડે ટ્રોફી ઇલાઇટમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને રેલવેઝનો દબદબો | Maharashtra Chhattisg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતીય મહિલા ક્રિકેટ જગતમાં પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ગણાતી સિનિયર વિમેન્સ વન-ડે ટ્રોફી ઇલાઇટની 6 ફેબ્રુઆરીથી ધમાકેદાર શરૂઆત થઈ છે. 28 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ સ્પર્ધામાં લીગની મેચોમાં કેટલીક ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે, તો કેટલીક ટીમોનું પ્રદર્શન નબળું રહ્યું છે.

ઇલાઇટ ગ્રુપ ‘એ’ : મહારાષ્ટ્ર અડીખમ, અસામ-બરોડા પાછળ

ઇલાઇટ ગ્રુપ ‘એ’માં મહારાષ્ટ્ર મહિલા ક્રિકેટ ટીમ એ સાતે સાત મેચ જીતી 28 પોઇન્ટ સાથે ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું છે. સતત જીતથી મહારાષ્ટ્રે અન્ય ટીમો પર  દબાણ ઊભું કર્યું છે.

જ્યારે કર્ણાટક મહિલા ક્રિકેટ ટીમ, ઉત્તર પ્રદેશ મહિલા ક્રિકેટ ટીમ અને ઓડિશા મહિલા ક્રિકેટ ટીમ નું પ્રદર્શન પણ વખાણવા લાયક રહ્યું છે.

બીજી તરફ અસામ મહિલા ક્રિકેટ ટીમ અને બરોડા મહિલા ક્રિકેટ ટીમ માટે આ સિઝનમાં 7માંથી માત્ર 1-1 મેચ જીતી 4 પોઇન્ટ સાથે છેલ્લાં ક્રમે છે.

ઇલાઇટ ગ્રુપ ‘બી’ : છત્તીસગઢનો શાનદાર સફર

ઇલાઇટ ગ્રુપ ‘બી’માં છત્તીસગઢ મહિલા ક્રિકેટ ટીમ એ પણ સાતેય મેચ જીતી 28 પોઇન્ટ સાથે સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે. રાજસ્થાન મહિલા ક્રિકેટ ટીમ, બંગાળ મહિલા ક્રિકેટ ટીમ અને વિદર્ભ મહિલા ક્રિકેટ ટીમનું પણ  પ્રદર્શન સારું રહ્યું છે. જ્યારે અરુણાચલ પ્રદેશ મહિલા ક્રિકેટ ટીમ એક પણ મેચ જીતી શકી નથી અને શૂન્ય પોઇન્ટ સાથે સૌથી નીચે છે. 

ઇલાઇટ ગ્રુપ ‘સી’ : રેલવેઝની અપરાજિત દોડ

ઇલાઇટ ગ્રુપ ‘સી’માં રેલવેઝ મહિલા ક્રિકેટ ટીમ એ સાતેય મેચ જીતી 28 પોઇન્ટ સાથે  સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. દિલ્હી મહિલા ક્રિકેટ ટીમ અને કેરળ મહિલા ક્રિકેટ ટીમ નું પ્રદર્શન પણ મજબૂત રહ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર મહિલા ક્રિકેટ ટીમ માત્ર 1 જીત સાથે 4 પોઇન્ટ પર છે અને તળીયે સરકી ગઈ છે. 

ઇલાઇટ ગ્રુપ ‘ડી’ : આંધ્ર અને મુંબઈ વચ્ચે ટક્કર

ઇલાઇટ ગ્રુપ ‘ડી’માં આંધ્ર મહિલા ક્રિકેટ ટીમ અને મુંબઈ મહિલા ક્રિકેટ ટીમ બંને 16-16 પોઇન્ટ સાથે બરાબરી પર છે. જ્યારે તમિલનાડુ મહિલા ક્રિકેટ ટીમ 4 પોઇન્ટ સાથે પાછળ રહી છે.

ટૂર્નામેન્ટ હવે રોમાંચક નોકઆઉટ તબક્કામાં પ્રવેશી રહી છે.

22 ફેબ્રુઆરી

* મહારાષ્ટ્ર vs દિલ્હી

* છત્તીસગઢ vs મુંબઈ

23 ફેબ્રુઆરી

* રેલવેઝ vs કર્ણાટક

* આંધ્ર vs રાજસ્થાન

26 ફેબ્રુઆરી – સેમિફાઇનલ (2 મેચ)

 28 ફેબ્રુઆરી – ફાઇનલ મુકાબલો, મોહાલી ખાતે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ડભોલીમાં દંપતીનો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં જીવન ટૂંકાવ્યું | Surat Couple Found Dead…
GUJARAT

સુરતના ડભોલીમાં દંપતીનો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં જીવન ટૂંકાવ્યું | Surat Couple Found Dead…

April 6, 2026
મહેસાણાના લાડોલ નજીક ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, વડાલીના 2 ના મોત; 1 ગંભીર | Mehsana Ladol Ac…
GUJARAT

મહેસાણાના લાડોલ નજીક ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, વડાલીના 2 ના મોત; 1 ગંભીર | Mehsana Ladol Ac…

April 6, 2026
નર્મદા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના એકલા ચલોના સૂર, કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે | Nar…
GUJARAT

નર્મદા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના એકલા ચલોના સૂર, કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે | Nar…

April 6, 2026
Next Post
વડોદરા: બિલ્ડરે 10 દુકાનના બુકિંગ પેટે 2.28 કરોડ રૂપિયા લઇ પજેસન આપ્યું નહીં | Vadodara: Builder too…

વડોદરા: બિલ્ડરે 10 દુકાનના બુકિંગ પેટે 2.28 કરોડ રૂપિયા લઇ પજેસન આપ્યું નહીં | Vadodara: Builder too...

છત્તીસગઢમાં સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, 5 નક્સલી ઠાર, 214 અડ્ડાનો ખાતમો | Chhatt…

છત્તીસગઢમાં સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, 5 નક્સલી ઠાર, 214 અડ્ડાનો ખાતમો | Chhatt...

પરિવારની ભૂલથી 15 લાખના ઘરેણાં ભંગારમાં જતા રહ્યા, ‘ખાન સાહબ’ ની ઈમાનદારીથી 6 મહિને પાછા મળ્યાં | fa…

પરિવારની ભૂલથી 15 લાખના ઘરેણાં ભંગારમાં જતા રહ્યા, 'ખાન સાહબ' ની ઈમાનદારીથી 6 મહિને પાછા મળ્યાં | fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેડ ડીલને લઈને ભારત અને અમેરિકા વચ્ચે 7 કલાક સુધી ચાલી બેઠક, મહત્ત્વપૂર્ણ મુદ્દે થઈ વાતચીત | india…

ટ્રેડ ડીલને લઈને ભારત અને અમેરિકા વચ્ચે 7 કલાક સુધી ચાલી બેઠક, મહત્ત્વપૂર્ણ મુદ્દે થઈ વાતચીત | india…

7 months ago
વડોદરાના બહુચરાજીરોડ પરના ગેરેજો ઉપર પોલીસનો સપાટો, વાહનોનું રજીસ્ટર નહીં રાખનાર 10 ની ધરપકડ | Polic…

વડોદરાના બહુચરાજીરોડ પરના ગેરેજો ઉપર પોલીસનો સપાટો, વાહનોનું રજીસ્ટર નહીં રાખનાર 10 ની ધરપકડ | Polic…

4 months ago
ઈરાનમાં અશાંતિને પરિણામે ભારતની ડ્રાયફ્રુટસની આયાતને ખલેલ પહોંચશે | India’s dried fruit imports will…

ઈરાનમાં અશાંતિને પરિણામે ભારતની ડ્રાયફ્રુટસની આયાતને ખલેલ પહોંચશે | India’s dried fruit imports will…

3 months ago
સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે MLA પોતાની ગ્રાન્ટમાંથી આપી શકશે 20% ફાળો | Gujarat Wake…

સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે MLA પોતાની ગ્રાન્ટમાંથી આપી શકશે 20% ફાળો | Gujarat Wake…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News