gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોર પાલિકાની સભા તોફાની બની, ડાયસ ઉપર ચડી સૂત્રોચ્ચાર | Sehore Municipality meeting turns chaotic …

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
સિહોર પાલિકાની સભા તોફાની બની, ડાયસ ઉપર ચડી સૂત્રોચ્ચાર | Sehore Municipality meeting turns chaotic …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિપક્ષના પ્રશ્નોનો એક-એક વર્ષ સુધી જવાબ દેવાતો ન હોવાનો કકળાટ

– એજન્સી પાસેથી રિકવરી કરવામાં પનો ટૂંકો પડતો હોવાનો આક્ષેપ, મામકાઓની ભરતીને લઈ હોબાળો

સિહોર : સિહોર નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. એક સમયે વિપક્ષ-અપક્ષના સભ્યોએ ભારે હંગામો મચાવી ડાયસ ઉપર ચડી જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા.

સિહોર પાલિકાની આજે મંગળવારે મળેલી સામાન્ય સભામાં કારોબારી, બાંધકામ, વોટર વર્કસ, ટાઉન પ્લાનિંગ, આરોગ્ય, દિવાબત્તી સહિતની સમિતીના ચેરમેનો-કમિટરીઓની બિનહરીફ વરણી કરાઈ હતી. સભામાં વિપક્ષના નેતા દ્વારા તા.૨૭-૩ના રોજ મળેલી કારોબારીમાં વોટર સમિતિના રૂા.૩,૦૭,૭૩૧ અને ઈલેક્ટ્રિક ખાતાના રૂા.૧,૫૨,૭૭૦ના બિલો મૂકીને પાસ કરાયા હોવાનો આરોપ લગાવ્યો હતો. ગત સભામાં લીધેલા મુદ્દાઓના વિગતવાર ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોવાનો અને પાછલા દરવાજેથી ખોટા મુદ્દાઓ ઘૂસેડી દેવામાં આવતા છે. સત્તાધીશો દ્વારા મામકાઓની ભરતી કરવામાં આવે છે. લેગેસી વેસ્ટની કામગીરી સોંપેલ એજન્સીને દોઢ કરોડ જેવી માતબર રકમના બિલ ચૂકવાઈ ગયા છે, તેની સામે કામગીરી સંતોષકારક ન હોય, એજન્સીની માત્ર પાંચ લાખની ડિપોઝીટ જપ્ત કરાઈ છે. દોઢ કરોડની રિકવરી કરવામાં પાલિકાનો પનો ટૂંકો પડી રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા ચાર માસમાં જેસીબીના પાંચ લાખથી વધુ રકમના ૩૬ બિલો અંગે પણ વિપક્ષ-અપક્ષના સભ્યોએ હોબાળો મચાવતા સભા તોફાની બની હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી 8 દિવસ સુધી આકાશમાં એકસાથે 2 સ્પેશ સ્ટેશન જોવા મળશે | Two space stations will be visible in th…
GUJARAT

April 12, 2026
કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu…

મહિલાને મેસેજ કરી અભદ્ર ફોટાની માંગણી કરતો શખ્સ ગિરફ્તાર | Man arrested for texting woman and demand…

Next Post
મનપાની ચૂંટણીમાં ભાજપના 15 જેટલા પૂર્વ નગરસેવકની ટિકિટ કપાય તેવી ચર્ચા | the tickets of around 15 fo…

મનપાની ચૂંટણીમાં ભાજપના 15 જેટલા પૂર્વ નગરસેવકની ટિકિટ કપાય તેવી ચર્ચા | the tickets of around 15 fo...

પરમાણુ ઊર્જામાં ભારત સ્વનિર્ભર : નવા યુગનો પ્રારંભ | India self reliant in nuclear energy: The begin…

પરમાણુ ઊર્જામાં ભારત સ્વનિર્ભર : નવા યુગનો પ્રારંભ | India self reliant in nuclear energy: The begin...

એસપી યુનિવર્સિટીમાં ‘લાફાકાંડ’ મુદ્દે વર્ગખંડના સીસીટીવી ફૂટેજ ડિલીટ કરાયા હોવાની ચર્ચાઓ | Discussio…

એસપી યુનિવર્સિટીમાં 'લાફાકાંડ' મુદ્દે વર્ગખંડના સીસીટીવી ફૂટેજ ડિલીટ કરાયા હોવાની ચર્ચાઓ | Discussio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે પ્રભાસક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોલોકધામ ગમન નિમિત્તે ધર્મવંદના | Today on the occasion of Lo…

3 weeks ago
આઈપીઓમાં રોકાણની લાલચમાં ઉચ્ચ અધિકારીને ૧.૨૦ કરોડ રૃપિયાનો ચૂનો | High official duped of Rs 1 20 cro…

9 months ago
25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

4 weeks ago
મ્યાંમાર સરહદે ઈડીની પહેલી વખત રેડ : 1.41 કરોડનું હેરોઈન જપ્ત | ED’s first raid on Myanmar border: H…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News