gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોર : 75 વર્ષ જૂના ટાઉન હોલના હાલ બેહાલ, ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ | Sehore: 75 year old town hal…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
સિહોર : 75 વર્ષ જૂના ટાઉન હોલના હાલ બેહાલ, ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ | Sehore: 75 year old town hal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તત્કાલિન કેન્દ્રીય નાણાંમંત્રી મોરારજી દેસાઈએ ઉદ્ઘાટન કર્યું હતું

– પૂરતી સુવિધા ન હોવા છતાં ટાઉન હોલ ભાડે આપી નગરપાલિકાને રોકડી કરવામાં જ રસ

સિહોર : સિહોર નગરપાલિકા સંચાલિત ૭૫ વર્ષ જૂના ટાઉન હોલના હાલ બેહાલ થઈ ગયા છે. ફાયર સેફ્ટી જેવી પ્રાથમિક સવલત પણ ટાઉન હોલમાં ન રાખી સરકારી નિયમોનો જ ખૂદ સરકારી તંત્ર ઉલાળિયો કરી રહ્યું છે.

સિહોરમાં રૂા.૮૩,૩૭૫ રૂપિયાના દાતાઓના આર્થિક યોગદાનથી નાગરિક સભા ગૃહનું નિર્માણ કરી તત્કાલિન કેન્દ્રીય નાણાંમંત્રી મોરારજીભાઈ દેસાઈના હસ્તે ગત ૨૭મી ડિસેમ્બર ૧૯૬૦ના રોજ ઉદ્ઘાટન કરાયું હતું. જનતાની સુવિધા અને સરકારી તંત્રને આવકનો નવો સ્ત્રોત મળી રહે તે હેતું સાથે બનાવવામાં આવેલા ટાઉનહોલ (નાગરિક સભા ગૃહ)ને નગરપાલિકા તંત્રની આળસનો લુણો લાગ્યો છે. ફાયર સેફ્ટી, ખુરશીઓ, લાઈટની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવા છતાં પણ ન.પા.ને માત્ર રોકડી કરવામાં જ રસ હોય તેમ જાદુગરના કાર્યક્રમો માટે ટાઉનહોલ ભાડે આપવામાં આવ્યો છે.  જાદુગરનો શો બંધ બારણે થતો હોય, જો કોઈ શોર્ટ સર્કિટ કે આગની ઘટના બને તો બાળકો, મહિલાઓ અને અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાઈ તેમ છે. જાગૃત નાગરિકો દ્વારા આ અંગે ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીને વાંધા અરજી પણ અપાઈ છે. ત્યારે વર્ષે લાખો રૂપિયાની આવક કરી આપતા ટાઉનહોલમાં ખૂંટતી તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરી બાદમાં જ ટાઉનહોલને ભાડે આપવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી આચનારા 6 જેલહવાલે | 6 jailed for defrauding SBI of Rs 1 35 cro…
GUJARAT

April 2, 2026
અલંગમાં માર્ચ માસમાં અંદાજ કરતા ઓછા માત્ર 7 શિપ આવ્યા, આગામી દિવસોમાં સ્થિતિ ચિંતાજનક | Only 7 ships…

નડિયાદ શીતવંદન કોમ્પ્લેક્સમાં 2 માળ સીલ અને પાર્કિંગમાં કરાયેલું બાંધકામ દૂર કરાયું | Construction i…

Next Post
શેર માર્કેટમાં ટ્રેડિંગ કરી વધુ નફાની લાલચ આપી રૂા. 49 લાખની ઠગાઇ | Rs 49 lakhs cheated by promising…

શેર માર્કેટમાં ટ્રેડિંગ કરી વધુ નફાની લાલચ આપી રૂા. 49 લાખની ઠગાઇ | Rs 49 lakhs cheated by promising...

કેન્સરનું પ્રમાણ વધ્યું : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દર મહિને સરેરાશ કેન્સરના 100 નવા દર્દીઓ | On a…

કેન્સરનું પ્રમાણ વધ્યું : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દર મહિને સરેરાશ કેન્સરના 100 નવા દર્દીઓ | On a...

ધોળકા શહેરમાં વધુ 20 જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારાઇ | Notices issued to 20 more dilapidated hous…

ધોળકા શહેરમાં વધુ 20 જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારાઇ | Notices issued to 20 more dilapidated hous...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો | India Russia friendship in spa…

4 months ago
રાયબરેલીમાં કદાવર નેતા સ્વામી પ્રસાદ મૌર્યને લાફો ઝીંકાયો, સમર્થકોએ આરોપીની કરી ધોલાઈ | swami prasad…

8 months ago
ઘરમાંથી અઢી તોલાના સોનાના દાગીના જાણભેદૂ ચોરી ગયો | Two and a half tolas worth of gold jewelry was s…

1 month ago
બંધ પોલિસી ચાલુ કરાવવાના બહાને અમદાવાદના વેપારી સાથે 23 લાખની છેતરપિંડી | Ahmedabad Businessman Dupe…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News