gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સીઝફાયર માટે પાકિસ્તાને જ પહેલા કોલ કર્યો…’ ઈન્ડોનેશિયામાં સલમાન ખુર્શીદનો મોટો ખુલાસો | pakistan…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2025
in INDIA
0 0
0
‘સીઝફાયર માટે પાકિસ્તાને જ પહેલા કોલ કર્યો…’ ઈન્ડોનેશિયામાં સલમાન ખુર્શીદનો મોટો ખુલાસો | pakistan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Salman Khurshid on Ceasefire: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે શુક્રવારે (30 મે) ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પત્રકારો સાથે વાત કરતા સ્પષ્ટ કર્યું કે, ‘ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત નહીં પરંતુ, પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી. પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓને ફોન કરી સંઘર્ષવિરામની માંગ કરી અને ભારતે ત્યારે જવાબી કાર્યવાહી રોકવાનો નિર્ણય લીધો હતો.’ જણાવી દીઈએ કે, તેમની પાર્ટી કોંગ્રેસ સીઝફાયરને લઈને સતત પ્રશ્ન કરી રહી છે. રાહુલ ગાંધીએ ખુદ અનેકવાર કહ્યું કે, અમેરિકાના દબાણના કારણે ભારતે સીઝફાયર કર્યું છે. 

આ પણ વાંચોઃ કોરોનાના નવા વેરિયન્ટને કારણે દિલ્હીમાં પ્રથમ મોત, 60 વર્ષીય મહિલાએ ગુમાવ્યો જીવ

ખુર્શીદે કહ્યું કે, ‘જો કોઈ કહે છે કે, ભારતે પહેલા ફોન કર્યો હતો તો આ બકવાસ છે. કૉલ આવ્યો ત્યાં સુધી પાકિસ્તાનને પણ ભારે નુકસાન થઈ ચુક્યુ હતું. તેથી અમે ત્યારે હુમલો રોકવાનો નિર્ણય લીધો, તેમ છતા સરહદ પર ગોળીબારી ત્રણ-ચાર કલાક સુધી ચાલતી રહી. પાકિસ્તાનમાં ન તો સરકારનું નિયંત્રણ છે અને ન તો સેના એકજૂટ છે. ત્યાં તો સૈન્યની અંદર જ અનેક જૂથ છે, જે એક-બીજાસાથે તાકાતથી લડી રહ્યા છે.’

ભારતને કોઈ ભટકાવી ન શકાય

ભારતની માંગ વિશે વધુ સ્પષ્ટતા આપકા ખુર્શીદે કહ્યું કે, ‘ભારત હવે મહાશક્તિ બનવાના રસ્તા પર છે અને કોઈપણ તેને નહીં રોકી શકે. ભારત મહાન બનવાની રસ્તે છે અને કોઈ અમને ભટકાવી નહીં શકે. એ જરૂરી નથી કે, અમે અમારી તાકાત દુનિયાને બતાવીએ. ભારતની એકમાત્ર અને સ્થાયી માંગ એ છે કે, પાકિસ્તાન આતંકવાદનો સાથ છોડી દે. ભારતનો અવાજ આજે સત્તાપક્ષ અને વિપક્ષ એકસાથે ઉઠાવી રહ્યો છે. જો પાકિસ્તાનમાં થોડી પણ સમજ બચી હોય તો સમજે કે ભારત શું માંગે છે.’

આ પણ વાંચોઃ અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન, આયાત કરવાની જરૂર નહીં પડે, સરકારની ચોખવટ

અમે ભારતનું સમર્થન કરીએ છીએ, કોઈ પાર્ટીનું નહીં

આ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, ‘હું ભલે કોંગ્રેસ પાર્ટીમાંથી છું અને મારા સાથી ભાજપ અને અન્ય પાર્ટીના છે, પરંતુ અમે બધા પાર્ટી નહીં ભારતનો મેસેજ લઈને આવ્યા છીએ. અમારામાંથી અમુક સત્તાપક્ષમાંથી નથી. તેમ છતાં અમે એકસાથે છીએ કારણ કે, અમે ભારત નામના એક વિચારનું સમર્થન કરી રહ્યા છીએ.’

જણાવી દઈએ કે, 7 મેના દિવસે શરૂ થયેલા ઓપરેશન સિંદૂરમાં ભારતના જમ્મુ-કાશ્મીરના પહલગામાં થયેલા આતંકવાદી હુમલો (22 એપ્રિલ)ના જવાબમાં પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો. જેમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુઝાહિદ્દીન જેવા સંગઠનોના 100થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…
INDIA

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

March 31, 2026
Next Post
VIDEO: ‘યોગી દેશના સૌથી પાવરફુલ મુખ્યમંત્રી, આવું મને કેન્દ્રીય મંત્રી મેઘવાલે જણાવ્યું’, CJI ગવઈનું…

VIDEO: 'યોગી દેશના સૌથી પાવરફુલ મુખ્યમંત્રી, આવું મને કેન્દ્રીય મંત્રી મેઘવાલે જણાવ્યું', CJI ગવઈનું...

BIG NEWS : પાકિસ્તાન સાથે સંઘર્ષ દરમિયાન ભારતના કેટલા જેટ પ્લેન તૂટ્યાના સવાલ અંગે CDS ચૌહાણે આપ્યો …

BIG NEWS : પાકિસ્તાન સાથે સંઘર્ષ દરમિયાન ભારતના કેટલા જેટ પ્લેન તૂટ્યાના સવાલ અંગે CDS ચૌહાણે આપ્યો ...

હેટ સ્પીચ મામલે મુખ્તાર અંસારીના ધારાસભ્ય દીકરાને 2 વર્ષની સજા, MP-MLA કોર્ટનો ચુકાદો | abbas ansari…

હેટ સ્પીચ મામલે મુખ્તાર અંસારીના ધારાસભ્ય દીકરાને 2 વર્ષની સજા, MP-MLA કોર્ટનો ચુકાદો | abbas ansari...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુરિવાજો સામે ઠાકોર સમાજની લાલ આંખ, ઓગડજી ધામમાં 16 મુદ્દાનું નવું બંધારણ જાહેર | Banaskantha Ogadji…

કુરિવાજો સામે ઠાકોર સમાજની લાલ આંખ, ઓગડજી ધામમાં 16 મુદ્દાનું નવું બંધારણ જાહેર | Banaskantha Ogadji…

3 months ago
પાદરા નજીકના ડબકા ગામે રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા ઇજાગ્રસ્ત બાઇક સવારનું મોત | Biker dies after being …

પાદરા નજીકના ડબકા ગામે રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા ઇજાગ્રસ્ત બાઇક સવારનું મોત | Biker dies after being …

5 months ago
‘લાલો’ ફિલ્મની સ્ટાર કાસ્ટની હાજરી સાથે ‘હમ્બો હમ્બો પ્રિ-લોડેડ’નું યાદગાર વિમોચન

‘લાલો’ ફિલ્મની સ્ટાર કાસ્ટની હાજરી સાથે ‘હમ્બો હમ્બો પ્રિ-લોડેડ’નું યાદગાર વિમોચન

4 months ago
પોલીસના નામે રોફ ઝાડવાનો વધુ એક બનાવ, ઓપી રોડ પર નશામાં બેફામ કાર હાંકનાર નિવૃત્ત ASIનો પુત્ર પકડાયો…

પોલીસના નામે રોફ ઝાડવાનો વધુ એક બનાવ, ઓપી રોડ પર નશામાં બેફામ કાર હાંકનાર નિવૃત્ત ASIનો પુત્ર પકડાયો…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News