gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુપ્રીમકોર્ટ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની બંધારણીય કાયદેસરતાની તપાસ કરશે | Supreme Court to chec…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
સુપ્રીમકોર્ટ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની બંધારણીય કાયદેસરતાની તપાસ કરશે | Supreme Court to chec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુપ્રીમકોર્ટ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની બંધારણીય કાયદેસરતાની તપાસ કરશે 1 - image

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર

ભારતના સુપ્રીમ કોર્ટએ સોમવાર-૦૬ આક્ટોબર, ૨૦૨૫ના સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની સંવિધાનિક માન્યતા પડકારતી અરજી પર વિચારણા કરવાનો નિર્ણય કર્યો છે. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સે એક સીધો વેરો છે, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ રજિસ્ટર્ડ સ્ટોક એક્સચેન્જ મારફતે થતી શેર્સની લેવડદેવડ-સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન્સ પર વસૂલવામાં આવતો વેરો છે. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ૨૦૦૪ના નાણાં અધિનિયમ હેઠળ લાગુ કરવામાં આવ્યો હતો.

ન્યાયમૂર્તિ જે.બી. પરડીવાલાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અરજદાર અસીમ જુનેજા દ્વારા દાખલ થયેલી અરજી પર નાણાં મંત્રાલય મારફતે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. અરજદારના વકીલ સિદ્ધાર્થ કે. ગર્ગે દલીલ કરી હતી કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સમાનતા અને વ્યવસાય અથવા જીવનનિર્વાહ કરવાની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો તેમજ માન સન્માન સાથે જીવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. વિત્ત મંત્રીએ રિટેલ રોકાણકારોને એફ એન્ડ ઓથી દૂર રાખવા માટે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હાલમાં વસૂલવામાં આવતો સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ કાયદેસર છે કે નહીં તેની તપાસ કરવા કરતાંય વધુ જરૃર એટલે ઊભી થઈ છે કે એસટીટી ડબલ ટેક્સેશનના સિદ્ધાંતનો ભંગ કરે છે. કારણ કે અરજદાર એટલે કે એક સ્ટોક માર્કેટ ટ્રેડર બજારમાં રોકાણ કર્યા પછી થતાં નફાની રકમ પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવે છે અને એ જ વ્યવહાર પર વધારામાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ પણ ચૂકવવો પડે છે. આ બમણો વેરો હોવાનું જણાય છે.

બીજીતરફ એવી પણ દલીલ કરવામાં આવી રહી છે કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એ ભારતમાં એકમાત્ર એવો વેરો  છે જે માત્ર લેવડદેવડ કરવા પર વસૂલ કરવામાં આવે છે. આ વહેવારમાં નફો થાય કે નુકસાન થાય વેરો લાગુ પડે જ છે. તેથી આ વેરો દંડાત્મક છે. વેપાર કરનારાઓને માટે ઉત્સાહ ઘટાડનારો છે.

ભારતમાં દરેક કર વર્ષના અંતે થયેલા નફા પર વસુલવામાં આવે છે, પરંતુ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ તો ત્યારે સ્ટોક માર્કેટ ટ્રેડરને નુકસાન થયું હોય તો પણ વસૂલી લેવામાં આવે છે. જોકે ૨૦૦૪ની સાલમાં  સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સ્ટોકમાર્કેટમાં ટેક્સ ચોરી અટકાવવા માટે શરૃ કરવામાં આવ્યો હતો. હા, પગારદારોની પગારની આવકમાંથી કર કપાત કરવામાં આવે છે. પરંતુ વર્ષના અંતે રિફંડ સ્વરૃપ તે પરત આવે છે. પરત ન આવે તો આવકવેરાની જે તે કરદાતા સામે ઊભી થતી જવાબદારી સામે એડજસ્ટ થઈ જાય છે. સિક્યોરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સ-સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સના કિસ્સામાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી અને ટ્રેડરને બંને ચૂકવવા પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો એસટીટી ઉપરાંત કેપિટલ ગેઈન ટેક્સ પણ ચૂકવવો પડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…
GUJARAT

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

March 27, 2026
અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત
GUJARAT

અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

March 27, 2026
ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…
GUJARAT

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

March 27, 2026
Next Post
માનવ અધિકાર પંચે અમ્યુકોના કમિશનરને ચાર નવેમ્બરે હાજર થવા તેડું મોકલ્યું | Controversy on Nursing sc…

માનવ અધિકાર પંચે અમ્યુકોના કમિશનરને ચાર નવેમ્બરે હાજર થવા તેડું મોકલ્યું | Controversy on Nursing sc...

મ્યુનિ.ફાયર વિભાગનુ ફરમાન ફાયર NOC રીન્યુ કરવા અંગેની જવાબદારી હોસ્પિટલની જ રહેશે | Municipal Fire D…

મ્યુનિ.ફાયર વિભાગનુ ફરમાન ફાયર NOC રીન્યુ કરવા અંગેની જવાબદારી હોસ્પિટલની જ રહેશે | Municipal Fire D...

જનતાના સહકારથી સરકારનું નેતૃત્વ સંભાળવાના મે 24 વર્ષ પૂર્ણ કર્યા : મોદી

જનતાના સહકારથી સરકારનું નેતૃત્વ સંભાળવાના મે 24 વર્ષ પૂર્ણ કર્યા : મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ સેવન્થ ડે હત્યા કેસઃ પોલીસ બંદોબસ્ત સાથે નીકળી વિદ્યાર્થીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં જોડ…

અમદાવાદ સેવન્થ ડે હત્યા કેસઃ પોલીસ બંદોબસ્ત સાથે નીકળી વિદ્યાર્થીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં જોડ…

7 months ago
રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ 2 બાળકોના મોતથી હડકંપ, ખુદ ડૉક્ટર પણ બેભાન

રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ 2 બાળકોના મોતથી હડકંપ, ખુદ ડૉક્ટર પણ બેભાન

6 months ago
ગુજરાત સરકારે 185 પાકિસ્તાની લોકોને CAA હેઠળ ભારતની નાગરિકતા આપી | gujarat grants indian citizenship…

ગુજરાત સરકારે 185 પાકિસ્તાની લોકોને CAA હેઠળ ભારતની નાગરિકતા આપી | gujarat grants indian citizenship…

8 months ago
ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…

ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News