gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમે હાઇકોર્ટોંમાં જજોની ખાલી જગ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી | sc flags vacancies in high courts

G METRO NEWS by G METRO NEWS
May 9, 2025
in INDIA
0 0
0
સુપ્રીમે હાઇકોર્ટોંમાં જજોની ખાલી જગ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી | sc flags vacancies in high courts
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૮સુપ્રીમે હાઇકોર્ટોંમાં જજોની ખાલી જગ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી 1 - image

હાઇકોર્ટોમાં સાત લાખથી વધારે ક્રિમિનલ અપીલ પેન્ડિંગ
હોવાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે તે
ન્યાયમૂર્તિઓની નિમણૂક માટેના નામોને તાત્કાલિક મંજૂરી આપે જેથી ખાલી જગ્યાઓ અને
વિલંબિત કેસોની સમસ્યાને ઘટાડી શકાય.

ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને ન્યાયમૂર્તિ ઉજ્જલ ભુયાનની
ખંડપીઠે જણાવ્યું  હતું કે અલ્લાહાબાદ
હાઇકોર્ટમાં ક્રિમિનલ અપીલોના ૨.૭ લાખ કેસો વિલંબિત છે. ત્યાં ન્યાયમૂર્તિઓની
મંજૂર સંખ્યા ૧૬૦ છે પણ ત્યાં હાલમાં ૭૯ ન્યાયમૂર્તિઓ જ કાર્ય કરી રહ્યાં છે.

ખંડપીઠે જણાવ્યું હતું કે આ એક એવું પાસું છે જ્યાં કેન્દ્ર
સરકારને કાર્યવાહી કરવા અને એ સુનિશ્ચિત કરવાની જરૃર છે કે કોલેજિયમની ભલામણોને
તાત્કાલિક મંજૂરી આપવામાં આવે. અમને આશા અને વિશ્વાસ છે કે વિલંબિત પ્રસ્તાવોને
કેન્દ્ર સરકાર વહેલામાં વહેલી તકે મંજૂરી આપશે.

આવી જ સ્થિતિ બોમ્બે હાઇકોર્ટમાં છે. ત્યાં મંજૂર
ન્યાયમૂર્તિઓની સંખ્યા ૯૪ છે જ્યારે ત્યાં ફક્ત ૬૬ ન્યાયમૂર્તિઓ જ કાર્ય કરી
રહ્યાં છે. દિલ્હી હાઇકોર્ટમાં મંજૂર ન્યાયમૂર્તિઓની સંખ્યા ૬૦ છે જ્યારે ત્યાં
ફક્ત ૪૧ ન્યાયમૂર્તિઓ કાર્ય કરી રહ્યાં છે.

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે વિલંબિત ક્રિમિનલ અપીલોની
સંખ્યા ખૂબ જ વધારે છે. તેથી આ મુદ્દાને અલગ રીતે ઉકેલવાની જરૃર છે. કલકત્તા
હાઇકોર્ટમાં જજોની મંજૂર કરાયેલી સંખ્યા ૭૨ છે જેની સામે ૪૪ જજો કાર્ય કરી રહ્યાં
છે.

સુપ્રીમ કોર્ટે બે દિવસ અગાઉ જણાવ્યું હતું કે હાઇકોર્ટમાં નિમણૂક
માટે સુપ્રિમ કોર્ટ કોલેજિયમની ભલામણો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી
હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…
INDIA

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

March 28, 2026
2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…
INDIA

2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…

March 28, 2026
અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…
INDIA

અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

March 28, 2026
Next Post
ભારત, પાકિસ્તાનના ક્રેડિટ રિસ્કમાં વધારો થશે | Credit risk of India Pakistan will increase

ભારત, પાકિસ્તાનના ક્રેડિટ રિસ્કમાં વધારો થશે | Credit risk of India Pakistan will increase

ભારત પાસે ઘઉં અને ચોખાનો પૂરતો સ્ટોક :ક્રુડ તેલની પણ સાનુકૂળ સ્થિતિ | India has sufficient stocks of…

ભારત પાસે ઘઉં અને ચોખાનો પૂરતો સ્ટોક :ક્રુડ તેલની પણ સાનુકૂળ સ્થિતિ | India has sufficient stocks of...

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લંબાશે તો રાજકોષીય ખાધ વધી જશે | If the conflict between India and…

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લંબાશે તો રાજકોષીય ખાધ વધી જશે | If the conflict between India and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાડા ચાર વર્ષની બાળકીની જાતીય સતામણીના કેસમાં આરોપીને જન્મટીપ | Pocso court declared life imprisonme…

સાડા ચાર વર્ષની બાળકીની જાતીય સતામણીના કેસમાં આરોપીને જન્મટીપ | Pocso court declared life imprisonme…

8 months ago
ધાર્મિક આસ્થાને ઠેંસ પહોંચાડવા અંગે કીર્તિ પટેલ સહિતનાઓ સામે ફરિયાદ | Complaint filed against Kirti …

ધાર્મિક આસ્થાને ઠેંસ પહોંચાડવા અંગે કીર્તિ પટેલ સહિતનાઓ સામે ફરિયાદ | Complaint filed against Kirti …

1 month ago
પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં 'સેરિમોનિયલ રીસેપ્શન'

પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં 'સેરિમોનિયલ રીસેપ્શન'

4 months ago
માર્ચ એન્ડ ઇફેક્ટ : સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, જિલ્લા તિજોરી કચેરી, પેટા તિજોરી કચેરી રાત્રે 12 વાગ્યા સ…

માર્ચ એન્ડ ઇફેક્ટ : સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, જિલ્લા તિજોરી કચેરી, પેટા તિજોરી કચેરી રાત્રે 12 વાગ્યા સ…

3 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News