gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં મીઠાઈના વેપારીએ બનાવ્યો અનોખો છપ્પન ભોગ: થાળ ધરાવ્યા બાદ થાળીની મોટી આરતી તરીકે ઉપયોગ | Gane…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં મીઠાઈના વેપારીએ બનાવ્યો અનોખો છપ્પન ભોગ: થાળ ધરાવ્યા બાદ થાળીની મોટી આરતી તરીકે ઉપયોગ | Gane…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત શહેરમાં ગણપતિ ઉત્સવનો માહોલ જામ્યો છે અને મોટા ભાગના ગણેશ મંડપમાં એક દિવસ છપ્પન ભોગ ધરાવતા હોય છે. જેના કારણે સુરતના મીઠાઈ બજારમાં છપ્પન ભોગનું ચલણ વધ્યું છે. છપ્પન ભોગની ડિમાન્ડ વધુ હોવાથી વેપારીઓ કંઈક નવું કરતા રહે છે જેમાં આ વર્ષે સુરતના એક મીઠાઈના વેપારીએ છપ્પન ભોગ એવો બનાવ્યો છે કે પહેલા બાપ્પાને ભોગ ધરાવવામાં આવે અને પ્રસાદી આપી દીધા પછી જે થાળી છે તેનો ઉપયોગ 56 દીવાની આરતી તરીકે પણ થઈ શકે છે.

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ થયો છે અને હવે માહોલ જામ્યો છે ગણેશ મંડપમાં બાપાની ભક્તિ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમ થઈ રહ્યા છે. અને પ્રસાદીમાં સામાન્ય રીતે મોદક, સાકરીયા દાણા, ચોકલેટ કે અન્ય વસ્તુઓ હોય છે. જોકે, નાના મોટા દરેક ગણેશ મંડપમાં એક દિવસ છપ્પન ભોગ નો કાર્યક્રમ રાખવામા આવે છે. જેમાં મોટાભાગે છપ્પન મીઠાઈ અને ફરસાણ સાથે કોલ્ડ્રીક્સ અને વિવિધ વાનગીઓ જોવા મળે છે. પરંતુ અનેક ગણેશ આયોજકો 56 ભોગ માં 56 જાતની જુદી જુદી મીઠાઈ રાખતા હોય છે તેના કારણે આ દિવસોમાં મીઠાઈની દુકાન વાળા ને તડાકો થઈ જાય છે. 

સુરતમાં મીઠાઈના વેપારીએ બનાવ્યો અનોખો છપ્પન ભોગ: થાળ ધરાવ્યા બાદ થાળીની મોટી આરતી તરીકે ઉપયોગ 2 - image

ભાગળ પર મીઠાઈની દુકાન ધરાવતા વિશાલ હલવા વાળા કહે છે, હવે અનેક ગણેશ આયોજકો પ્યોર મીઠાઈ હોય તેવા છપ્પન ભોગનો આગ્રહ રાખે છે.  જેના કારણે અમે અસલ સુરતી મીઠાઈ ના છપ્પન ભોગ બનાવ્યો છે. આ છપ્પન ભોગ ત્રણ પ્રકારના બનાવ્યા છે જેમાં બે થાળ બોક્સમાં આપવામાં આવે છે. જ્યારે એક થાળ સ્ટીલની થાળી માં બનાવ્યો છે. જેમાં થાળી સાથે વાડકીઓ છે અને 56 વાડકીમાં જુદી જુદી છપ્પન મીઠાઈ મુકવામાં આવી છે. આ થાળી ની ખાસીયત એવી છે કે થાળ ધરાવી પ્રસાદ વહેતી દીધા બાદ આ થાળી નો ઉપયોગ 56 દીવાની આરતી તરીકે પણ થઈ શકે છે. 

આ થાળમાં અસલ સુરતી પંડા, ઘેવર, જાત જાત ની બરફી, મોદક, અનેક જાતના લાડુ, માવા મીઠાઈ ઉપરાંત કાજુ મીઠાઈ અને મીઠા ખાજા જેવી 56 વાનગી  મુકવા આવે છે . મીઠાઈની દુકાન ધરાવતા રાજેશભાઈ કહે છે, અમારે ત્યાં  વિવિધ ફ્લેવર્ડ મોદક બનાવવમાં આવે છે અને છપ્પન ભોગમાં અન્ય મીઠાઈ કરતા આ મોદક ની સંખ્યા વધુ હોય છે. આ ઉપરાંત 50 ગ્રામ થી માંડીને પાંચ કિલો સુધીનો મોદક પણ બનાવવામા આવી રહ્યો છે.  

મોટા ભાગની સોસાયટીઓ સામુહિક રીતે 56 ભોગ ધરાવે છે અને સોસાયટીના લોકો જાત જાતની વાનગી અને મીઠાઈ 56 ભોગમાં ધરાવે છે. પરંતુ નાના મંડળ કે ઘરે જે લોકો ગણેશજીની સ્થાપના કરે છે તેમના માટે મીઠાઈની દુકાનોમાં રેડીમેઈડ 56 ભોગ ખાસ બનાવવામાં આવે છે અને તે બાપાને ધરાવવામાં આવે છે. આમ સુરતની મીઠાઈની દુકાનોમાં હાલ ગણેશોત્સવ દરમિયાન વિવિધ ફ્લેવર્ડ મોદક અને  રેડીમેઈડ 56 ભોગ નું  વેચાણ જોવા મળી રહ્યું છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
GUJARAT

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April

March 29, 2026
૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job
GUJARAT

૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

March 29, 2026
આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…
GUJARAT

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

March 29, 2026
Next Post
મરઘાનો ટેમ્પો પાર્ક કરવા અંગે ચાલકને જાતિ વિરુદ્ધના શબ્દો કહી બે શખ્સોએ માર માર્યો | Bharuch Two men…

મરઘાનો ટેમ્પો પાર્ક કરવા અંગે ચાલકને જાતિ વિરુદ્ધના શબ્દો કહી બે શખ્સોએ માર માર્યો | Bharuch Two men...

સુરતમાં વરસાદી માહોલમાં સાયક્લોથોનનું આયોજન: મોટી સંખ્યામાં સાયકલિસ્ટ જોડાયા

સુરતમાં વરસાદી માહોલમાં સાયક્લોથોનનું આયોજન: મોટી સંખ્યામાં સાયકલિસ્ટ જોડાયા

જામજોધપુરના સતાપર ગામમાં નદી કાંઠે પશુઓને ચરાવવા ગયેલા રબારી આધેડનું ડૂબી જતાં અપમૃત્યુ | Rabari die…

જામજોધપુરના સતાપર ગામમાં નદી કાંઠે પશુઓને ચરાવવા ગયેલા રબારી આધેડનું ડૂબી જતાં અપમૃત્યુ | Rabari die...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: CG રોડ પર જમીને ચાલવા નીકળેલા બે મિત્રોને સ્પોર્ટ્સ બાઈકચાલકે મારી ટક્કર, એકનું મોત | Ahmed…

અમદાવાદ: CG રોડ પર જમીને ચાલવા નીકળેલા બે મિત્રોને સ્પોર્ટ્સ બાઈકચાલકે મારી ટક્કર, એકનું મોત | Ahmed…

3 months ago
સગી પુત્રીએ જ પ્રેમીને ઘેર બોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી | daughter murder her father tw…

સગી પુત્રીએ જ પ્રેમીને ઘેર બોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી, પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને…

3 months ago
શક્તિ વાવાઝોડાની અસરથી દરિયામાં કરંટ : માંગરોળ બંદર 3 નંબરનું સિગ્નલ | Currents in the sea due to th…

શક્તિ વાવાઝોડાની અસરથી દરિયામાં કરંટ : માંગરોળ બંદર 3 નંબરનું સિગ્નલ | Currents in the sea due to th…

6 months ago
પોક્સોના ગુનામાં ફરાર આરોપી ચેન્નાઇથી ઝડપાયો | Fugitive accused in POCSO case arrested from Chennai

પોક્સોના ગુનામાં ફરાર આરોપી ચેન્નાઇથી ઝડપાયો | Fugitive accused in POCSO case arrested from Chennai

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News