gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં સામાન ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી, પોલીસે 3 આરોપી સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં સામાન ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી, પોલીસે 3 આરોપી સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Crime: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે બુટલેગરો વિવિધ પ્રકારે દારૂ ગુજરાતમાં પહોંચાડતા ઝડપાયા છે. સુરતમાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. પોલીસે તપાસ કરતાં વાનમાંથી 100 જેટલી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતાં.

આ પણ વાંચોઃ આણંદના ઓડ ખાતે બિયર ભરેલા બીનવારસી વાહનના કિસ્સામાં વોન્ટેડ બુટલેગર વડોદરામાં પકડાયો

શું હતી ઘટના?

સુરતના ઉધનામાં અજય કાફેની ડિલિવરી વાનમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે ઉધનાના લક્ષ્મીનારાયણ કમાઉન્ડમાંથી કાફેની આડમાં વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. ટેમ્પોમાં નાના-મોટા 100 જેટલાં કેન ભરીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે વિદેશી દારૂ સાથે કુલદીપ ચનિયારા, અશ્વિન કુમાર અને નીતિન અંબોરે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ જામનગરમાં ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનું ચલાવનાર નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રને જેલમાં ધકેલી દેવાયો

પોલીસ તપાસમાં થયો ખુલાસો

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આરોપીઓ દક્ષિણ ગુજરાતમાં આવેલા અજય કાફેમાં સામાન ડિલિવરી કરવા બંધ બોડીના વાનનો ઉપયોગ કરતા હતા. આ શખસો સામાન ડિલિવરી કરવા માટે સુરતથી વાપી સુધી જાય છે અને પરત ફરતા વખતે દમણથી વાનમાં કેરેટની વચ્ચે દારૂ છુપાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. હાલ પોલીસે ત્રણ આરોપી સહિત વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન સહિત 2.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ “Chor No.1” ની શુભ શરૂઆત, ટીમમાં ઉત્સાહનો માહોલ.
GUJARAT

February 25, 2026
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત | surat vesu happy elegance…

ખનીજ માફિયાઓ પર દરોડાના ગુજરાત સરકારના ફક્ત નાટકો! ફરિયાદ નોંધી પણ લીઝ રદ ના કરી | gujarat sand mafi…

Next Post
વક્ફ બિલ મુદ્દે JDUએ સૌથી મોટું જોખમ લીધું, TDP-LJPના સમર્થનથી NDAમાં બન્યા નવા સમીકરણ

આણંદના ઓડ ખાતે બિયર ભરેલા બીનવારસી વાહનના કિસ્સામાં વોન્ટેડ બુટલેગર વડોદરામાં પકડાયો | Wanted bootle…

આણંદના ઓડ ખાતે બિયર ભરેલા બીનવારસી વાહનના કિસ્સામાં વોન્ટેડ બુટલેગર વડોદરામાં પકડાયો | Wanted bootle...

ચૈત્રી આઠમ નિમિત્તે વડોદરાના માઇ મંદિરોમાં ભક્તજનો ભારે ભીડ : ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત ભંડારાનું આય…

ચૈત્રી આઠમ નિમિત્તે વડોદરાના માઇ મંદિરોમાં ભક્તજનો ભારે ભીડ : ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત ભંડારાનું આય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારતે 8 પાકિસ્તાની એરબેઝ નષ્ટ કર્યા, એટલા માટે યુદ્ધ અટક્યું’, એસ. જયશંકરનું મોટું નિવેદન

9 months ago
પોલો ગ્રાઉન્ડ નજીક મોડી રાત્રે ડામરના ટેન્કરમાં આગ લાગતા નાસભાગ મચી | An asphalt tanker caught fire …

5 months ago
લક્ઝરી કારો સાથે નબીરાઓના સીન સપાટા , પોલીસે કાયદાનું ભાન કરાવ્યું | Scene with luxury cars police e…

7 months ago
છત્તીસગઢમાં ભયંકર IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત, સુરક્ષાદળોએ વિસ્તાર ઘેર્યો | chhattisgar…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News