gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાની ચૂંટણી પહેલા સ્કૂલનો મુદ્દો વિપક્ષને આપનારા ભાજપના વિવાદી કોર્પોરેટરને શહેર પ્રમુખની શ…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાની ચૂંટણી પહેલા સ્કૂલનો મુદ્દો વિપક્ષને આપનારા ભાજપના વિવાદી કોર્પોરેટરને શહેર પ્રમુખની શ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરતના ભાજપના બે મોટા નેતાઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા કોલ્ડ વોરમાં કતારગામમાં ભાજપના કોર્પોરેટરે ઝંપલાવતા હવે પોતે જ ઘેરાયા છે. કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં રિઝર્વેશન મુદ્દે ઊભેલા વિવાદે છેલ્લા ઘણા સમયથી આંતરિક અસંતોષ જગાવ્યો હતો. આ વિવાદ મૂળ મોટા નેતાઓ વચ્ચે સીમિત હતો. પરંતુ સ્કૂલની જગ્યા બદલવા મુદ્દે બેફામ નિવેદન કરનારા કતારગામના ભાજપના કોર્પોરેટરના કારણે ભાજપ બેકફૂટ પર આવી ગયું છે. આ ઉપરાંત આગામી પાલિકાની ચૂંટણી પહેલા વિપક્ષને સીધો મુદ્દો મળી ગયો છે. મોડે-મોડે જાગેલા શહેર સંગઠને આખરે વિવાદી કોર્પોરેટરને શો કોઝ નોટિસ આપી છે અને સાત દિવસમાં ખુલાસો કરવા માટે જણાવ્યું છે. 

સુરત પાલિકાની ચૂંટણી પહેલા સ્કૂલનો મુદ્દો વિપક્ષને આપનારા ભાજપના વિવાદી કોર્પોરેટરને શહેર પ્રમુખની શો કોઝ નોટિસ 2 - image

કતારગામમાં સરકારી સ્કૂલની જગ્યા બદલવાના મુદ્દે કતારગામના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે સોશિયલ મીડિયામાં કરેલા બેફામ નિવેદનો અને ધારાસભ્ય વિનોદ મોરડીયા સામે સીધા-આડકતરા પ્રહારથી મામલો વધુ રાજકીય રંગ લાગ્યો હતો. પાંડવે અનેક વખત બેફામ નિવેદનો છતાં અત્યાર સુધી શહેર સંગઠન મૌન રહ્યું હતું. જેના કારણે ચૂંટણી પહેલા જ વિપક્ષને તૈયાર મુદ્દો થાળીમાં આપી દીધો હતો.  આ મુદ્દે શહેર સંગઠને પહેલા કોઈ પગલાં ભર્યા ન હતા કે પાંડવ પર કોઈ લગામ લગાવી ન હતી. 

જોકે, પાલિકાની ચૂંટણી પહેલાં સ્કુલની જગ્યા બદલી હતી તે સ્થળે જઈને બેફામ નિવેદન કરી પાલિકાને ફિક્સમાં મુકવા તથા ત્યારબાદ અસામાજિક તત્વો સામે ફરિયાદ બાદ તેમના પરિવારે કરેલા નિવેદનના કારણે વર્ગ વિગ્રહ થાય તેવી સ્થિતિ થઈ હતી અને ભાજપ બેકફુટ પર આવી ગયું છે અને પાલિકાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થાય તેવી શક્યતા છે. અનેક વખત બેફામ નિવેદન આપવા છતાં શહેર ભાજપે કોઈ કામગીરી કરી ન હતી. પરંતુ મોડે મોડે ભાજપ સંગઠન જાગ્યું છે અને આજે શહેર પ્રમુખ પરેશ પટેલે વિવાદી કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને શો કોઝ નોટિસ આપી છે. આ નોટિસમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વિવિધ પોસ્ટ ઉપરાંત વોર્ડમાં પણ મનસ્વી વર્તનના કારણે પાર્ટીને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું છે. તે અંગે દિન સાતમાં ખુલાસો કરવો. આમ બે નેતાઓની લડાઈ વચ્ચે કૂદી પડેલા કોર્પોરેટરની હાલત કફોડી થઈ ગઈ છે. બે મોટા નેતાઓની લડાઈ વચ્ચે ઝંપલાવનારા કોર્પોરેટર હવે પોતે જ રાજકીય ઘેરાબંધીમાં ફસાયા છે. ચૂંટણી પૂર્વે ભાજપ માટે આ આંતરિક વિખવાદ કેટલો નુકસાનકારક નીવડે છે તે અંગે અનેક અટકળો થઈ રહી છે.    

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોરવામાં કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ કરી ગાય છોડાવી જનાર ત્રણ પશુપાલક પકડાયા | 3 cattle herders arre…
GUJARAT

ગોરવામાં કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ કરી ગાય છોડાવી જનાર ત્રણ પશુપાલક પકડાયા | 3 cattle herders arre…

April 17, 2026
જામનગરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા : ગોમતીપુર વિસ્તારમાં સફાઈ મુદ્દે નાગરિકોમાં રોષ | Election…
GUJARAT

જામનગરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા : ગોમતીપુર વિસ્તારમાં સફાઈ મુદ્દે નાગરિકોમાં રોષ | Election…

April 17, 2026
વલસાડ દરિયાકાંઠે કસ્ટમ્સની મોટી કાર્યવાહી, દમણથી આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો | valsad customs…
GUJARAT

વલસાડ દરિયાકાંઠે કસ્ટમ્સની મોટી કાર્યવાહી, દમણથી આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો | valsad customs…

April 17, 2026
Next Post
વડોદરામાં સેન્ટ્રલ જેલના કેદી પરિક્ષાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે વ્યવસ્થા : 14 કેદીઓ પરીક્ષા આપશ…

વડોદરામાં સેન્ટ્રલ જેલના કેદી પરિક્ષાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે વ્યવસ્થા : 14 કેદીઓ પરીક્ષા આપશ...

વડોદરાના અકોટા ગામ પાસે અગાઉની જગ્યાએ ફરી ભૂવો પડ્યો | potholes occur again at the previous location…

વડોદરાના અકોટા ગામ પાસે અગાઉની જગ્યાએ ફરી ભૂવો પડ્યો | potholes occur again at the previous location...

વડોદરામાં ભાજપના વોર્ડ 14ના મહામંત્રીને મેમો પાઠવાતા કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને પીઆઇ વચ્ચે ઉગ્…

વડોદરામાં ભાજપના વોર્ડ 14ના મહામંત્રીને મેમો પાઠવાતા કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને પીઆઇ વચ્ચે ઉગ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી બેન્કોમાં રિટેલ ધિરાણ મંદ રહેતા વપરાશકારોની માંગ ધીમી પડયાનો સંકેત | Retail lending in private…

ખાનગી બેન્કોમાં રિટેલ ધિરાણ મંદ રહેતા વપરાશકારોની માંગ ધીમી પડયાનો સંકેત | Retail lending in private…

9 months ago
મનપાએ 1 વર્ષમાં 1872 ઢોર પકડયા, છતાં માર્ગ પર ત્રાસ યથાવત્ | Municipal Corporation caught 1872 cattl…

મનપાએ 1 વર્ષમાં 1872 ઢોર પકડયા, છતાં માર્ગ પર ત્રાસ યથાવત્ | Municipal Corporation caught 1872 cattl…

3 months ago
મહારાષ્ટ્ર: પત્ની સાથે ઝઘડો થતાં 4 બાળકોને લઈ કૂવામાં કૂદી પડ્યો પતિ, પાંચેયના દર્દનાક મોત | Maharas…

મહારાષ્ટ્ર: પત્ની સાથે ઝઘડો થતાં 4 બાળકોને લઈ કૂવામાં કૂદી પડ્યો પતિ, પાંચેયના દર્દનાક મોત | Maharas…

8 months ago
જગતપુર સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો | PCB Raided on gambling den at jag…

જગતપુર સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો | PCB Raided on gambling den at jag…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News