gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: ભાજપના કોર્પોરેટરે કહ્યું વિપક્ષ પાલિકાને બદનામ કરવાનું કામ કરે છે | Surat: BJP corporator say…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
સુરત: ભાજપના કોર્પોરેટરે કહ્યું વિપક્ષ પાલિકાને બદનામ કરવાનું કામ કરે છે | Surat: BJP corporator say…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક- વિપક્ષની મહિલા કોર્પોરેટરો વચ્ચે તું તું મે મેં થઈ ગઈ હતી. વિપક્ષી નેતાએ પાલિકાની સામાન્ય સભામાં ફાંકા ફોજદારી થાય છે અને બણગાં ફુકવામા આવે છે તેવો આક્ષેપ કર્યો હતો. તો ભાજપની મહિલા કોર્પોરેટરે તેમને એવું કહી દીધું હતું કે તમે માપમાં રહેજો, આમ મહિલા કોર્પોરેટરો વચ્ચે થયેલી આવી ધમકી પાલિકામાં ચર્ચાનો વિષય બની છે. 

સુરત પાલિકાની આજની સામાન્ય સભામાં વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ કહ્યું હતું કે ભાજપ એક તરફ વિકાસ સપ્તાહની વાત કરે છે તો બીજી તરફ સુરતના બિસ્માર રસ્તાના કારણે લોકોના મોત થઈ રહ્યાં છે. તે ઘણી જ દુ:ખની વાત છે. છેલ્લા ત્રણ વર્ષમાં ડોગ બાઈટ પાછળ સાડા પાંચ કરોડ કરતાં વધુ ખર્ચ થયો છે 80 હજાર લોકો ડોગ બાઈટનો ભોગ બન્યા છે તો રસીકરણ ખસીકરણ ક્યાં ગયું તેનો જવાબ આપો તેવી માંગણી કરી હતી. 

ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં બે લાખ કરોડથી વધુનો હિસાબ હજી ઓડિટ થયો નથી. ગ્રાન્ટનો ઉપયોગ કરીએ છીએ તો ઓડિટ માટે શું વાંધો છે. કંઈ કડદો થયો છે તેવા પ્રશ્નો પુછ્યા હતા. પુણામાં ફાયર વિભાગની ઘટના બની તેમાં તેઓને ઈજા થઈ છે તેઓને ફાયર સેફ્ટીના સાધનો ન હતા અને તેના વગર અંદર જવા દેવામાં આવ્યા છે.  ફાયર વિભાગના કર્મચારીઓની હેરાનગતિ થઈ રહી છે.  તેની સાથે તેઓએ  સામાન્ય સભામાં ફાંકા ફોજદારીની અહીં વાત થાય છે બણગાં ફૂંકવામાં આવે છે

તેમની આ વાત સાથે જ ભાજપના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો તેઓએ કહ્યું હતું કે વિરોધ પક્ષ પાલિકાને બદનામ કરવાનું કામ કરે છે., તો ભાજપના મહિલા કોર્પોરેટર ઉવર્શી પટેલે મોટા અવાજે વિપક્ષી નેતા સામે અનેક આક્ષેપો કર્યા હતા અને ત્યાર બાદ એવું પણ કહી દીધું હતું કે તમે માપ માં રહેજો. સામાન્ય સભામાં ભાજપના મહિલા કોર્પોરેટરની આવી ખુલ્લી ધમકીના કારણે માહોલ ગરમાયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
ખોટી બિલટીના આધારે ટ્રાન્સપોર્ટમાં મોકલાવેલો બિયરનો જથ્થો ઝડપાયો

વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં 3.43 કરોડના ખર્ચે વરસાદી ગટરની કામગીરી શરૂ | Vadodara: Rainwater dra…

વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં 3.43 કરોડના ખર્ચે વરસાદી ગટરની કામગીરી શરૂ | Vadodara: Rainwater dra...

ગુજરાત કેબિનેટ વિસ્તરણ: કયા દિગ્ગજોનું પત્તું કપાયું? 19 નવા ચહેરાને સ્થાન, જુઓ યાદી | Gujarat Cabin…

ગુજરાત કેબિનેટ વિસ્તરણ: કયા દિગ્ગજોનું પત્તું કપાયું? 19 નવા ચહેરાને સ્થાન, જુઓ યાદી | Gujarat Cabin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોકાણની પસંદગી બદલાતા વ્યક્તિગત રોકાણકારોના ઈક્વિટી હોલ્ડિંગમાં વધારો | Individual investors’ equity…

2 months ago
સામખીયાળી ટોલનાકા પર બે ભાઈઓને ટોલ કર્મચારીએ માર મારી બચકા ભર્યા | Two brothers were beaten to death…

6 months ago
‘ગુજરાતમાં કોંગ્રેસની જરૂર કેમ….’ અધિવેશનમાં ખાસ પ્રસ્તાવ પસાર, 100 વર્ષના ઈતિહાસમાં પહેલી ઘટના | …

12 months ago
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 1 એપ્રિલથી વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફનો કાર્યભાર સંભાળશે | Lt Gen Dhiraj Seth A…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News