gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત મ્યુનિ. કમિશનર ફોટા સાથે વિદેશનો નંબર વાયરલ થયો : નંબર બ્લોક કરવા તથા ધ્યાને ન લેવા માટે વિનંતી…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
સુરત મ્યુનિ. કમિશનર ફોટા સાથે વિદેશનો નંબર વાયરલ થયો : નંબર બ્લોક કરવા તથા ધ્યાને ન લેવા માટે વિનંતી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત મહાનગરપાલિકા કમિશનરનો વોટ્સએપ ડીપીમાં ફોટો હોય તેવો નંબર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મ્યુનિ. કમિશનરના ફોટા સાથે નંબર વાયરલ થતાં પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સતેજ થઈ ગયાં છે. મ્યુનિ.ના એક ગ્રુપમાં સ્કીન શોટ સાથે આ નંબર બ્લોક કરવા તથા ધ્યાને ન લેવા માટે વિનંતી કરવામાં આવી છે. ભુતકાળમાં મ્યુનિ. કમિશ્નરના ફોટા સાથે અનેક લોકો પાસે પૈસા અને વાઉચરની માગણી કરવામાં આવી હોવાથી મ્યુનિ. કમિશનરે પોલીસ કમિશ્નરને જાણ કરવામાં આવી હતી. 

સુરત મ્યુનિ. કમિશનર ફોટા સાથે વિદેશનો નંબર વાયરલ થયો : નંબર બ્લોક કરવા તથા ધ્યાને ન લેવા માટે વિનંતી 2 - image

સુરત મ્યુનિ. કમિશનર તરીકે એમ.નાગરાજને થોડા દિવસ પહેલાં જ ચાર્જ સંભાળ્યો છે પરંતુ કેટલાક ભેજાબાજોએ મ્યુનિ. કમિશનરના ફોટા સાથે ફ્રોડ કરવા માટેની તૈયારી કરી લીધી છે. મ્યુનિ. કમિશ્નર એમ. નાગરાજનના વોટ્સએપ ડીપીમાં ફોટો મુકવામાં આવ્યો છે અને પ્લસ +84 562370432 નંબર છે. આ નંબર પાલિકાના અધિકારી-કર્મચારીઓના મોબાઈલમાં વાયરલ થયો છે. 

નંબર વિદેશનો હોય અને તેમા મ્યુનિ. કમિશ્નરનો ફોટો હોય મ્યુનિ. કર્મચારીઓ ચેતી ગયા છે. મ્યુનિ.ના એક ગ્રુપમાં આ નંબર સાથે સ્ક્રીન શોર્ટ મુકાયો છે. જેમાં એવું લખ્યું છે કે, કમિશ્નરના નામથી આ નંબર પરથી કોઈ મેસેજ અથવા ફોન આવે તો તેને ધ્યાને ન લેવા તથા બ્લોક કરવા માટે વિનંતી તેવું લખાયું છે. 

આવી જ ઘટના મે 2022માં પણ બની હતી તત્કાલિન મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીના ફોટા સાથે સુરતના કેટલાક લોકો પાસે પૈસા અને વાઉચરની ડિમાન્ડ કરવામાં આવી હતી. તત્કાલિન મ્યુનિ. કમિશનરે પોતાના નંબર પરથી સુરતના કેટલાક લોકોને વોટ્સઅપ પર મેસેજ કરવામાં આવ્યા છે તો કેટલાક લોકોને મેસેજ કરવામાં આવ્યા હતા. આ અંગે કેટલાક લોકોએ મ્યુનિ. કમિશ્નરનું ધ્યાન દોરતા મ્યુનિ. કમિશનર પણ ચોંકી ગયા હતા. તેઓએ તાત્કાલિક સોશ્યલ મીડિયા મારફતે ખુલાસો કરવાની ફરજ પડી હતી. 

હવે ત્રણેક વર્ષ બાદ કોઈ ભેજાબાજે મ્યુનિ. કમિશ્નરના ફોટા સાથે ફરી ખેલ થયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…
GUJARAT

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…

April 4, 2026
કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal
GUJARAT

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

April 4, 2026
ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…
GUJARAT

ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

April 4, 2026
Next Post
અમદાવાદ-દાહોદ હાઈવે પર ત્રણના મોત! ડિવાઈડર સાથે ટક્કર બાદ SUVના ફૂરચેફૂરચા ઊડ્યાં | Dahod: Car Crash…

અમદાવાદ-દાહોદ હાઈવે પર ત્રણના મોત! ડિવાઈડર સાથે ટક્કર બાદ SUVના ફૂરચેફૂરચા ઊડ્યાં | Dahod: Car Crash...

અમરેલીમાં ભેદી ધડાકાથી લોકોમાં ફફડાટ! ખેડૂતના ઘરનું રસોડુ ધરાશાયી પણ ગેસ સિલિન્ડર સલામત | Amreli Sho…

અમરેલીમાં ભેદી ધડાકાથી લોકોમાં ફફડાટ! ખેડૂતના ઘરનું રસોડુ ધરાશાયી પણ ગેસ સિલિન્ડર સલામત | Amreli Sho...

અમરેલી: ધારીના ગોવિંદપુરમાં મહિલાને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાઈ | Amreli: Lioness Attacks Woman Wo…

અમરેલી: ધારીના ગોવિંદપુરમાં મહિલાને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાઈ | Amreli: Lioness Attacks Woman Wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલો ગ્રાઉન્ડ નજીક મોડી રાત્રે ડામરના ટેન્કરમાં આગ લાગતા નાસભાગ મચી | An asphalt tanker caught fire …

પોલો ગ્રાઉન્ડ નજીક મોડી રાત્રે ડામરના ટેન્કરમાં આગ લાગતા નાસભાગ મચી | An asphalt tanker caught fire …

6 months ago
સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do…

સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do…

11 months ago
પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ થતી નથી ઃ ઇડી | ed digital arrest guideline

પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ થતી નથી ઃ ઇડી | ed digital arrest guideline

6 months ago
ઝાલાવાડમાં વરસાદના વિધ્ન વચ્ચે દશેરાએ કંદોઈનો ધોડો ન દોડયો – જલેબી-ચોરાફળીના ધંધામાં 50 ટકાનો ફટકો |…

ઝાલાવાડમાં વરસાદના વિધ્ન વચ્ચે દશેરાએ કંદોઈનો ધોડો ન દોડયો – જલેબી-ચોરાફળીના ધંધામાં 50 ટકાનો ફટકો |…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News