gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરની નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે પાણી આપવા માંગ | Demand for providing water for irriga…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરની નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે પાણી આપવા માંગ | Demand for providing water for irriga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દુધરેજથી પસાર થતી ડી-૧ પાણી છોડવા માટે ખેડૂતોએ માંગ કરી

– હાલ રવિ પાકના વાવેતરની શરૂઆત ખેડૂતોએ કરી છે ત્યારે પિયત માટે અને સિંચાઈ માટે કેનાલોનું રીપેરીંગ કરી અને પાણી આપવા ખેડૂતોએ માંગ કરી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં અને નવેમ્બર મહિનામાં જે માવઠું પડવા પામ્યો છે જેને લઇને કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે બીજી તરફ મોઢામાં આવેલો ખેડૂતોનો કોળિયો છીનવાઈ ગયો છે ખેડૂત પડી ભાગ્યો છે ત્યારે હવે ઊભા થવા માટે રવિ પાકનું નવી આશા સાથે વાવેતર કરી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં જીરું, ઘઉં, વરિયાળી, ઘાસચારો, શાકભાજી જેવા પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

પરંતુ નર્મદા વિભાગ દ્વારા માઇનોર કેનાલોમાં પાણી છોડવાનું શરૂ કરવામાં ન આવતા કાંઈ ના કાંઈ પ્રકારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો પોતે મહેનત કરી અને પાકનું વાવેતર કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં ન આવતા તંત્રની કામગીરી સામે ખેડૂતોએ પણ હવે સવાલ ઊભા કર્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને હાલ પિયત અને સિંચાઈ માટેના પાણીની તાતી જરૂર છે ત્યારે નર્મદાની કેનાલોમાં પાણી આપવામાં આવતું નથી. સુરેન્દ્રનગરના દુધરેજથી બાકરથળી અને આગળના ચારથી વધુ ગામમાં પસાર થતી ડી૧ માઇનોર કેનાલમાં પિયત અને સિંચાઈનું પાણી છોડવા ખેડૂતોએ માંગ કરી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામના ખેડૂતો આ કેનાલમાંથી પિયતનું પાણી મેળવી રહ્યા છે પરંતુ આગલા વર્ષે આ કેનાલ નો રીપેરીંગ કામ કરવામાં આવ્યું ત્યારે સ્થાનિક ખેડૂતોએ વ્યવસ્થિત રીપેરીંગ કરવા નર્મદા વિભાગને રજૂઆત કરી હતી તે છતાં પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં ન આવતા ફરી પોપડા ઉખડવા લાગ્યા છે. રીપેરીંગ બાદ પણ કેનાલ જર્જરીત હાલતમાં જ છે ત્યારે રીપેરીંગ કરી અને જીરું, ઘઉં, વરીયાળી અને રવિ પાકના વાવેતર સમયે સિંચાઈ માટેનું પાણી આપવા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે ત્યારે અધિકારીઓ સમક્ષ પણ ખેડૂતોએ ટેલીફોનિક રીતે પાણી છોડવાની રજૂઆત કરી છે પહેલા કેટલા રીપેરીંગ કામ કરી અને ત્યારબાદ પાણી છોડવામાં આવે તો ખેડૂતોના ખેતરોમાં પણ પાણી જમે નહીં અને વ્યવસ્થિત સિંચાઈ માટે પાણીનો ઉપયોગ ખેડૂતો કરી શકે આ સંદર્ભે હવે નર્મદા વિભાગના અધિકારીઓ પણ એક્શનમાં આવી અને આવી નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે તે પણ જરૂરી બન્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…
GUJARAT

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

March 23, 2026
આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…
GUJARAT

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

March 23, 2026
Next Post
કુંડાળુ: માટીમાંથી ઉગેલો પ્રેમ, પીડા અને પ્રતિષ્ઠાનો અદ્ભુત ઉછાળો

કુંડાળુ: માટીમાંથી ઉગેલો પ્રેમ, પીડા અને પ્રતિષ્ઠાનો અદ્ભુત ઉછાળો

ફોરેસ્ટ ઓફિસરના પત્ની, પુત્ર અને પુત્રીના કોહવાયેલા મૃતદેહ મળતા વ્યાપક ચકચાર | Widespread panic as d…

ફોરેસ્ટ ઓફિસરના પત્ની, પુત્ર અને પુત્રીના કોહવાયેલા મૃતદેહ મળતા વ્યાપક ચકચાર | Widespread panic as d...

બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તારીખ નક્કી! PM મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ | Nitis…

બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તારીખ નક્કી! PM મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ | Nitis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી…’, મમતા બેનરજી કેમ સુપ્રીમ કોર્ટની સામે પડ્યાં! જાણો મામલો | …

‘જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી…’, મમતા બેનરજી કેમ સુપ્રીમ કોર્ટની સામે પડ્યાં! જાણો મામલો | …

12 months ago
પાકિસ્તાને સંભવિત તૂર્કિયે ડ્રોનનો કર્યો ઉપયોગ, ગુપ્ત માહિતી મેળવવાનો પણ હતો ઉદ્દેશ્ય: ભારતીય વિદેશ …

પાકિસ્તાને સંભવિત તૂર્કિયે ડ્રોનનો કર્યો ઉપયોગ, ગુપ્ત માહિતી મેળવવાનો પણ હતો ઉદ્દેશ્ય: ભારતીય વિદેશ …

11 months ago
મહારાષ્ટ્રમાં એક પણ વોટ વગર BMCની ચૂંટણીમાં મહાયુતિના 68 કાઉન્સિલર જીતી ગયા | maharashtra bmc electi…

મહારાષ્ટ્રમાં એક પણ વોટ વગર BMCની ચૂંટણીમાં મહાયુતિના 68 કાઉન્સિલર જીતી ગયા | maharashtra bmc electi…

3 months ago
હરણી-વારસિયા રિંગ રોડ પર વેપારી પર હુમલો કરી આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા ૧૦ લાખની લૂંટ | On Harni …

હરણી-વારસિયા રિંગ રોડ પર વેપારી પર હુમલો કરી આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા ૧૦ લાખની લૂંટ | On Harni …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News