gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં SMCનો સપાટો, માલવણ હાઈવે પર હોટલના કમ્પાઉન્ડમાંથી 1 કરોડથી વધુના દારૂ સાથે એકની ધરપક…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં SMCનો સપાટો, માલવણ હાઈવે પર હોટલના કમ્પાઉન્ડમાંથી 1 કરોડથી વધુના દારૂ સાથે એકની ધરપક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar News: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પરથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. હાઈવે પર આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાંથી અંદાજે 1.50 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

હોટલ આલિશાનમાં SMCનો દરોડો

ચોક્કસ બાતમીના આધારે SMCની ટીમે માલવણ હાઈવે પર આવેલી હોટલના કમ્પાઉન્ડમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં પાર્ક કરેલી એક શંકાસ્પદ ટ્રકની તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

વિદેશી દારૂની 33,816 નંગ બોટલ જેની કિંમત અંદાજે 1.50 કરોડ રૂપિયા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રકચાલક સતેન્દ્રપાલ બલવીરસિંગની ધરપકડ કરી છે, જે  ઉત્તર પ્રદેશનો છે.  પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત કુલ 5 શખસો સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: દસાડાના પાનવા પાસે ત્રિપલ અકસ્માત, રિક્ષામાં સવાર બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત

સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો

ગાંધીનગરની SMC ટીમ જ્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને આટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડે છે, ત્યારે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા કે મીલીભગત સામે અનેક સવાલો ઊભા થયા છે. કરોડોનો દારૂ હાઈવે પરની હોટલ સુધી પહોંચી ગયો અને સ્થાનિક પોલીસને જાણ પણ ન થઈ, તે બાબત અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

Next Post
વડોદરા શહેરના સેવાસી રોડ પર બેંક ઓફ બરોડા દ્વારા પાલિકાની જગ્યામાં કરાયેલી ફેન્સીંગ તોડી પાડી | Fenc…

વડોદરા શહેરના સેવાસી રોડ પર બેંક ઓફ બરોડા દ્વારા પાલિકાની જગ્યામાં કરાયેલી ફેન્સીંગ તોડી પાડી | Fenc...

સગીરાને ગર્ભવતી બનાવનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused who impregnated mi…

સગીરાને ગર્ભવતી બનાવનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused who impregnated mi...

સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused sentenced to 20 years rigorous…

સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused sentenced to 20 years rigorous...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છેલ્લી ઘડીએ આંદોલન મોકૂફ રાખી ખેડૂત સંઘે ‘સરકાર ભક્તિ’ કરી, માગણી સ્વીકારાયાનો દાવો | Gujarat Farmer…

3 months ago
માંડવી સેન્ટ્રલ લાયબ્રેરી સામે ૧૫૦થી પણ વધુ વર્ષ જૂના રાધા વલ્લભ મંદિરનું નવીનીકરણ માટેનું છેલ્લા ત્…

4 months ago
ગુજરાતનો ‘ઝોળીદાર વિકાસ’: નર્મદા જિલ્લામાં સાપ કરડતા પીડિતને 10 કિ.મી. દૂર ઊચકીને લઈ જવાયો | narmada…

12 months ago
રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News