gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વળતર માટે 4 હજાર ખેડૂતોએ ફોર્મ ભર્યા | 4 thousand farmers filled f…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વળતર માટે 4 હજાર ખેડૂતોએ ફોર્મ ભર્યા | 4 thousand farmers filled f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગ્રામ પંચાયતમાં ફોર્મ ભરવાની કામગીરીનો ધમધમાટ 

પ્રથમ તબક્કામાં 128 કરોડના બિલો બનાવાયા, 71 કરોડ ખેડૂતોને ચૂકવી દેવાયા  

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાન મામલે સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં ૪ હજાર ખેડૂતોએ નુકસાની વળતર અંગે ફોર્મ ભર્યા છે. જેમાં ૧૨૮ કરોડના બિલો બનાવવામાં આવ્યા છે. અને ૭૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.હાલમાં ખેતીવાડી વિભાગ દ્વારા સહાય ચૂકવવાની પ્રક્રિયા ચાલી રહી છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાથી ખરીફ પાકનો સોથ વળી ગયો છે.  સરકાર દ્વારા અને કૃષિ વિભાગ દ્વારા પાંચ ડિસેમ્બર સુધી પાક નુકસાન વર્તનના ફોર્મ ભરવા અંગેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ હાલના તબક્કામાં જે ખેડૂતો દ્વારા ફોર્મ ભરી નાખવામાં આવ્યા છે તેના ચુકવણા ખેતીવાડી વિભાગ દ્વારા શરૃ કરવામાં આવ્યા છે.

 જિલ્લામાં ખેતીવાડી અધિકારીઓ દ્વારા બિલો બનાવવાની કામગીરી શરૃ રાખવામાં આવી હતી પ્રથમ તબક્કામાં ૧૨૮ કરોડ રૃપિયાના બિલો નુકસાની અંગેના બનાવવામાં આવ્યા છે જેમાં ૭૧ કરોડ રૃપિયાના નુકસાની અંગેના બિલો ચુકવણી કરી દેવામાં આવ્યા છે અને ખેડૂતોના ખાતામાં તેની સહાયની રકમ પણ ચૂકવવામાં આવી છે તેવું સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

 પાક નુકસાન વળતર ની સહાય મેળવવા માટે મુદતમાં વધારો કરાયો હોવાના કારણે વધુ ૪૦૦૦ નવા ખેડૂતો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે અને હજુ પણ પાંચ ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ રાખવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તલાટીઓ વીસીઈ ગ્રામસેવકો ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ ટીડીઓ સહિતના અધિકારીઓ કામે લગાવવામાં આવ્યા છે અને ૫૦૦થી વધુ કર્મચારીઓને હાલ કામે લગાવી અને તાત્કાલિક ખેડૂતોના ખાતામાં ચુકવણી થાય તે પ્રકારના પ્રયાસો શરૃ કરવામાં આવ્યા છે. જેમ જેમ ખેડૂતોના ફોર્મ ભરાઈ રહ્યા છે તેમ બીલો બનાવી અને તાત્કાલિક ચુકવણા ખેતીવાડી વિભાગ કરી રહ્યું છેે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …
GUJARAT

અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

March 26, 2026
સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

March 26, 2026
Next Post
સુરેન્દ્રનગર જિલ્લામાં 84 હજાર હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર | Winter crops planted in 84 thou…

સુરેન્દ્રનગર જિલ્લામાં 84 હજાર હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર | Winter crops planted in 84 thou...

કરાટે સ્પર્ધામાં 19 ગોલ્ડ મેડલ, 17 સિલ્વર મેડલ મેળવ્યાં | Won 19 gold medals 17 silver medals in kar…

કરાટે સ્પર્ધામાં 19 ગોલ્ડ મેડલ, 17 સિલ્વર મેડલ મેળવ્યાં | Won 19 gold medals 17 silver medals in kar...

વલ્લભીપુર બ્રાન્ચની ડી-ટુ કેનાલની સફાઇ કરવામાં નહીં આવતા હાલાકી | Trouble as D 2 canal of Vallabhipu…

વલ્લભીપુર બ્રાન્ચની ડી-ટુ કેનાલની સફાઇ કરવામાં નહીં આવતા હાલાકી | Trouble as D 2 canal of Vallabhipu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચમાંથી ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused absconding for 11 years in …

ભરૂચમાંથી ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused absconding for 11 years in …

7 months ago
બાલાસિનોરમાં કમળાના રોગચાળા બાદ પાલિકાએ પાણીની લાઇન બદલી | Municipality replaces water lines after j…

બાલાસિનોરમાં કમળાના રોગચાળા બાદ પાલિકાએ પાણીની લાઇન બદલી | Municipality replaces water lines after j…

2 months ago
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર 5000 ડૉલરને પાર, ચાંદીમાં પણ પ્રચંડ તેજીનો દોર | Gold crosses 5…

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર 5000 ડૉલરને પાર, ચાંદીમાં પણ પ્રચંડ તેજીનો દોર | Gold crosses 5…

2 months ago
રૂપિયાની મજબૂતાઈ પાછળ સોનામાં સ્થિરતા, મુંબઈ ચાંદી રૂ. 4000 તૂટી | Gold stabilizes on strength of ru…

રૂપિયાની મજબૂતાઈ પાછળ સોનામાં સ્થિરતા, મુંબઈ ચાંદી રૂ. 4000 તૂટી | Gold stabilizes on strength of ru…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News