gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક રહેણાંક વિસ્તારમાં લુખ્ખાતત્વોના ત્રાસ | Robbers harass residential are…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક રહેણાંક વિસ્તારમાં લુખ્ખાતત્વોના ત્રાસ | Robbers harass residential are…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આરોપીઓ દારૃ પી મકાનને નુકસાન પહોંડતા હોવાની રાવ

આરોપીઓને પકડી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ સાથે ૧૫૦નું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે રહેણાંક વિસ્તારમાં લુખ્ખાતત્વોના ત્રાસ અંગે સ્થાનીક રહિશોએ બી-ડિવીઝન પોલીસ મથકે રજુઆત કરી હતી અને લોકોને હેરાન પરેશાન કરનાર લુખ્ખાતત્વો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની પકડ ઢીલી થઇ હોય તેમ ધોળે દિવસે હત્યાની ઘટના, લૂંટ જેવા અનેક ગંભીર ગુનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. આવી જ ઘટના સુરેન્દ્રનગર શહેરમાં સામે આવી છે. શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે આવેલ રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખાતત્વોનો ત્રાસ વધી ગયો છે. વઢવાણ સુડવેલ સોસાયટીમાં રહેતા તનવીર ઉર્ફે બળીયો અને તેના મિત્ર દ્વારા પીધેલી હાલતમાં રાત્રીના સમયે બસ સ્ટેન્ડ પાસે આવેલી મસ્જીદ ચોકમાં દાદાગીરી કરી દંગલ મચાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. 

તેમજ ઘરના બારણાઓ પર ધોકાઓ મારી નુકસાન પણ પહોંચાડે છે અને આ મામલે સ્થાનિકો કાંઈ બોલે તો છરીઓ વડે હુમલાઓ કરી દાદાગીરી કરતા હોવાની અંદાજે ૧૨૦થી વધુ લોકો અને સ્થાનીકોએ બી-ડિવીઝન પોલીસ મથકે રજુઆત કરી હતી અને લુખ્ખાતત્વોને ઝડપી પાડી કડક કાર્યવાહીની પણ માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – “ચૈત્રી સુદ પુનમ – શ્રી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ.
GUJARAT

April 2, 2026
નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

Next Post
આજે વિધાનસભા ચોમાસું સત્રનો બીજો દિવસઃ CM ઓપરેશન સિંદૂર આપશે અભિનંદન પ્રસ્તાવ, બે મહત્ત્વના બિલ કરાશ…

આજે વિધાનસભા ચોમાસું સત્રનો બીજો દિવસઃ CM ઓપરેશન સિંદૂર આપશે અભિનંદન પ્રસ્તાવ, બે મહત્ત્વના બિલ કરાશ...

અંબાજી મંદિરમાં આવતીકાલે યોજાશે પ્રક્ષાલન વિધિ, આરતી અને દર્શનના સમયમાં ફેરફાર | ambaji temple prash…

અંબાજી મંદિરમાં આવતીકાલે યોજાશે પ્રક્ષાલન વિધિ, આરતી અને દર્શનના સમયમાં ફેરફાર | ambaji temple prash...

કચ્છના બુટલેગર યુવરાજસિંહ પર કોના આશીર્વાદ? દર અઠવાડિયે પંજાબથી મંગાવતો દારૂની બે ટ્રક | Who’s Prote…

કચ્છના બુટલેગર યુવરાજસિંહ પર કોના આશીર્વાદ? દર અઠવાડિયે પંજાબથી મંગાવતો દારૂની બે ટ્રક | Who’s Prote...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીની કિંમતમાં 28 હજારનો ઉછાળો, સોનું પણ ઑલ ટાઈમ હાઈ! એક સપ્તાહમાં રેકોર્ડબ્રેક તેજી | Gold Surges…

3 months ago
વૈશ્વિક સોનું 100 ડોલર ગબડતા ઘરઆંગણે રૂ.96,000ની અંદર ઉતર્યું | Global gold plunges 100 falls below …

11 months ago
ધ્રોળના શાકભાજીના વેપારી પિતા પુત્ર પર હુમલો: ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ | Attack on vegetable trad…

જામનગરમાં પંડિત નેહરૂ માર્ગ પર પાન ખાવા ગયેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યાની પોલીસ ફરિયાદ | FIR fi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News