gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર મનપાએ 143 કરોડનો બાકી વેરો વસુલવા આડેધડ નોટિસો ફટકારી | Surendranagar Municipal Corpora…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર મનપાએ 143 કરોડનો બાકી વેરો વસુલવા આડેધડ નોટિસો ફટકારી | Surendranagar Municipal Corpora…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રાથમિક સુવિધાના અભાવે નગરજનોમાં ટેક્સ ભરવામાં ઉદાસીનતા

– માર્ચ મહિનો નજીક આવતા જ 21 કર્મચારીઓની 11 ટીમ બનાવી : દરેક કર્મચારીને દૈનિક રૂ.બે લાખનો ટેક્સ ઉઘરાવવાનો ‘ટાર્ગેટ’ અપાયા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ તંત્રની તિજોરી ખાલીખમ જોવા મળી રહી છે. હાલમાં મહાનગરપાલિકાનું કુલ ટેક્સ ભરણું રૂ.૧૪૩ કરોડના આંકડાને પાર કરી ગયું છે. માર્ચ એન્ડિંગમાં નવા બજેટ અને વિકાસકામો માટે ફંડની તાતી જરૂરિયાત હોવાથી હવે પાલિકાએ વિવિધ વિસ્તારોમાં ટેક્સ કલેક્શન સેન્ટરો શરૂ કર્યા છે, પરંતુ સુવિધાઓ વગરની વસૂલાત તંત્ર માટે પડકારજનક બની રહી છે.

સુરેન્દ્રનગર મપનાએ માર્ચ મહિનો નજીક આવતા જ અધિકારીઓએ ૨૧ કર્મચારીઓની ૧૧ જેટલી ટીમો બનાવી મેદાનમાં ઉતારી છે.  દરેક કર્મચારીને દૈનિક રૂ.૨ લાખનો ટેક્સ ઉઘરાવી લાવવાનો કડક ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જોકે, વાસ્તવિકતા એ છે કે આટલી મોટી ફોજ છતાં દૈનિક સરેરાશ વસૂલાત માત્ર રૂ.૬.૯૨ લાખ સુધી જ પહોંચી શકી છે. ચાલુ નાણાકીય વર્ષના ૧૧ મહિનામાં કુલ રૂ.૨૦.૯૬ કરોડની વસૂલાત થઈ છે, જે બાકી લેણાંની સરખામણીએ ઘણી ઓછી છે.

શહેરીજનોમાં ટેક્સ ન ભરવા પાછળનું મુખ્ય કારણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું મનાય છે. મહાનગરનો દરજ્જો મળ્યા છતાં લોકોને રોજ પીવાનું પાણી, યોગ્ય સ્ટ્રીટ લાઈટ, અને સારા રોડ-રસ્તા મળતા નથી. મનપામાં ભળેલા નવા ૫ ગામોની સ્થિતિ પણ સુધારા પર નથી.  

એક જ પ્રોપર્ટીના બે અલગ બિલથી પ્રજા પરેશાન

અનેક કિસ્સામાં એક જ પ્રોપર્ટી માલિકને બે અલગ-અલગ નામના બિલ ફટકારવામાં આવે છે. ટેક્સ ભરી દીધો હોવા છતાં ફરી નોટિસો આવતા અને મિલકત જપ્ત કરવાની ચીમકી મળતા પ્રામાણિક કરદાતાઓ પરેશાની ભોગવી રહ્યા છે. જ્યારે ટેક્સ ઉઘરાવવા જતી ટીમોને જનતાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…
GUJARAT

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

April 5, 2026
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…
GUJARAT

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

April 5, 2026
Next Post
નિલમબાગ સર્કલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 મહિલા ઝડપાઈ | 3 women arrested with foreign liquor n…

નિલમબાગ સર્કલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 મહિલા ઝડપાઈ | 3 women arrested with foreign liquor n...

ભૂસ્તર તંત્રની ડ્રાઈવમાં બાર વાહનો સાથે ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત | Twelve vehicles and valuables w…

ભૂસ્તર તંત્રની ડ્રાઈવમાં બાર વાહનો સાથે ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત | Twelve vehicles and valuables w...

2025માં રેકોર્ડ બાદ 2026માં IPO ક્ષેત્રે નિરસતા | After a record in 2025 IPO sector is sluggish in 2…

2025માં રેકોર્ડ બાદ 2026માં IPO ક્ષેત્રે નિરસતા | After a record in 2025 IPO sector is sluggish in 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે હિમવર્ષા, ફ્લાઈટોને અસર, મુસાફરો અટવાયા | north india sn…

જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે હિમવર્ષા, ફ્લાઈટોને અસર, મુસાફરો અટવાયા | north india sn…

2 months ago
જામનગરના ધુતારપર ગામમાં ગુટકાના પૈસાની ચુકવણીના મામલે યુવાન પર હુમલો કરી હડધૂત કરાયો : ત્રણ સામે ફરિ…

જામનગરના ધુતારપર ગામમાં ગુટકાના પૈસાની ચુકવણીના મામલે યુવાન પર હુમલો કરી હડધૂત કરાયો : ત્રણ સામે ફરિ…

7 months ago
વડોદરા પોલીસે ચોરીના આરોપીને 28 વર્ષ બાદ મહારાષ્ટ્રથી અને બીજા આરોપીને 25 વર્ષ બાદ ઇન્દોરથી પકડ્યાે …

વડોદરા પોલીસે ચોરીના આરોપીને 28 વર્ષ બાદ મહારાષ્ટ્રથી અને બીજા આરોપીને 25 વર્ષ બાદ ઇન્દોરથી પકડ્યાે …

5 months ago
જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં પાણીના નિકાલના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : કાકા-ભત્રીજા પર ત્રણ પ…

જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં પાણીના નિકાલના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : કાકા-ભત્રીજા પર ત્રણ પ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News