gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેટેલાઇટમાંથી ૪૬ લાખની ચોરી કરનાર રીઢા ગુનેગારને ઝડપી લેવાયો | DCP Zone 7 LCB nabbed nortorious thef…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
સેટેલાઇટમાંથી ૪૬ લાખની ચોરી કરનાર રીઢા ગુનેગારને ઝડપી લેવાયો | DCP Zone 7 LCB nabbed nortorious thef…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

શહેરના સેટેલાઇટમાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં આશરે સવા મહિના પહેલા થયેલી રૂપિયા ૪૬ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ડીસીપી ઝોન-૭ના સ્ક્વોડ દ્વારા ઉકેલવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી સર્વલન્સ, મોબાઇલ લોકેશન અને અન્ય માહિતીના આધારે મહેસાણાથી અર્જુન રાજપુત નામના આરોપીને રૂપિયા ૨૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીની પ્રાથમિક તપાસમાં તેની ૫૦થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવણી ખુલી છે. જ્યારે વધુ ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ઝડપાયેલા આરોપીની ચીખલીગર ગેંગ સાથે પણ સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.  સેટેલાઇટમાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં ગત ૩જી માર્ચના રોજ રૂપિયા ૪૬ લાખની મત્તાની ઘરફોડ ચોરી થઇ હતી. જે બનાવ અંગે સેટેલાઇટ પોલીસની સાથે ડીસીપી ઝોન-૭ ના લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર વાય પી જાડેજા અને તેમના સ્ટાફ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં  એલસીબી ઝોન-૭ના સ્ટાફને કેટલાંક સીસીટીવી મળ્યા હતા. જેને ટ્રેક કરતા શંકાસ્પદ વ્યક્તિ એક નંબર પ્લેટ વિનાનું બાઇક લઇને આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે ૩૫૦ જેટલા સીસીટીવી ફુટેજ ટ્રેક કરવાની સાથે ચોક્કસ લોકેશનના મોબાઇલ નંબરની વિગતો એકઠી કરતા સમગ્ર કેસની તપાસ મહેસાણા રૂટ તરફ જતી હતી. સાથેસાથે ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી તપાસતા અગાઉ વડોદરામાં પણ ચોક્કસ વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવી હોવાની કડી મળી હતી. છેવટે  પોલીસને આ કેસમા અર્જુન રાજપુત (ગૌરવ ફ્લેટ, દુધસાગર ડેરી પાસે, મહેસાણા)ની સંડોવણી ખુલતા પોલીસે તેને ઝડપીને તેની પાસેથી ૨૬ લાખની કિંમતના સોનાના દાગીના સહિત કુલ રૂપિયા ૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

 આ અંગે માહિતી આપતા ડીસીપી ઝોન-૭ શીવમ વર્માએ જણાવ્યું કે અર્જુન રાજપુત ૫૦ જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. આ ૫૦ ગુના પૈકી ૪૩ ગુના માત્ર વડોદરા શહેરમાં નોંધાયેલા હતા.જ્યારે અન્ય ગુના ગોધરા અને આણંદમાં પણ નોંધાયા છે. આ ઉપરાંત, તેને બે વાર પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યો હતો. અગાઉ તે તેના સગાભાઇ કરણ સાથે મળીને ચોરી કરતો હતો. પરંતુ, તેનું અવસાન થતા તેણે એકલા હાથે તેમજ કેટલાંક કિસ્સામાં ચીખલીગર ગેંગ સાથે મળીને પણ ચોરી શરૂ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
ગુજરાત સમાચારનાં ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઇ શાહની ચિરવિદાય | Gujarat Samachar Director Smrutiben…

ગુજરાત સમાચારનાં ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઇ શાહની ચિરવિદાય | Gujarat Samachar Director Smrutiben...

…તો શું બીરેન સિંહે ભડકાવી હતી મણિપુરમાં હિંસા? લીક થયેલા ઓડિયોનો FSL રિપોર્ટ તૈયાર, 5 મેના રોજ SC…

...તો શું બીરેન સિંહે ભડકાવી હતી મણિપુરમાં હિંસા? લીક થયેલા ઓડિયોનો FSL રિપોર્ટ તૈયાર, 5 મેના રોજ SC...

પોલીસ જવાન ઉપર કાર ચઢાવીને હત્યાનો પ્રયાસ કરનાર બે બુટલેગરને પાંચ વર્ષની કેદ | Two bootleggers who a…

પોલીસ જવાન ઉપર કાર ચઢાવીને હત્યાનો પ્રયાસ કરનાર બે બુટલેગરને પાંચ વર્ષની કેદ | Two bootleggers who a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | 20 years rigorous imprisonment for the a…

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | 20 years rigorous imprisonment for the a…

7 days ago
પાકિસ્તાની નાગરિકે કાશ્મીરમાં મતદાન કર્યું? Video સામે આવ્યા બાદ ચૂંટણી પંચે શરૂ કરી તપાસ | India Pa…

પાકિસ્તાની નાગરિકે કાશ્મીરમાં મતદાન કર્યું? Video સામે આવ્યા બાદ ચૂંટણી પંચે શરૂ કરી તપાસ | India Pa…

11 months ago
અહો આશ્ચર્યમ…. આંબાના એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ, ધારી તાલુકાના ખેડૂતનો સફળ પ્રયોગ | Amreli 1…

અહો આશ્ચર્યમ…. આંબાના એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ, ધારી તાલુકાના ખેડૂતનો સફળ પ્રયોગ | Amreli 1…

12 months ago
સિવિલિયન પેન્શનર એસોસિએશનના નેજા હેઠળ સરકારના પેન્શનના કઠોર નિયમ સામે આગામી તા.13 ના અમદાવાદમાં યોજા…

સિવિલિયન પેન્શનર એસોસિએશનના નેજા હેઠળ સરકારના પેન્શનના કઠોર નિયમ સામે આગામી તા.13 ના અમદાવાદમાં યોજા…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News