gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 1200 પોઈન્ટના ઉછાળે બંધ, નિફ્ટી 141 સેશન બાદ 25000, 5 લાખ કરોડની કમાણી | sensex soars 1400…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 1200 પોઈન્ટના ઉછાળે બંધ, નિફ્ટી 141 સેશન બાદ 25000, 5 લાખ કરોડની કમાણી | sensex soars 1400…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Closing Bell: શેરબજારમાં આજે ભારે વોલેટિલિટી વચ્ચે ઓટો, મેટલ, આઈટી અને રિયાલ્ટી શેરોમાં ખરીદી વધતાં બુલનું જોર વધ્યું હતું. સેન્સેક્સ ઈન્ટ્રા ડે 1955.98 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 1200 પોઈન્ટ ઉછાળે બંધ રહ્યુ હતું. નિફ્ટી પણ 141 ટ્રેડિંગ સેશન બાદ ફરી પાછો 25000ના લેવલે બંધ રહ્યો છે. અગાઉ 30 સપ્ટેમ્બર, 2024માં 25810.85 પર બંધ રહ્યો હતો. આજે 395.20 પોઈન્ટ ઉછળી 25062.10 પર બંધ રહ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મોટાપાયે વોલ્યૂમ વધતાં રોકાણકારોની મૂડીમાં 5.02 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. 

સેન્સેક્સમાં 1955.98 પોઈન્ટની વોલેટિલિટી

શેરબજાર આજે ફ્લેટ ખૂલ્યા બાદ ઘટ્યા હતાં. સેન્સેક્સમાં ઈન્ટ્રા ડે 1955.98 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. બપોરે એક વાગ્યા બાદ માર્કેટ તેજીમાં આવ્યું હતું. સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો હતો. જે અંતે 1200.18 પોઈન્ટ ઉછાળે 82530.74 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 25000ના લેવલે બંધ આપવામાં સફળ રહ્યો હતો.

વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો તેમજ સ્થાનિક સ્તરે પણ આર્થિક ગ્રોથ વેગવાન હોવાના અંદાજ સાથે શેરબજાર ફરી તેજીમય બન્યું છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સાથે ટ્રેડ ડીલ મુદ્દે નિવેદને શેરબજારમાં પ્રાણ ફૂંક્યા હતાં. ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે, ભારતે અમેરિકા સમક્ષ ઝીરો ટેરિફ ડીલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની એક જાહેરાતથી સીરિયામાં ખુશીની લહેર, લોકો બોલ્યા- નવો જન્મ મળ્યો

શેરબજારમાં ઉછાળા પાછળના કારણો

1. ભારત-અમેરિકા વેપાર કરારની અપેક્ષા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે જાહેરાત કરી હતી કે, ભારતે અમેરિકા સાથે “નો ટેરિફ” વેપાર કરાર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ત્યારબાદ રોકાણકારોમાં જુસ્સો વધ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, “ભારતમાં વેચાણ કરવું ખૂબ જ મુશ્કેલ છે, અને તેઓ અમને એક એવી ડીલ ઓફર કરી રહ્યા છે જ્યાં મૂળભૂત રીતે તેઓ શાબ્દિક રીતે અમારી પાસેથી કોઈ પણ ટેરિફ વસૂલવા માગતા નથી. 

2. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો: કોમોડિટી માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જેથી ફુગાવા અંગે ચિંતા ઓછી થઈ છે અને કોર્પોરેટ માર્જિન માટે આઉટલુક વધ્યો છે. નબળી વૈશ્વિક માંગ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ 3% ઘટી 63.86 ડોલર પ્રતિ બેરલ બોલાઈ રહ્યું હતું.

3. રેટ કટની અપેક્ષાઃ ફુગાવામાં નોંધનીય ઘટાડો નોંધાતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરોમાં ઘટાડો જાહેર કરી શકે છે. જેના લીધે રિયાલ્ટી અને મેટલ શેર્સમાં ખરીદી વધી હતી. ર

4. FII પ્રવાહ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ફરી પાછા લેવાલ બન્યા છે. ગઈકાલે રૂ. 931.80 કરોડની ખરીદી નોંધાવી હતી. સામે ડીઆઈઆઈ પણ શેરબજારમાંથી નીચા મથાળે ખરીદી કરી રહ્યું છે.

સેન્સેક્સ 1200 પોઈન્ટના ઉછાળે બંધ, નિફ્ટી 141 સેશન બાદ 25000,  5 લાખ કરોડની કમાણી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …
Business

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …

April 1, 2026
ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…
Business

ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…

April 1, 2026
ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…
Business

ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

April 1, 2026
Next Post
‘પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ અને PoK ખાલી કરવા મુદ્દે થશે વાત’, યુદ્ધવિરામ બાદ બોલ્યા વિદેશ મંત્રી

'પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ અને PoK ખાલી કરવા મુદ્દે થશે વાત', યુદ્ધવિરામ બાદ બોલ્યા વિદેશ મંત્રી

દુષ્ટ અને બેજવાબદાર દેશ… શું પાકિસ્તાનના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? રાજનાથ સિંહના આતંકીસ્તાન પર પ્રહાર

દુષ્ટ અને બેજવાબદાર દેશ... શું પાકિસ્તાનના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? રાજનાથ સિંહના આતંકીસ્તાન પર પ્રહાર

સોનું વધુ રૂ. 1500 સસ્તું થયું, ચાંદીમાં પણ ઘટાડો, જાણો અમદાવાદમાં આજના ભાવ | Gold price Today Down …

સોનું વધુ રૂ. 1500 સસ્તું થયું, ચાંદીમાં પણ ઘટાડો, જાણો અમદાવાદમાં આજના ભાવ | Gold price Today Down ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબના ખેડૂતે 7 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી અને જીત્યો 1 કરોડનો જેકપોટ, રાતોરાત નસીબ બદલાયું | Rs 7 …

પંજાબના ખેડૂતે 7 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી અને જીત્યો 1 કરોડનો જેકપોટ, રાતોરાત નસીબ બદલાયું | Rs 7 …

3 months ago
સેન્સેક્સ 388 પોઈન્ટ ઉછળી 84951 | Sensex rises 388 points to 84951

સેન્સેક્સ 388 પોઈન્ટ ઉછળી 84951 | Sensex rises 388 points to 84951

4 months ago
જામનગરમાં ચિત્રકૂટ સોસાયટીમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત | A young man committed su…

જામનગરમાં ચિત્રકૂટ સોસાયટીમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત | A young man committed su…

2 months ago
સોના-ચાંદીએ રચ્યો ઇતિહાસ: ચાંદી ₹3.13 લાખને પાર, સોનું ₹1.46 લાખની સર્વોચ્ચ ટોચે | Gold and silver c…

સોના-ચાંદીએ રચ્યો ઇતિહાસ: ચાંદી ₹3.13 લાખને પાર, સોનું ₹1.46 લાખની સર્વોચ્ચ ટોચે | Gold and silver c…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News