gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 158 પોઈન્ટ વધીને 85265 | Sensex rises 158 points to 85265

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 158 પોઈન્ટ વધીને 85265 | Sensex rises 158 points to 85265
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડોલર સામે રૂપિયાનું ધોવાણ અટકતાં, રશીયા સાથે ટ્રેડ ડિલની અપેક્ષા

મુંબઈ : ભારતીય રૂપિયાનું અમેરિકી ડોલર સામે છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલું રેકોર્ડ ધોવાણ આજે અટકીને રૂપિયો રિકવર થતાં અને અમેરિકા સાથે ટ્રેડ ડિલ ઘોંચમાં પડયા સામે રશીયાના પ્રમુખ વ્હાલીદિમીર પુતિનની ભારત મુલાકાત આજથી શરૂ થતાં ભારત અને રશીયા વચ્ચે ઐતિહાસિક મોટી ટ્રેડ, ડિફેન્સ ડિલ થવાની અપેક્ષાએ ભારતીય શેર બજારોમાં છેલ્લી ઘડીમાં સેન્સેક્સ, નિફટી બેઝડ રિકવરી જોવાઈ હતી. ચાર દિવસના ઘટાડા બાદ આજે ઈન્ડેક્સ બેઝડ રિકવરી જોવાઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)ની મીટિંગનો આવતીકાલે નિષ્કર્ષ આવી જવાની અને વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો અપેક્ષિત હોવા છતાં બેંકિંગ શેરોમાં આજે સાવચેતી અને કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, મેટલ શેરોમાં આંશિક વેચવાલીએ આરંભમાં ઈન્ડેક્સ બેઝડ સાધારણ નરમાઈ જોવાઈ હતી. પરંતુ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરો અને ઓટો શેરોમાં ફંડોના આકર્ષણે છેલ્લી ઘડીમાં બજારે રિકવરી બતાવી હતી. સેન્સેક્સ અંતે ૧૫૮.૫૧ પોઈન્ટ વધીને ૮૫૨૬૫.૩૨ અને નિફટી ૫૦ સ્પોટ ૪૭.૭૫ પોઈન્ટ વધીને ૨૬૦૩૩.૭૫ બંધ રહ્યા હતા. અલબત સ્મોલ, મિડ કેપ શેરોમાં અનેકમાં સતત ધોવાણ ચાલુ રહી ગાબડાં પડયા હતા. અમેરિકી ડોલર સામે રૂપિયો આજે ૨૨ પૈસા મજબૂત બની રૂ.૮૯.૯૭ રહ્યો હતો.

આઈટી શેરોમાં ડોલરની મંજબૂતી : આઈટી ઈન્ડેક્સ ૪૮૦ પોઈન્ટ ઉછળ્યો : સેઈનસિસ, હેક્ઝાવેરમાં તેજી

અમેરિકી ડોલરની ભારતીય રૂપિયા સામે તાજેતરની રેકોર્ડ તેજીનો ફાયદો થવાની અપેક્ષાએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. સેઈન્સિસ ટેક રૂ.૪૬.૧૦ વધીને રૂ.૯૬૮.૪૫, મેક્લિઓડ રૂ.૧.૨૧ વધીને રૂ.૨૫.૫૭, હેક્ઝાવેર ટેકનોલોજી રૂ.૩૦.૬૫ વધીને રૂ.૭૮૮.૪૫, એલટીટીએસ રૂ.૧૭૩.૪૦ વધીને રૂ.૪૬૮૨.૨૫, આરસિસ્ટમ્સ રૂ.૧૫ વધીને રૂ.૪૨૦.૫૫, કોફોર્જ રૂ.૫૫ વધીને રૂ.૧૯૬૭.૪૫, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૧૪.૧૦ વધીને રૂ.૫૧૧.૧૦, ન્યુજેન રૂ.૨૨.૬૦ વધીને રૂ.૯૦૨,  રામકો સિસ્ટમ્સ રૂ.૧૩.૮૦ વધીને રૂ.૫૮૬, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૧૮.૮૦ વધીને રૂ.૬૪૪૯.૪૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૩.૯૦ વધીને રૂ.૭૫૧.૬૦, એમ્ફેસીસ રૂ.૪૯.૮૦ વધીને રૂ.૨૯૧૦.૪૦, ટીસીએસ રૂ.૪૮.૯૫ વધીને રૂ.૩૨૨૮.૯૦, ઈન્ફોસીસ રૂ.૧૯.૫૦ વધીને રૂ.૧૫૯૭.૮૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૫.૪૦ વધીને રૂ.૧૬૫૫, વિપ્રો રૂ.૨.૩૫ વધીને રૂ.૨૫૬.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૭૯.૬૦ પોઈન્ટ વધીને ૩૭૧૨૭.૨૪ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં રિકવરી : એક્સાઈડ, હીરો, સોના બીએલડબલ્યુ, એમઆરએફ, બજાજ ઓટોમાં લેવાલી

ઓટોમોબાઈલ શેરોમાં પાછલા દિવસોમાં ફંડોના ઓફલોડિંગ બાદ આજે વેચવાલી અટકીને પસંદગીના શેરોમાં રિકવરી જોવાઈ હતી. એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮ વધીને રૂ.૩૮૦.૪૦, હીરો મોટોકોર્પ રૂ.૧૨૯.૩૫ વધીને રૂ.૬૩૪૦.૭૫, સોના બીએલડબલ્યુ રૂ.૭.૩૫ વધીને રૂ.૪૯૯.૫૫, એમઆરએફ રૂ.૧૪૨૬.૪૦ વધીને રૂ.૧,૫૩,૫૭૬.૯૦, બજાજ ઓટો રૂ.૮૩.૧૫ વધીને રૂ.૯૦૮૭.૫૦, બોશ રૂ.૨૪૫.૫૫ વધીને રૂ.૩૬,૮૬૦.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૧.૨૫ વધીને રૂ.૩૬૭૧.૪૦, ઉનો મિન્ડા રૂ.૬.૨૦ વધીને રૂ.૧૨૭૧.૮૦, ટીવીએસ મોટર રૂ.૧૫.૫૦ વધીને રૂ.૩૬૪૭.૧૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૬૯.૫૭ પોઈન્ટ વધીને ૬૧૭૬૦.૧૫ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં સિલેક્ટિવ ખરીદી : મનોરમા

રૂ.૫૫, વાડીલાલ રૂ.૨૦૯, જીલેટ રૂ.૧૮૨ ઉછળ્યા

એફએમસીજી શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. મનોરમા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૫.૩૫ ઉછળીને રૂ.૧૩૭૨.૮૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૦૮.૭૦ વધીને રૂ.૫૫૮૯, ગુજરાત અંબુજા એક્ષપોર્ટ રૂ.૨.૯૫ વધીને રૂ.૧૧૯.૧૦, જીલેટ ઈન્ડિયા રૂ.૧૮૧.૬૫ વધીને રૂ.૮૫૩૨.૪૫, બિકાજી રૂ.૧૪ વધીને રૂ.૭૧૨.૧૫, કોલગેટ પામોલીવ રૂ.૩૪.૯૦ વધીને રૂ.૨૧૩૭.૩૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૭૫.૮૦ પોઈન્ટ વધીને ૨૦૨૫૧.૮૭ બંધ રહ્યો હતો.

ઈન્ડસઈન્ડ બેંકમાં હિન્દુજાના વ્યુહાત્મક ભાગીદાર લેવાના સમાચારે મજબૂતી : એક્સિસ બેંક વધ્યો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષાના નિષ્કર્ષ પૂર્વે આજે ફરી બેંકિંગ શેરોમાં એકંદર સાવચેતી રહી હતી. અલબત ઈન્ડસઈન્ડ બેંકમાં હિન્દુજા ગુ્રપ દ્વારા વ્યુહાત્મક ભાગીદાર લેવાના અહેવાલે આકર્ષણે રૂ.૧૬.૮૫ વધીને રૂ.૮૬૩.૩૦ રહ્યો હતો. એક્સિસ બેંક રૂ.૯.૪૦ વધીને રૂ.૧૨૮૦.૩૦ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૯.૯૫ ઘટીને રૂ.૨૧૩૫.૫૦, એસબીઆઈ રૂ.૩.૩૫ ઘટીને રૂ.૯૪૮.૦૫ રહ્યા હતા.

પ્રુડેન્ટ રૂ.૧૧૬ ઉછળ્યો : એસએમસી ગ્લોબસ, પીએનબી ગિલ્ટ્સ, એપટસ, એસબીઆઈ લાઈફ વધ્યા

ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં પ્રુડેન્ટ એડવાઈઝર્સ રૂ.૧૧૬.૩૦ વધીને રૂ.૨૫૮૧.૬૫, વીએલએસ ફાઈનાન્સ રૂ.૧૧.૩૫ વધીને રૂ.૩૨૭.૬૦, એસએમસી ગ્લોબલ રૂ.૧૨.૧૯ વધીને રૂ.૭૩.૬૦, પીએનબી ગિલ્ટ્સ રૂ.૨.૫૧ વધીને રૂ.૮૫.૫૫, એપટસ રૂ.૭.૬૦ વધીને રૂ.૨૮૩.૮૫, માસ્ટર ટ્રસ્ટ રૂ.૩.૩૦ વધીને રૂ.૧૨૮.૬૫, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ રૂ.૨૮.૨૫ વધીને રૂ.૨૦૦૧.૦૫, રેપકો હોમ રૂ.૫.૫૦ વધીને રૂ.૪૦૫.૬૫, એચડીએફસી લાઈફ રૂ.૯.૩૫ વધીને રૂ.૭૬૧.૪૦  રહ્યા હતા. જ્યારે જેએમ ફાઈનાન્શિયલ રૂ.૫.૭૦ ઘટીને રૂ.૧૪૩.૫૦, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૯૭૪.૦૫ ઘટીને રૂ.૨૦,૯૯૨.૬૫, ઈન્ડોસ્ટાર રૂ.૧૫.૭૫ ઘટીને રૂ.૨૫૦.૪૦ રહ્યા હતા.

ઈન્ડિયા સિમેન્ટ રૂ.૩૭ ઉછળી રૂ.૪૧૨ : બાન્કો ઈન્ડિયા, હિન્દુસ્તાન કોપર, કિર્લોસ્કર એન્જિન વધ્યા

એ ગુ્રપના આજે પ્રમુખ વધનાર શેરોમાં ઈન્ડિયા સિમેન્ટ રૂ.૩૬.૬૦ ઉછળી રૂ.૪૧૨.૧૫, બાન્કો ઈન્ડિયા રૂ.૫૨.૮૦ વધીને રૂ.૭૨૧, હિન્દુસ્તાન કોપર રૂ.૨૬.૪૦ વધીને રૂ.૩૬૫.૪૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૮૧.૪૦ વધીને રૂ.૧૧૬૬.૫૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧૨.૦૫ વધીને રૂ.૨૮૧, જેબી કેમિકલ્સ ફાર્મા રૂ.૫૮.૨૦ વધીને રૂ.૧૮૨૩.૧૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટી મંદીના એંધાણ : અનેક શેરોમાં સતત વેચવાલી : ૨૪૧૮ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓની સતત વેચવાલી થતાં અનેક શેરોમાં અવિરત ગાબડાં પડતા જોવાયા હતા. જાણે મોટી મંદીના એંધાણ હોય એમ ઘણા શેરોમાં ઓછા વોલ્યુમે ભાવો તૂટી રહ્યા છે. જેના પરિણામે માર્કેટબ્રેડથ પણ અત્યંત ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૧૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૩૨ અને ઘટનારની સંખ્યા ૨૪૧૮ રહી હતી.

FPIs/FIIની રૂ.૧૯૪૪ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૬૬૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૧૯૪૪.૧૯ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૫૦૦.૦૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૪૪૪.૨૮  કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૩૬૬૧.૦૫ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૪૮૯.૪૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૮૨૮.૪૧કરોડની વેચવાલી કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …
Business

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …

April 1, 2026
ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…
Business

ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…

April 1, 2026
ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…
Business

ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

April 1, 2026
Next Post
અમદાવાદમાં હવે રાજધાની, દુરંતો અને વંદે ભારતમાં પણ તત્કાલ બુકિંગ માટે OTP સિસ્ટમ લાગુ | ahmedabad ta…

અમદાવાદમાં હવે રાજધાની, દુરંતો અને વંદે ભારતમાં પણ તત્કાલ બુકિંગ માટે OTP સિસ્ટમ લાગુ | ahmedabad ta...

પંચમહાલમાં બોગસ મેરેજ રજિસ્ટ્રેશનનું કૌભાંડ! એક વર્ષમાં તલાટીએ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી ક…

પંચમહાલમાં બોગસ મેરેજ રજિસ્ટ્રેશનનું કૌભાંડ! એક વર્ષમાં તલાટીએ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી ક...

ગુજરાતમાંથી 53 લાખથી વધુ મતદારના નામ રદ થઈ શકે! SIRની કામગીરી અંતિમ તબક્કામાં | Mass Voter List Clea…

ગુજરાતમાંથી 53 લાખથી વધુ મતદારના નામ રદ થઈ શકે! SIRની કામગીરી અંતિમ તબક્કામાં | Mass Voter List Clea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં વીજ શટ ડાઉન : લાલબાગ ટાંકી વિસ્તારમાં કાલે સવારે પાણી ઓછા પ્રેસર અને મોડેથી મળશે | Power s…

વડોદરામાં વીજ શટ ડાઉન : લાલબાગ ટાંકી વિસ્તારમાં કાલે સવારે પાણી ઓછા પ્રેસર અને મોડેથી મળશે | Power s…

2 months ago
ખેડાના પીજથી ગ્રામીણ ટીવીનો થયો હતો પ્રારંભ, અમદાવાદથી થયો હતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય | k…

ખેડાના પીજથી ગ્રામીણ ટીવીનો થયો હતો પ્રારંભ, અમદાવાદથી થયો હતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય | k…

8 months ago
ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

1 month ago
નિકોલમાં રૂપિયા ૪૯ લાખના એમ ડી ડ્રગ્સ સાથે બે યુવકોને ઝડપી લેવાયા | SOG nabbed two persons with MD D…

નિકોલમાં રૂપિયા ૪૯ લાખના એમ ડી ડ્રગ્સ સાથે બે યુવકોને ઝડપી લેવાયા | SOG nabbed two persons with MD D…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News