gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ. 1,15,000, ચાંદીમાં રૂ.1,31,500નો વિક્રમ | Gold hits record high of Rs 1 15 000 silver hi…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in Business
0 0
0
સોનામાં રૂ. 1,15,000, ચાંદીમાં રૂ.1,31,500નો વિક્રમ | Gold hits record high of Rs 1 15 000 silver hi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મુંબઈ : અમેરિકામાં ફેડરલ રિઝર્વ ઓપન માર્કેટ કમિટિની મંગળવારથી મળી રહેલી બે દિવસની બેઠક પૂર્વે વૈશ્વિક સોનામાં નવા વિક્રમી ભાવ જોવા મળ્યા હતા. બેઠકના અંતે કમિટિ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી શકયતા લગભગ નિશ્ચિત બનતા ફન્ડોની ગોલ્ડમાં લેવાલી જળવાઈ રહી હતી જ્યારે ડોલરમાં વેચાણ આવ્યું હતું. આ અહેવાલો પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં બંને કિંમતી ધાતુઓ નવી વિક્રમી સપાટીએ પહોંચી ગઇ હતી.

અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનાચાંદીના ભાવમાં નવો રેકોર્ડ જોવા મળ્યો હતો. ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧૧૪૮૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૧૪૫૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૩૧૫૦૦ કવોટ થતા હતા. 

વૈશ્વિક ફન્ડો ડોલરમાંથી હળવા થઈ રહ્યા હોવાને પરિણામે ડોલર ઈન્ડેકસ બે મહિનાની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

 ચાંદીમાં પણ ઔદ્યોગિક માગના ટેકા સાથે ભાવ ઊંચા બોલાતા હતા. વિશ્વ બજારમાં સોનુ ૩૬૯૯ ડોલરની સપાટીને ટચ કરી પાછુ ફર્યું હતું. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ સોનાચાંદીના વિક્રમી ભાવ જોવાયા હતા. ક્રુડ ઓઈલમાં સુધારાની ચાલ જળવાઈ રહી હતી. ભાવ પ્રતિ બેરલ ૬૮ ડોલરને પાર કરી ગયા હતા. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૦૮૬૯ બોલાતા હતા. ૯૯.૫૦ના જીએસટી વગર રૂપિયા ૧૧૦૪૨૫ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧૨૯૩૦૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા કવોટ થતા હતા.

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ઉપરમાં ૩૬૯૯.૫૩  ડોલર અને નીચામાં ૩૬૭૪.૮૨ ડોલર  વચ્ચે અથડાઈ  મોડી સાંજે ૩૬૯૧ ડોલર બોલાતુ હતું. ચાંદી પ્રતિ ઔંસ ઉપરમાં ૪૨.૯૨ ડોલર અને નીચામાં ૪૨.૩૪ ડોલર થઈ મોડી સાંજે ૪૨.૯૦ ડોલર મુકાતું હતું.

 ઔદ્યોગિક માગને પરિણામે ચાંદીમાં સુધારો જળવાઈ રહ્યો છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટિની આજથી શરૂ થઈ રહેલી બે દિવસની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો લગભગ નિશ્ચિત હોવાથી  ડોલરમાં નબળાઈ જોવા મળી રહી છે અને સોનાના વૈશ્વિક ભાવને ટેકો મળી રહ્યો છે. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૩૯૮ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૧૮૬ ડોલર મુકાતુ હતું. બન્ને કિંમતી ધાતુ ઊંચા મથાળે સ્થિર રહી હતી. 

દરમિયાન ઈઝરાયેલ દ્વારા ગાઝા પર સતત હુમલાને પગલે મધ્ય પૂર્વમાં અશાંતિ વધવાના એંધાણ અને રશિયા સામે વધુ પ્રતિબંધ આવવાના સંકેતોએ ક્રુડ તેલમાં સુધારો જળવાઈ રહ્યો છે. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૦૫ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૮.૦૭ડોલર મુકાતું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…
Business

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…

April 3, 2026
સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level
Business

સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level

April 3, 2026
સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો
Business

સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો

April 3, 2026
Next Post
ટ્રમ્પ ટેરિફથી રત્નો અને ઝવેરાતના વેપારમાં મિશ્ર વલણ સાથે અનિશ્ચિતા | Trump tariffs lead to uncertai…

ટ્રમ્પ ટેરિફથી રત્નો અને ઝવેરાતના વેપારમાં મિશ્ર વલણ સાથે અનિશ્ચિતા | Trump tariffs lead to uncertai...

ઊંચા ભાવને કારણે ગોલ્ડ લોનની માંગ વધી : અનસિકયોર્ડ લોનમાં આકર્ષણ ઘટયું | Demand for gold loans incre…

ઊંચા ભાવને કારણે ગોલ્ડ લોનની માંગ વધી : અનસિકયોર્ડ લોનમાં આકર્ષણ ઘટયું | Demand for gold loans incre...

દવાઓના નવા ભાવની દૂકાનદારે ગ્રાહકોને જાણ કરવાની રહેશે

દવાઓના નવા ભાવની દૂકાનદારે ગ્રાહકોને જાણ કરવાની રહેશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં વરસાદી માહોલ, 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ધોધમાર | Gujarat weather…

ગુજરાતમાં વરસાદી માહોલ, 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ધોધમાર | Gujarat weather…

8 months ago
Miss Anjali Chauhan Become Miss Glam & Elegance

Miss Anjali Chauhan Become Miss Glam & Elegance

3 months ago
વિશ્વ સિંહ દિવસ: એક સમયે ગીર સુધી સીમિત સિંહોનું હવે આખા સૌરાષ્ટ્રમાં સામ્રાજ્ય | World Lion Day: Li…

વિશ્વ સિંહ દિવસ: એક સમયે ગીર સુધી સીમિત સિંહોનું હવે આખા સૌરાષ્ટ્રમાં સામ્રાજ્ય | World Lion Day: Li…

8 months ago
રુપિયા ૧૨૦૦ કરોડની આવક થવાની સંભાવના, શીલજ,સાયન્સ સીટી રોડ સહિતના ૧૩ રહેણાંક-કોમર્શિયલ પ્લોટ વેચાશે …

રુપિયા ૧૨૦૦ કરોડની આવક થવાની સંભાવના, શીલજ,સાયન્સ સીટી રોડ સહિતના ૧૩ રહેણાંક-કોમર્શિયલ પ્લોટ વેચાશે …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News