gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ.1500ની તેજી : મુંબઈ ચાંદીમાં રૂ.9000નો ઉછાળો નોંધાયો | Gold rises by Rs 1500: Mumbai Silv…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in Business
0 0
0
સોનામાં રૂ.1500ની તેજી : મુંબઈ ચાંદીમાં રૂ.9000નો ઉછાળો નોંધાયો | Gold rises by Rs 1500: Mumbai Silv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઇ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ તેજી આગળ વધી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૯૨૦થી વધી સપ્તાહના અંતે ૪૯૬૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. 

વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ફરી વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે કિંમતી ધાતુઓના ભાવ ફરી ઉંચા બોલાતા થયા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૫૯૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૦૦૦૦ બોલાતા થયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ વધી રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા.  દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંસના ૭૫.૬૫થી વધી છેલ્લે ભાવ ૭૭.૮૪ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૯૭.૮૫ વાળો ઘટી નીચામાં ૯૭.૫૬ થઈ ૯૭.૬૩ રહ્યાના નિર્દેશો હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૧૪૬૯થી વધી રૂ.૧૫૪૦૦૦ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૨૦૭૮ વાળા રૂ.૧૫૪૫૫૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર ૨૪૪૯૨૯થી વધી રૂ.૨૫૫૦૦૦ બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીમના ભાવ ઔંસના ૨૦૩૩ વાલા વધી છેલ્લે ભાવ ૨૧૦૩ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૬૯૫ વાળા ઉંચામાં ભાવ ૧૭૩૬ થઈ છેલ્લે ભાવ ૧૭૦૫ ડોલ ર રહ્યા હતા.

 વૈશ્વિક કોપરના ભાવ વધી છેલ્લે ૧.૦૫ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૦.૬૬ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા હતા.

 બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૭.૩૪ વાળા વધી ઉંચામાં ભાવ ૬૮.૮૩  થઈ છેલ્લે ભાવ ૬૮.૦૫ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૩.૧૩ વાળા વધી ૬૪.૫૮ થઈ ૬૩.૫૫ ડોલર રહ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓછા વજનના પેકિંગ સાથેના  પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ
Business

ઓછા વજનના પેકિંગ સાથેના પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ

March 26, 2026
અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…
Business

અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…

March 26, 2026
ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…
Business

ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…

March 26, 2026
Next Post
ગટરનું કનેક્શન 15 વર્ષે ગેરકાયદે જાહેર થતાં રહિશોની હાલત કફોડી | the residents worsened after the se…

ગટરનું કનેક્શન 15 વર્ષે ગેરકાયદે જાહેર થતાં રહિશોની હાલત કફોડી | the residents worsened after the se...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 ઉપર બંધ થતાં 85266 જોવાય | Sensex closes at 84422 sees 85266 in new we…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 ઉપર બંધ થતાં 85266 જોવાય | Sensex closes at 84422 sees 85266 in new we...

નડિયાદના પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન : 5 મકાન તોડી પડાયા | Demolition by Housing Bo…

નડિયાદના પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન : 5 મકાન તોડી પડાયા | Demolition by Housing Bo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હર્ષ શ્રૂંગલા, ઉજ્જવલ નીકમ સહિત ચારને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા | Four including Harsh Shrungala U…

હર્ષ શ્રૂંગલા, ઉજ્જવલ નીકમ સહિત ચારને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા | Four including Harsh Shrungala U…

9 months ago
UPSC મેઈન્સ 2025નું પરિણામ જાહેર: 2736 ઉમેદવારો સફળ, હવે ઇન્ટરવ્યૂની કરશે તૈયારી | upsc cse mains re…

UPSC મેઈન્સ 2025નું પરિણામ જાહેર: 2736 ઉમેદવારો સફળ, હવે ઇન્ટરવ્યૂની કરશે તૈયારી | upsc cse mains re…

4 months ago
અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ…

અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ…

1 month ago
રેપો રેટમાં ઘટાડાને પરિણામે બેન્કોના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન પર દબાણ આવશે | The reduction in repo rate…

રેપો રેટમાં ઘટાડાને પરિણામે બેન્કોના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન પર દબાણ આવશે | The reduction in repo rate…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News