
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટયા હતા. વિશ્વ બજાર ગબડતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઉછળતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી અને તેના પગલે ઝવેરી બજારોમાં આજે ભાવ નવેસરથી તૂટી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૭૫૮થી ૪૭૫૯ ડોલરવાળા ગબડી નીચામાં ભાવ ૪૫૫૪ થઆ ૪૬૨૩ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૦૦૦ તતા ચાંદીના ભાવ કિલોના રૂ.










