gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો: વૈશ્વિક બજાર તૂટીને ૩૩૦૦ ડોલરની અંદર | Rapid decline in gold and silver: G…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in Business
0 0
0
સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો: વૈશ્વિક બજાર તૂટીને ૩૩૦૦ ડોલરની અંદર | Rapid decline in gold and silver: G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ ઘટાડો આગળ વધ્યો હતો.  વિશ્વ બજારમાં  સોનાના ભાવ વધુ ઘટી ઔંશના ૩૩૦૦ ડોલરની અંદર જતા રહ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારોમાં  આજે તૂટતા ભાવોએ વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. 

 અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૬૦૦ તૂટી ૯૯૫ના રૂ.૯૮૪૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૭૦૦ બોલાતા થયા હતા. અણદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ તૂટી રૂ.૯૬૦૦૦ના મથાળે ઉતરી ગયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૩૩થી  ૩૩૩૪ વાળા નીચામાં  ગબડી ૩૨૮૭ થઈ ૩૨૯૪થી ૩૨૯૫ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં તતા અમેરિકા અને યુરોપ વચ્ચે ટ્રેડવોરની શક્યતા દૂર થતાં વિશ્વ બજારમાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ ઓસરી હતી તથા ફંડોનું  સેલીંગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૩૩.૩૮તી ૩૩.૩૯ વાળા ઘટી ૩૨.૮૫ થઈ ૩૨.૮૯થી ૩૨.૯૦ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર આજે નેગેટીવ જણાઈ હતી. ઓપેકના ક્રૂડ ઉત્પાદક  દેશો જૂન પચી હવે જુલાઈમાં પણ ઉત્પાદન વધારશે અને આ દિશામાં ટૂંકમાં નિર્ણય કરાશે એવા સંકેતો વહેતા થતાં ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.

ક્રૂડતેલનું ઉત્પાદન  જુલાઈમાં દૈનિક ૪ લાખ ૧૧ હજાર બેરલ્સ વધારાશે એવવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૪.૭૭ વાળા નીચામાં  ૬૪.૨૫ થઈ ૬૪.૩૩ ડોલ ર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૧ થઈ ૬૧.૧૦થી ૬૧.૧૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૧.૧૩ ટકા ઘટયા હતા.

વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઘટી નીચામાં ઔંશના ૧૦૭૨ થઈ ૧૦૭૯થી ૧૦૮૦ ડોલ ર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ઘટી ૯૭૫ થઈ ૯૭૬થી ૯૭૭ ડોલર રહ્યા હતા.  મુંબઈ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૫૪૨૯ વાળા રૂ.૯૪૭૭૧ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ  રૂ.૯૫૮૧૩ વાળા રૂ.૯૫૧૫૨ રહ્યા હતા મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૩૯૭ વાળા રૂ.૯૬૫૨૫ રહ્યા હતા.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
Padma Award 2025: દેશની 69 હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ એવોર્ડ્સથી સન્માનિત, જુઓ સંપૂર્ણ યાદી | 69…

Padma Award 2025: દેશની 69 હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ એવોર્ડ્સથી સન્માનિત, જુઓ સંપૂર્ણ યાદી | 69...

વોલેટીલિટીના અંતે ઓટો, આઈટી શેરોમાં ફંડોની વેચવાલી : સેન્સેક્સમાં 625 પોઈન્ટનું ગાબડું

વોલેટીલિટીના અંતે ઓટો, આઈટી શેરોમાં ફંડોની વેચવાલી : સેન્સેક્સમાં 625 પોઈન્ટનું ગાબડું

બાંકે બિહારી મંદિર મામલે યોગી સરકારને સુપ્રીમ કોર્ટે ખખડાવી, કહ્યું – ‘તમે પક્ષકાર નથી તો કેમ…’ | …

બાંકે બિહારી મંદિર મામલે યોગી સરકારને સુપ્રીમ કોર્ટે ખખડાવી, કહ્યું - 'તમે પક્ષકાર નથી તો કેમ...' | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈ આપશે ‘ક ખ ગ ઘ’ – પોસ્ટર અને રિલીઝ તારીખ જાહેર.

ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈ આપશે ‘ક ખ ગ ઘ’ – પોસ્ટર અને રિલીઝ તારીખ જાહેર.

3 months ago
ઉમરાળાથી ધોળા વચ્ચે અકસ્માતમાં 2 ના મોત | 2 killed in accident between Umrala and Dhola

ઉમરાળાથી ધોળા વચ્ચે અકસ્માતમાં 2 ના મોત | 2 killed in accident between Umrala and Dhola

5 months ago
વાહ રે તંત્ર! અમદાવાદમાં લારી ગલ્લા જપ્ત કરી લાખોનો દંડ વસુલ્યો, આડેધડ ખોદકામ અને ટ્રાફિક જામનું શું…

વાહ રે તંત્ર! અમદાવાદમાં લારી ગલ્લા જપ્ત કરી લાખોનો દંડ વસુલ્યો, આડેધડ ખોદકામ અને ટ્રાફિક જામનું શું…

3 months ago
ચૂંટણી પંચે AI સામગ્રી અંગે જાહેર કર્યા નવા નિયમ, તમામ રાજકીય પક્ષોએ પાલન કરવા ફરજીયાત

ચૂંટણી પંચે AI સામગ્રી અંગે જાહેર કર્યા નવા નિયમ, તમામ રાજકીય પક્ષોએ પાલન કરવા ફરજીયાત

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News