gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ પીછેહટ : પ્લેટીનમ તથા પેલેડીયમમાં પણ ઘટાડો | Gold and silver lag behin…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in Business
0 0
0
સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ પીછેહટ : પ્લેટીનમ તથા પેલેડીયમમાં પણ ઘટાડો | Gold and silver lag behin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં સુસ્તાઈ દેખાઈ હતી. વિશ્વબજારના સમાચાર ભાવમાં પીછેહટ બતાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૨૩૯૦૦ તથા ૯૯૯ના રૂ.૧૨૪૨૦૦ રહ્યા હતા. 

અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૦૦૩ વાળા છેલ્લે સપ્તાહના અંતે ૪૦૦૧થી ૪૦૦૨ ડોલર રહ્યા હતા જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૪૮.૭૪થી ૪૮.૭૫ વાળા ઘટી છેલ્લે ૪૮.૩૨થી ૪૮.૩૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા. 

વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૧૫૪૭ ડોલર બોલાઈ રહ્યા હતા જ્યારે વૈશ્વિક પેલેડીયમના ભાવ ૧૩૮૩ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ પીછેહટ જોવા મળી હતી.

દરમિયાન, વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચામાં ૯૯.૮૭ તથા નીચામાં ૯૯.૪૦ થઈ ૯૯.૫૬ રહ્યાના નિર્દેશો હતા. આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૮.૬૬ વાળા વધી રૂ.૮૮.૭૩ બોલાઈ રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૧૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૨૦૨૦૦ બોલાતા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૪૮૨૭૫ વાળા રૂ.૧૪૭૬૦૦ રહ્યા હતા. 

 વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. રશિયાના ક્રૂડમાં ડિસ્કાઉન્ટ વધ્યાના વાવડ હતા. વૈશ્વિક બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૩.૯૫ વાળા નીચામાં ૬૩.૨૩ થઈ છેલ્લે ભાવ ૬૩.૬૩ ડોલર રહ્યા હતા. 

યુએસ ક્રૂડના ભાવ ૬૦.૦૨ વાળા નીચામાં ૫૯.૩૨ થઈ છેલ્લે ભાવ ૫૯.૭૫ ડોલર રહ્યા હતા. અમેરિકામાં સરકારના શટડાઉનની મડાગાંઠ ઉકેલવા થઈ રહેલા પ્રયાસો પર બજારની નજર રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…
Business

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

March 24, 2026
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
Next Post
સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ | A large number of VVPAT slips found in Sama…

સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ | A large number of VVPAT slips found in Sama...

મોરૈયામાં હેર સલૂન સંચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો : એકની ધરપકડ | Murder of hair salon manager solved i…

મોરૈયામાં હેર સલૂન સંચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો : એકની ધરપકડ | Murder of hair salon manager solved i...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 84888 જોવાશે | Sensex to close at 84055 sees 84888 in new…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 84888 જોવાશે | Sensex to close at 84055 sees 84888 in new...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની M.S. યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ભણતાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીની આત્મહત્યા | Vadodara M …

વડોદરાની M.S. યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ભણતાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીની આત્મહત્યા | Vadodara M …

12 months ago
સુરેન્દ્રનગર મનપાએ 143 કરોડનો બાકી વેરો વસુલવા આડેધડ નોટિસો ફટકારી | Surendranagar Municipal Corpora…

સુરેન્દ્રનગર મનપાએ 143 કરોડનો બાકી વેરો વસુલવા આડેધડ નોટિસો ફટકારી | Surendranagar Municipal Corpora…

1 month ago
કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ફિરોઝપુરમાં એક પરિવાર ઈજા…

કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ફિરોઝપુરમાં એક પરિવાર ઈજા…

11 months ago
સોના-ચાંદીનાં ભાવમાં આરંભિક તેજી પછી ઉછાળા ઉભરા જેવા નિવડયા | Gold and silver prices rebounded after…

સોના-ચાંદીનાં ભાવમાં આરંભિક તેજી પછી ઉછાળા ઉભરા જેવા નિવડયા | Gold and silver prices rebounded after…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News