gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં તેજી અટકી જો કે ઘરઆંગણે આગેકૂચ જારી | Gold and silver prices halt global…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in Business
0 0
0
સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં તેજી અટકી જો કે ઘરઆંગણે આગેકૂચ જારી | Gold and silver prices halt global…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સોનાના ભાવ વિશ્વ બજારમાં વધતા અટકી પ્રત્યાઘઘાતી પીછેહટ જોવા મળ્યા હતા. ડોલરમાં વૈશ્વિક ઈન્ડેકસ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉંચા મથાળે ફંડો હળવા થઈ રહ્યાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૪૯૪થી ૪૪૯૫ ડોલર વાળા નીચામાં ભાવ ૪૪૭૬ થઈ ૪૪૭૯થી ૪૪૮૦ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. જો કે નાતાલના પગલે વૈશ્વિક બજારોમાં હોલીડે-મુડ વચ્ચે વેપારો તથા વોલ્યુમ ધીમું રહ્યાના નિર્દેશો મળ્યા હતા.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૭.૭૫ રહ્યા પછી ઉંચામાં ૯૮.૦૧ થઈ ૯૭.૯૫ રહ્યો હતો. અમેરિકામાં જીડીપીના આંકડા સારા આવ્યા હતા તથા ત્યાં બેરોજગારીના દાવા જોબલેસ કલેઈમ્સમાં પણ ઘટાડો થતાં જોબ માર્કેટમાં મજબુતાઈ દેખાઈ હતી ત્યાં જોબલેસ કલેઈમ્સ ૧૦ હજાર ઘટી ૨ લાખ ૧૪ હજાર આવ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે ડોલરના ભાવ વધી રૃ.૮૯.૮૨ તથા પાઉન્ડના ભાવ રૃ.૧૨૧.૪૪ અને યુરોના ભાવ રૃ.૧૦૫.૯૪ બોલાઈ રહ્યા હતા. ડોલરના ભાવ રૃ.૮૯.૭૭ થઈ રૃ.૮૯.૮૨ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ તથા અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધુ ઉંચકાયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધુ ઉંચકાયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૃ.૩૦૦ વધી ૯૯૫ના ભાવ રૃ.૧૪૧૦૦૦ તથા ૯૯૯ના રૃ.૧૪૧૩૦૦ રહ્યા હતા. 

જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૃ.૧૦૦૦ વધી રૃ.૨૨૨૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૃ.૧૩૬૦૮૦ વાળા રૃ.૧૩૬૫૦૦ તથા ૯૯૯ના ભાવ રૃ.૧૩૬૬૨૭ વાળા રૃ.૧૩૭૦૦૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૃ.૨૧૯૮૩ વાળા રૃ.૨૨૧૩૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૨.૩૪ વાળા ૭૧.૬૩ થઈ ૭૧.૮૭ ડોલર રહ્યા હતા જ્યારે પ્લેટીનમના ભાવ ૨૩૧૬ વાળા ઉંચામાં ૨૩૮૧ થયા પછી નીચામાં ભાવ ૨૧૪૯ થઈ છેલ્લે ૨૨૫૬થી ૨૨૫૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૮૩૨ વાળા ગગડી ૧૭૨૬થી ૧૭૨૭ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ છેલ્લે ૦.૪૧ ટકા પ્લસમાં ક્વોટ થતા હતા. ચીનની કરન્સી યુઆનના ભાવ ડોલર સામે ઉછળી ૭ ડોલર પાર કરી જતાં ૧૫ મહિનાની ટોચ દેખાઈ હતી. ચીનની સેન્ટ્રલ બેન્ક પોતાની કરન્સીને મજબૂત બનાવવા પ્રયત્નો કરી રહ્યાના વાવડ હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પીછેહટ જોવા મળી હતી.

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૨.૫૬ વાળા નીચામાં ભાવ ૬૨.૦૨ થઈ ૬૨.૨૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૮.૧૩ થઈ ૫૮.૩૫ ડોલર રહ્યા હતા.  અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૨૩થી ૨૪ લાખ બેરલ્સ વધ્યો હોવાનું અમેરિકન  પેટ્રોલિયમ ઈન્સ્ટીટયપટે જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારમાં આ વર્ષે ૨૦૨૫માં ભાવમાં નોંધાયેલા વાર્ષિક ઘટાડો ૨૦૨૦ પચીનો સૌથી મોટો ભાવ ઘટાડો મનાઈ રહ્યો હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને કારણે ચાંદી એકઝાટકે 4300 રૂપિયા તૂટી, સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું | Gold Rate Drop…
Business

યુદ્ધને કારણે ચાંદી એકઝાટકે 4300 રૂપિયા તૂટી, સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું | Gold Rate Drop…

March 16, 2026
ઘર ખરીદવાથી લઈને વિદેશમાં ફરવા સુધી… 1 એપ્રિલથી ટેક્સ સંબંધિત 7 મોટા નિયમ બદલાશે | new tax rules a…
Business

ઘર ખરીદવાથી લઈને વિદેશમાં ફરવા સુધી… 1 એપ્રિલથી ટેક્સ સંબંધિત 7 મોટા નિયમ બદલાશે | new tax rules a…

March 15, 2026
યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીની કિંમતો વધવાની જગ્યાએ ઘટી રહી છે? જાણો કડાકા પાછળનું કારણ | why gold pric…
Business

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીની કિંમતો વધવાની જગ્યાએ ઘટી રહી છે? જાણો કડાકા પાછળનું કારણ | why gold pric…

March 15, 2026
Next Post
SIP વૃદ્ધિનું એન્જિન બન્યું, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની AUM રૃ. 81 લાખ કરોડને પાર | SIP becomes engine …

SIP વૃદ્ધિનું એન્જિન બન્યું, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની AUM રૃ. 81 લાખ કરોડને પાર | SIP becomes engine ...

બિહારના સમસ્તીપુરમાં ભાજપ નેતાની હત્યા બાદ હિંસા, ટોળાએ આરોપીઓના ઘર-દુકાન ફૂંકી માર્યા

બિહારના સમસ્તીપુરમાં ભાજપ નેતાની હત્યા બાદ હિંસા, ટોળાએ આરોપીઓના ઘર-દુકાન ફૂંકી માર્યા

ક્રિસમસ વેકેશનના કારણે ડિસેમ્બરમાં હોટેલ બુકિંગમાં 30 ટકાનો વધારો | Hotel bookings increase by 30 pe…

ક્રિસમસ વેકેશનના કારણે ડિસેમ્બરમાં હોટેલ બુકિંગમાં 30 ટકાનો વધારો | Hotel bookings increase by 30 pe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓરીએન્ટ ક્લબના કમીટી અને સભ્યો વચ્ચે છુટા હાથની મારમારીની ઘટના | two group clashes reported in orien…

ઓરીએન્ટ ક્લબના કમીટી અને સભ્યો વચ્ચે છુટા હાથની મારમારીની ઘટના | two group clashes reported in orien…

7 months ago
વડોદરાના નિઝામપુરામાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો : મહિલા પાસેથી સાત ફોન કબજે | Seven stolen phones se…

વડોદરાના નિઝામપુરામાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો : મહિલા પાસેથી સાત ફોન કબજે | Seven stolen phones se…

6 months ago
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનુ મોત | Fatal Accident on Bhavn…

ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનુ મોત | Fatal Accident on Bhavn…

6 months ago
પશ્ચિમ બંગાળમાં ‘મોતનું તાંડવ’: મોમો ગોડાઉનની ભીષણ આગમાં 27 શ્રમિકો હોમાયાની આશંકા | West Bengal Mom…

પશ્ચિમ બંગાળમાં ‘મોતનું તાંડવ’: મોમો ગોડાઉનની ભીષણ આગમાં 27 શ્રમિકો હોમાયાની આશંકા | West Bengal Mom…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News