gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના 1100 કરોડ ઉપજ્યા | Jawaharlal Nehru’s bungalow fe…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in INDIA
0 0
0
સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના 1100 કરોડ ઉપજ્યા | Jawaharlal Nehru’s bungalow fe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 3.7 એકર વિસ્તારમાં ફેલાયેલો બંગલો દેશના પ્રથમ વડાપ્રધાન નેહરૂનું નિવાસસ્થાન હતો 

– રાજસ્થાનના શાહી પરિવાર પાસેથી 1100 કરોડ રૂપિયામાં એક બિઝનેસમેને બંગલો ખરીદી લીધો 

નવી દિલ્હી : દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂનું સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાણીતો દિલ્હીના વૈભવી વિસ્તાર લુટિયન્સ બંગલો ઝોનમાં મોતીલાલ નેહરૂ માર્ગ પર આવેલો ૩.૭ એકરમાં પથરાયેલો બંગલો દેશના સૌથી મોંઘા રિઅલ એસ્ટેટ સોદામાં ૧૧૦૦ કરોડ રૂપિયામાં વેચાઇ જશે. વર્તમાન માલિકો રાજસ્થાનના શાહી પરિવારના સભ્યો રાજકુમારી કાકર અને બિના રાની પાસેથી એક અગ્રણી બિઝનેસમેન દ્વારા આ બંગલો ખરીદવામાં આવી રહ્યો છે.

દેશના ઠંડા પીણાંના બજારમાં મોટાં આસામી મનાતાં બિઝનેસમેન દ્વારા આ બંગલો ખરીદવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માલિકોએ ૧૪૦૦ કરોડ રૂપિયાની માંગ કરી હતી પણ આખરે ૧૧૦૦ કરોડ રૂપિયામાં સોદો પત્યો હોવાનું મનાય છે. અગ્રણી કાયદા કંપનીએ જાહેર નોટીસ આપી આ બંગલાના વેચાણ મામલે કોઇ વાંધા વચકાં હોય તો સાત દિવસમાં તેની રજૂઆત કરવા જણાવ્યું છે. 

નવી દિલ્હીમાં મોતીલાલ નેહરૂ માર્ગ પર પ્લોટનંબર પાંચમાં બ્લોક નંબર ૧૪,૧૭ ખાતે ૧૪,૯૭૩.૩૮૩ મીટર વિસ્તારમાં પથરાયેલો આ બંગલો હાલ રાજકુમારી કાકર અને બિના રાનીની માલિકીનો છે. નવી દિલ્હીના પ્રતિષ્ઠિત વિસ્તાર લુટિયન્સ બંગલો ઝોનમાં આવેલો આ ૩.૭ એકર જગ્યામાં ૨૪,૦૦૦ ચોરસ ફૂટનો વિકસિત વિસ્તાર ધરાવે છે. આ વિસ્તારને ૧૯૧૨ અને ૧૯૩૦ દરમ્યાન બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. 

દેશના સૌથી મોંઘા અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં વિશાળ જગ્યામાં પથરાયેલાં આ બંગલાને ખરીદવાની હેસિયત બહું થોડાં અબજોપતિઓ ધરાવે છે. આ બંગલાના વેચાણ માટે કાનુની પ્રક્રિયા એકાદ વર્ષથી ચાલુ હતી. જે હવે પુરી થઇ ગઇ હોવાનું મનાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…
INDIA

February 15, 2026
જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…

શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…

Next Post
ધોલેરા-ધંધુકા રોડ પરથી દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with liquor and beer seized from D…

ધોલેરા-ધંધુકા રોડ પરથી દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with liquor and beer seized from D...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

દિલ્હીને યમુનાએ ઘમરોળી, રાહત કેમ્પોમાં પાણી ઘૂસ્યા

મોટી નહેરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 40 હજાર મણ કૃષિ જણસોની આવક | 40 thousand maunds of agricultural go…

3 months ago
વડથલમાં વર્ગખંડમાં મિત્રો સાથે મસ્તી કરવા બદલ શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીંક્યા | Teacher scolds stu…

વિશ્વબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ સોના-ચાંદીમાં આગેકૂચ અટકી | Gold and silver’s advance st…

5 months ago
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ChatGPT દુનિયાભરમાં થયું ડાઉન, હજારો યુઝર્સે કરી ફરિયાદ | Elon Musks …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News