gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રના સિનિયર નેતાઓમાં ઘેરો અસંતોષ પણ સહુના મોઢા સીવાયેલા, 3 જિલ્લામાં ધૂંધવાટ | Discontent Bre…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રના સિનિયર નેતાઓમાં ઘેરો અસંતોષ પણ સહુના મોઢા સીવાયેલા, 3 જિલ્લામાં ધૂંધવાટ | Discontent Bre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Politics: ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં 26 પૈકી 8 મંત્રીઓ સૌરાષ્ટ્રના હોવાથી સૌરાષ્ટ્રનું વજન વધ્યું હોવાની દેખીતી છાપ તો ઉપસે છે. પરંતુ, ભાજપના સિનિયરોને અન્યાય અને કેટલાક જિલ્લાઓની બાદબાકી સહિતનાં કારણોસર રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં ભાજપમાં અંદરખાને અસંતોષ પ્રવર્તે છે. પરંતુ, ટોચના નેતાઓના નિર્ણય સામે બોલવાની ગુસ્તાખી કરવાનું ટાળીને સિનિયરોએ મો સીવી લીધાં છે.

આ પણ વાંચોઃ ડિજિટલ એરેસ્ટના કેસ વધતાં સુપ્રીમ કોર્ટ ચિંતિત, કેન્દ્ર અને સીબીઆઈ પાસે માગ્યો જવાબ

રાજકોટનો દબદબો ઘટ્યો?

રાજકોટમાંથી ભાનુબહેન બાબરિયાને બેસાડી દેવાતાં વિજય રૂપાણીના સમયમાં જેનો દબદબો હતો એ શહેરનું મહત્ત્વ તેમના પછી તબક્કાવાર ઘટતું ચાલ્યાની નારાજગી ઉપરાંત અનુ.જાતિમાં પણ કચવાટ છે. જ્યારે આ જિલ્લાના સિનિયર લેઉવા પટેલ- ભૂતપૂર્વ મંત્રી જયેશ રાદડિયાને પણ ખાસ્સી ચર્ચા છતાં પુનઃ સ્થાન નથી અપાયું. સહકારી ક્ષેત્રે વિરોધમાં પડવાનું તેમને ભારે પડ્યાનું મનાય છે. જો કે, નારાજગી દર્શાવવાને બદલે તેમણે નવા મંત્રીઓને શુભેચ્છા આપીને ‘પાર્ટી અમારા જેવા કાર્યકરને જ્યારે જે જવાબદારી આપે તે નિભાવતા રહીએ છીએ’ એવી પ્રતિક્રિયા આપી હતી.

વિવાદિત નેતાઓને મળ્યું મંત્રીપદ

લેઉવા સમાજની સંભવિત નારાજગી ખાળવા જે જુનિયરને સ્થાન અપાયું છે એ અમરેલીના કૌશિક વેકરિયા તાજેતરમાં તત્કાલીન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથેની ઓડિયો ક્લિપને લઈને અને અગાઉ પાયલ પ્રકરણ વખતે ચર્ચામાં હતા. કડવા પાટીદારોમાંથી સિનિયર રાઘવજી પટેલને બેસાડી દઈને ભાજપે જેને પ્રથમ વાર મંત્રી બનાવ્યા તે મોરબીના કાંતિ અમૃતિયા તાજેતરમાં ગોપાલ ઈટાલિયા સાથેની ટસલને લઈને રાજીનામાંનું નાટક કરવા સચિવાલય તરફ ધસી ગયા હતા, પણ હવે મંત્રીપદ સાથે સચિવાલયમાં જશે.

આ પણ વાંચોઃ ઈ-સ્પોર્ટ્સ, સોશિયલ ગેમ્સના ઓઠા હેઠળ ઓનલાઈન ગેમિંગ મુદ્દે સુપ્રીમની નોટિસ

ક્ષત્રિયોને ખુશ કરવાનો પ્રયાસ

સૌરાષ્ટ્રના બે નાના જિલ્લા પૈકી પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રીમંડળમાં છે જ ત્યાં હવે મૂળ કોંગ્રેસી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને રાજ્ય મંત્રીમંડળમાં કેબિનેટમાં સ્થાન અપાયું છે. વળી, બીજી તરફ દેવભૂમિ દ્વારકામાંથી જે એકમાત્ર-સિનિયર મંત્રી હતા તે મૂળુ બેરાને રૂખસદ આપી દેવામાં આવી હોવાથી નારાજગી પ્રવર્તે છે. જૂનાગઢ જિલ્લાને તો વર્ષોથી મંત્રીપદ મળ્યું જ નથી અને આ વખતે સંજય કોરડિયાનું નામ ચર્ચામાં હતું છતાં પસંદગી ન થઈ. તેમણે પણ ‘પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય’ કહીને વાત ટૂંકાવી હતી. આ દરમિયાન, દ્વારકાને લાગુ જામનગર જિલ્લામાંથી સિનિયર રાઘવજી પટેલને પડતા મૂકીને નવા ચહેરા રિવાબા જાડેજાને રાજ્યકક્ષાનાં મંત્રી બનાવી ક્ષત્રિયોને ખુશ રાખવા પ્રયાસ કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતોના હકમાં કોર્ટનો મોટો નિર્ણય: મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સ…
GUJARAT

ખેડૂતોના હકમાં કોર્ટનો મોટો નિર્ણય: મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સ…

April 4, 2026
ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…
GUJARAT

ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…

April 4, 2026
હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…
GUJARAT

હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…

April 4, 2026
Next Post
અમદાવાદની 400 વર્ષ જૂની માંચા મસ્જિદને સુપ્રીમ કોર્ટે રાહત ન આપી, અરજી ફગાવી | Supreme Court Dismiss…

અમદાવાદની 400 વર્ષ જૂની માંચા મસ્જિદને સુપ્રીમ કોર્ટે રાહત ન આપી, અરજી ફગાવી | Supreme Court Dismiss...

જયેશ રાદડિયાને મેન્ડેટ વિના ચૂંટણી લડવાનું ભારે પડ્યું, સહકાર ક્ષેત્રે ‘દબંગાઈ’ નડી ગઈ | Gujarat Cab…

જયેશ રાદડિયાને મેન્ડેટ વિના ચૂંટણી લડવાનું ભારે પડ્યું, સહકાર ક્ષેત્રે 'દબંગાઈ' નડી ગઈ | Gujarat Cab...

78 વર્ષે તસવીર બદલાઈ…. હવે ભારતીય એરફોર્સના ટ્રેનર બ્રિટિશ પાઈલટને ટ્રેનિંગ આપશે | indian air forc…

78 વર્ષે તસવીર બદલાઈ.... હવે ભારતીય એરફોર્સના ટ્રેનર બ્રિટિશ પાઈલટને ટ્રેનિંગ આપશે | indian air forc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાનના રાવરાણી ગામની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell was cau…

થાનના રાવરાણી ગામની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell was cau…

7 months ago
જૂન મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ થવા છતાં ઈ-વે બિલમાં ઘટાડો | E way bill declines d…

જૂન મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ થવા છતાં ઈ-વે બિલમાં ઘટાડો | E way bill declines d…

9 months ago
પાલિતાણા ડિવિઝનમાં રૂ. 26.47 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 26 47 lakhs caught in …

પાલિતાણા ડિવિઝનમાં રૂ. 26.47 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 26 47 lakhs caught in …

6 months ago
અમદાવાદ: શીલજમાં તસ્કરોનો મોટો હાથફેરો, ગોડાઉન બનાવવા માટે રાખેલું 5300 કિલો લોખંડ ચોરી કરી ફરાર | B…

અમદાવાદ: શીલજમાં તસ્કરોનો મોટો હાથફેરો, ગોડાઉન બનાવવા માટે રાખેલું 5300 કિલો લોખંડ ચોરી કરી ફરાર | B…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News