gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહણનું મંદિર, રોજ થાય છે પૂજા અને આરતી | The world’s only …

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહણનું મંદિર, રોજ થાય છે પૂજા અને આરતી | The world’s only …
0
VIEWS
Share on FacebookShare on Twitter

World Lion Day: દુનિયાભરમાં 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય છે. ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા વિશ્વના એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક મંદિરની વાત કરીએ. સિંહ દિવસ નિમિત્તે આ મંદિરમાં સિંહ પ્રેમીઓ, વન વિભાગના અધિકારીઓ, માલધારીઓ, રેન્જરો તેમજ જુદી જુદી સંસ્થાઓના કર્મચારીઓ અહીં આવીને પૂજા-અર્ચના કરે છે. 

ગામના લોકો સિંહોને પરિવારની જેમ માને છે

આપણે સૌ દેવી દેવતાઓના નાના મોટા મંદિરો જોયા હશે. પરંતુ અમરેલી જિલ્લાના રાજુલાના ભેરાઈ ગામમાં વિશ્વનું એકમાત્ર સિંહ મંદિર છે. અહીં રાજુલા નેચર કલબના સભ્યો, માલધારીઓ, આસપાસના ગ્રામજનો અને સિંહ પ્રેમીઓ અહીં આવીને વિશ્વ સિંહ દિવસની વિશેષ ઉજવણી કરે છે. રાજુલા બૃહદ ગીર વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરે છે. આ વિસ્તારના લોકો સિંહોને પરિવારના સભ્યો માને છે. 

સૌરાષ્ટ્રમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહણનું મંદિર, રોજ થાય છે પૂજા અને આરતી 2 - image

2014માં બે સિંહણના રેલવે અકસ્માતમાં મોત થયા હતા

ગીરના લોકો અને ગીરના સિંહો વચ્ચેનો સંબંધો અદ્ભુત છે. રાજુલાના ભેરાઈ ગામે બે સિંહણની યાદમાં અહીંના લોકોએ સિંહણ સ્મૃતિ મંદિરનું નિર્માણ કર્યું છે. વર્ષ 2014માં રાની અને રૂપસુંદરી નામની બે સિંહણના રેલવે ટ્રેકમાં આવી જવાથી મોત થયા હતા. આ દરમિયાન એક સિંહ ગર્ભવતી હતી, જેના પેટમાં ત્રણ બચ્ચાં પણ હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ખાસ કરીને આ કારણસર સ્થાનિકોએ સિંહણોની યાદમાં આ સ્મારક બનાવ્યું હતું. વિશ્વ સિંહ દિવસે સિંહણ સ્મૃતિ સ્મારક મંદિરમાં મંત્રોચ્ચાર, પૂજાઅર્ચના કરીને તિરંગો પણ લહેરાવાય છે. એટલું જ નહીં, અહીં રાષ્ટ્રગીત પણ ગાવામાં આવે છે. 

સૌરાષ્ટ્રમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહણનું મંદિર, રોજ થાય છે પૂજા અને આરતી 3 - image

બંને સિંહણોએ ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું

સિંહણ સ્મૃતિ સ્મારક માણસો અને સિંહ વચ્ચેના અનેરા સંબંધનું પ્રતીક છે. મળતી માહિતી પ્રમાણે, બૃહદ ગીર વિસ્તારના ભેરાઈ ગામમાં રાની અને રૂપસુંદરી નામની બે સિંહણો અહીં વસવાટ કરતી હતી. આ બંને સિંહણોએ માનવ વસ્તીમાં રીતસરની ભળી ગઈ હતી. સ્થાનિકોને ક્યારેય પણ કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચાડતી હોવાથી આ બંને સિંહણ સ્થાનિકોમાં લોકપ્રિય હતી. 

આ પણ વાંચો: વિશ્વ સિંહ દિવસ: એક સમયે ગીર સુધી સીમિત સિંહોનું હવે આખા સૌરાષ્ટ્રમાં સામ્રાજ્ય

સિંહ પ્રત્યે લોકોની અનોખી લાગણી

વિશ્વ સિંહ દિવસે જુદી જુદી સંસ્થાઓ ગ્રામજનો અને વન વિભાગ પણ ધામધૂમથી ઉજવણી કરવા સિંહણ સ્મૃતિ સ્મારક મંદિરે આવે છે. વન વિભાગ દ્વારા પણ આજના દિવસે સિંહણ સ્મૃતિ મંદિરે પૂજા અર્ચના કરવામાં આવે છે. સ્થાનિકોનું માનીએ તો અહી લોકો સિંહને નરસિંહનો અવતાર માને છે. તેથી અહીં માનતાઓ અને બાધાઓ રાખે છે. આ મંદિરથી પ્રકૃતિ અને લોકો વચ્ચે સંબંધની સુવાસ વધુ ફેલાઈ છે અને સિંહો પ્રત્યે લોકજાગૃતિ આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…
GUJARAT

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

March 28, 2026
જૂનાગઢમાં પેટ્રોલિયમ મંત્રાલયના સચિવનું પણ ગેસ કંપની માનતી નથી! | The gas company in Junagadh does n…
GUJARAT

જૂનાગઢમાં પેટ્રોલિયમ મંત્રાલયના સચિવનું પણ ગેસ કંપની માનતી નથી! | The gas company in Junagadh does n…

March 28, 2026
વિક્રમી પાકનો લાભ તો દૂર ઉલ્ટુ મોંઘવારી, સિંગતેલ 3000ને પાર | The benefits of record crops are far f…
GUJARAT

વિક્રમી પાકનો લાભ તો દૂર ઉલ્ટુ મોંઘવારી, સિંગતેલ 3000ને પાર | The benefits of record crops are far f…

March 28, 2026
Next Post
બકરાવાડી આઝાદ મેદાનમાં જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા | Three gamblers caught gambling in Bakrawadi …

બકરાવાડી આઝાદ મેદાનમાં જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા | Three gamblers caught gambling in Bakrawadi ...

S400થી રશિયા પણ ના કરી શક્યું તે ભારતે કરી બતાવ્યું, બની ગયો વર્લ્ડ રેકોર્ડ | india s 400 world reco…

S400થી રશિયા પણ ના કરી શક્યું તે ભારતે કરી બતાવ્યું, બની ગયો વર્લ્ડ રેકોર્ડ | india s 400 world reco...

માંડવા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર ટોલનાકા કર્મચારીનું મોત | Toll booth employee dies a…

માંડવા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર ટોલનાકા કર્મચારીનું મોત | Toll booth employee dies a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશને ઠેરઠેર ખોદેલા ખાડા જીવલેણ બની રહ્યા છે,યુવકના માેત બાદ ગાયનું રેસ્ક્યૂ | The pits…

વડોદરા કોર્પોરેશને ઠેરઠેર ખોદેલા ખાડા જીવલેણ બની રહ્યા છે,યુવકના માેત બાદ ગાયનું રેસ્ક્યૂ | The pits…

3 months ago
‘પહલગામમાં હુમલો કરતાં પહેલા આતંકીઓએ ISIનો કોન્ટેક્ટ કર્યો હતો…’, NIAનો દાવો | Pahalgam Attack ISI…

‘પહલગામમાં હુમલો કરતાં પહેલા આતંકીઓએ ISIનો કોન્ટેક્ટ કર્યો હતો…’, NIAનો દાવો | Pahalgam Attack ISI…

11 months ago
ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ 19 ટકા ઘટયો | Investment inflows into equity funds fall by 19 percent

ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ 19 ટકા ઘટયો | Investment inflows into equity funds fall by 19 percent

5 months ago
દમણમાં દુઃખદ ઘટના, તળાવમાં નહાવા કૂદેલા 7 કિશોરો ડૂબ્યાં, 3ના મોત, પરિજનો શોકમાં ગરકાવ | daman three…

દમણમાં દુઃખદ ઘટના, તળાવમાં નહાવા કૂદેલા 7 કિશોરો ડૂબ્યાં, 3ના મોત, પરિજનો શોકમાં ગરકાવ | daman three…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News