gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં એક જ દિવસમાં રૂ. 40નો વધારો, મહિનામાં રૂ. 200 ભાવ ઉછળ્યો | Groundnut Oil Pri…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in Business
0 0
0
સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં એક જ દિવસમાં રૂ. 40નો વધારો, મહિનામાં રૂ. 200 ભાવ ઉછળ્યો | Groundnut Oil Pri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Oil Prices Surge: ગુજરાતમાં મગફળીનું વિક્રમજનક ઉત્પાદન થયું હોવા છતાં સામાન્ય જનતાને સસ્તું તેલ મળવાને બદલે મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. રાજકોટ તેલ બજારમાં સિંગતેલના ભાવમાં કૃત્રિમ તેજી દેખાઈ રહી છે, જેમાં એક જ દિવસમાં ડબ્બા દીઠ 40 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં જ સિંગતેલના ડબ્બે 200 રૂપિયાનો ઉછારો જોવા મળ્યો છે.

માંગ સ્થિર છતાં ભાવમાં તોતિંગ વધારો

બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ કોઈ દેખીતું કારણ જણાતું નથી કારણ કે બજારમાં અત્યારે માંગ સ્થિર છે અને પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. તેમ છતાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સિંગતેલના 15 કિલોના નવા ડબ્બાનો ભાવ વધીને 2735થી 2785 રૂપિયા સુધી પહોંચી ગયો છે. 22મી ડિસેમ્બરની સરખામણીએ એક મહિનામાં 200 રૂપિયા અને છેલ્લા પખવાડિયામાં જ 170 રૂપિયાનો વધારો થયો છે.

આ પણ વાંચો: ₹12,638ના ઉછાળા સાથે ચાંદી ઐતિહાસિક ટોચે, સોનું પણ ₹1.59 લાખને પાર, તમામ રેકોર્ડ તૂટ્યાં

મગફળીના રેકોર્ડ ઉત્પાદન છતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

આ વર્ષે મગફળીનું ઉત્પાદન ગત વર્ષ કરતા 30 ટકા વધુ હોવા છતાં ભાવમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે. સરકારી તંત્રની નિષ્ક્રિયતા અને નફાખોરીને કારણે ગ્રાહકોને મોંઘું તેલ ખરીદવાની ફરજ પડી રહી છે. માત્ર સિંગતેલ જ નહીં, અન્ય ખાદ્યતેલોમાં પણ ભાવવધારો જોવા મળ્યો છે. કપાસિયા તેલમાં એક મહિનામાં 115 રૂપિયાનો વધારો. પામતેલમાં એક મહિનામાં 105 રૂપિયાનો વધારો. રેકોર્ડબ્રેક ઊંચાઈએ પહોંચેલા કોપરેલ તેલમાં મહિનામાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં એક જ દિવસમાં રૂ. 40નો વધારો, મહિનામાં રૂ. 200 ભાવ ઉછળ્યો 2 - image

માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ 1500 રૂપિયાને પાર

સિંગતેલમાં 200 રૂપિયા વધવા સાથે રાજકોટ યાર્ડમાં મગફળીના ભાવ પણ પ્રથમવાર 1500 રૂપિયાને પાર થઈ ન્યુનત્તમ 1230 રૂપિયાથી મહત્તમ 1530 રૂપિયા સુધી પહોંચ્યા છે. સારી મગફળીના ભાવ સરકારના ટેકાના ભાવ કરતા પણ વધુ મળે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…
Business

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

March 24, 2026
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
Next Post
જામનગરમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: પ્રેમ પ્રકરણમાં ત્રણ શખસોએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી | …

જામનગરમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: પ્રેમ પ્રકરણમાં ત્રણ શખસોએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી | ...

જામનગરના વેપારીએ પોતાના બે હથિયારોના લાઇસન્સ રીન્યુ કરાવ્યા ન હોવાથી તેમની સામે હથિયારધારા ભંગ અંગે …

જામનગરના વેપારીએ પોતાના બે હથિયારોના લાઇસન્સ રીન્યુ કરાવ્યા ન હોવાથી તેમની સામે હથિયારધારા ભંગ અંગે ...

જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ ચોકડી પાસેથી વધુ બે મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police …

જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ ચોકડી પાસેથી વધુ બે મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીએ વિદ્યાર્થીને હડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખતાં ભારે અરેર…

જામનગરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીએ વિદ્યાર્થીને હડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખતાં ભારે અરેર…

1 month ago
MSUના તમામ બિલ્ડિંગને 15 કરોડના ખર્ચે ફાયર સેફટી ઈક્વિપમેન્ટથી સજ્જ કરાશે | All MSU buildings will b…

MSUના તમામ બિલ્ડિંગને 15 કરોડના ખર્ચે ફાયર સેફટી ઈક્વિપમેન્ટથી સજ્જ કરાશે | All MSU buildings will b…

5 months ago
આઇટેક કંપનીમાં ટ્રક રિવર્સમાં લેતા ટ્રક અને દિવાલ વચ્ચે દબાઈ જતા યુવાનનું મોત | A young man died aft…

આઇટેક કંપનીમાં ટ્રક રિવર્સમાં લેતા ટ્રક અને દિવાલ વચ્ચે દબાઈ જતા યુવાનનું મોત | A young man died aft…

2 months ago
વડાપ્રધાન મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનના ચાર દિવસના પ્રવાસે

વડાપ્રધાન મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનના ચાર દિવસના પ્રવાસે

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News