gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવારો ૧૪૪ પ્રતીકો પસંદ કરી શકશે | Independent candidates will…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવારો ૧૪૪ પ્રતીકો પસંદ કરી શકશે | Independent candidates will…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.૯ લોકશાહીનો મુખ્ય આધાર સ્તંભ છે ચૂંટણી પ્રક્રિયા. જેમાં નાગરિકો તેમને મળેલા મતદાનના બંધારણીય અધિકારનો ઉપયોગ કરીને પોતાના પ્રતિનિધિને સંબંધિત સંસ્થાના સંચાલન માટે મોકલી આપે છે. આ પ્રક્રિયામાં મહત્વનું છે ચૂંટણી પ્રતીક. રાજકીય પક્ષ કે ઉમેદવાર ક્યાં પ્રતીક સાથે ચૂંટણીમાં સ્પર્ધા કરી રહ્યા છે ? એ પણ એટલું જ મહત્વનું છે. હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયામાં ૧૪૪ જેટલા ચૂંટણી પ્રતીકો જાહેર કરવામાં આવ્યા છે.

ચૂંટણી પ્રતીકોની રસપ્રદ વાત જાણતા પૂર્વે રાજકીય પક્ષોને ચૂંટણી પંચ દ્વારા મળતી માન્યતાને સમજવી જરૃરી છે. રાજકીય પક્ષોની નોંધણી જે તે પક્ષને મળેલી બેઠકો, વોટશેરના આધારે ચૂંટણી પંચમાં કરવાથી માન્યતા મળે છે. રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષ માટે ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં રાજ્ય પાર્ટી તરીકેની માન્યતા મળેલી હોવી જોઇએ. ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાંથી લોકસભાની ૨ ટકા બેઠકો ઉપર વિજેતા થયેલી હોવી જોઇએ. પાછલી લોકસભા, વિધાનસભાની ચૂંટણીમાં યોગ્ય મતોના ૬ ટકા મતો મળેલા હોવા જોઇએ.

રાજ્ય કક્ષાના પક્ષ તરીકેની માન્યતા માટે વિધાનસભાની કુલ બેઠકોની બે ટકા બેઠકો અથવા લઘુત્તમ ત્રણ બેઠકો ઉપર પક્ષના ઉમેદવારો વિજેતા થયા હોવા જોઇએ. એક લોકસભાની બેઠક મળેલી હોવી જોઇએ. છેલ્લી ચૂંટણીમાં માન્ય મતોના ૮ ટકા મળેલા હોવા જોઇએ. આ સિવાયના રાજકીય પક્ષો ચૂંટણી તંત્ર પાસે નોંધાયેલા તો હોય છે, પણ માન્યતા મળેલી નથી હોતી. માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રતીક અનામત રાખવામાં આવે છે. ૪૦ સ્ટાર કેમ્પેનેર રાખી શકે છે. જેનો ખર્ચ ઉમેદવારને બદલે પક્ષના ખાતામાં નોંધવામાં આવે છે.

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી રાજકીય રીતે નથી યોજાતી. પણ તે સિવાયની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય પક્ષો પોતાના ચૂંટણી પ્રતીકો સાથે ઉમેદવારો સ્પર્ધામાં રાખે છે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૧૪ માન્ય રાષ્ટ્રીય રાજકીય પક્ષો, ૪૬ અમાન્ય રાજકીય પક્ષોના ચૂંટણી પ્રતીકો અનામત રાખવામાં આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કુલ ૧૪૪ પ્રતીકો જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા રમતગમત, ઘરેલું સાધનો, વીજળીના ઉપકરણો, ખાદ્ય પદાર્થો સહિતના ૧૪૪ ચૂંટણી પ્રતીકો જાહેર કરવામાં આવ્યા છે.

બેટ, ઉગતો સૂરજ, ખેડૂત જેવા પ્રતિકો યાદીમાંથી દૂર થઇ ગયા

પ્રતીકોમાં ઘર અને રસોડાને લગતી વસ્તુઓના ૧૪ પ્રતીકો, સાધનો અને વેપારને લગતા ૧૮ પ્રતીકો, ખાદ્ય અને ખેતીને લગતા ૧૪ પ્રતીકો, વીજળી ઉપકરણોના ૧૩, રમતગમતના ૧૦ અને વાહનોને લગતા ૮ પ્રતીકો છે. ગુજરાતમાં એક સમય એવો હતો કે બેટ, ઉગતો સૂરજ, ખેડૂત જેવા મુક્ત પ્રતીકોની ઉમેદવારોમાં બહુ માંગ રહેતી હતી. આવા પ્રતીકોના ડ્રો કરવામાં આવતા હતા. જો કે, હવે આવા પ્રતીકો અનામત થઇ ગયા છે અથવા યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…
GUJARAT

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…

April 13, 2026
સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…
GUJARAT

સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…

April 13, 2026
અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…
GUJARAT

અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…

April 13, 2026
Next Post
આસામમાં ૮૫ ટકા, કેરળમાં ૭૮ ટકા અને પુડુચેરીમાં ૮૬ ટકા મતદાન | assembly elections 2026

આસામમાં ૮૫ ટકા, કેરળમાં ૭૮ ટકા અને પુડુચેરીમાં ૮૬ ટકા મતદાન | assembly elections 2026

સગી બહેનની હત્યાનું કાવત્રુ ઘડનારી મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who plotte…

સગી બહેનની હત્યાનું કાવત્રુ ઘડનારી મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who plotte...

વડોદરા જિલ્લાની પાલિકા અને તા. પંચાયતોમાં 21 મુસ્લિમોને ભાજપની ટિકિટઃસૌથી વધુ ડભોઇમાં પસંદગી | BJP g…

વડોદરા જિલ્લાની પાલિકા અને તા. પંચાયતોમાં 21 મુસ્લિમોને ભાજપની ટિકિટઃસૌથી વધુ ડભોઇમાં પસંદગી | BJP g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇન્સ્ટા પર યુવતીને મેસેજ મોકલનાર કોલેજીયન યુવક પર યુવતીના પતિ અને સાગરીતોનો હિચકારો હુમલો | assault …

ઇન્સ્ટા પર યુવતીને મેસેજ મોકલનાર કોલેજીયન યુવક પર યુવતીના પતિ અને સાગરીતોનો હિચકારો હુમલો | assault …

4 months ago
ધ્રોળ નજીક માવાપર પાસે બાઈક અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં જામનગરના આશાસ્પદ યુવાનનું અંતરિયાળ મૃત્યુ …

ધ્રોળ નજીક માવાપર પાસે બાઈક અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં જામનગરના આશાસ્પદ યુવાનનું અંતરિયાળ મૃત્યુ …

8 months ago
યોગે આખી દુનિયાને એક તાંતણે બાંધી: પીએમ મોદી

યોગે આખી દુનિયાને એક તાંતણે બાંધી: પીએમ મોદી

10 months ago
પી.ટી. શિક્ષકે વિદ્યાર્થીઓને ગોવા લઈ જવાનું કહી ૨.૮૨ લાખ પડાવ્યા | PT teacher extorts Rs 2 82 lakhs …

પી.ટી. શિક્ષકે વિદ્યાર્થીઓને ગોવા લઈ જવાનું કહી ૨.૮૨ લાખ પડાવ્યા | PT teacher extorts Rs 2 82 lakhs …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News