gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સ્માર્ટફોન, પેટ્રોલ, લેપટોપ… બધુ જ મોંઘું થઈ જશે? ડૉલર સામે રૂપિયો ગગડતા વધ્યું ટેન્શન | Rupee Plu…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in Business
0 0
0
સ્માર્ટફોન, પેટ્રોલ, લેપટોપ… બધુ જ મોંઘું થઈ જશે? ડૉલર સામે રૂપિયો ગગડતા વધ્યું ટેન્શન | Rupee Plu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rupee Plunged Against US Dollar : અમેરિકન ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થઈ રહ્યો છે. પ્રથમ વખત એવું બન્યું છે કે, ડૉલરના મુકાબલે રૂપિયો 90ને પાર જતો રહ્યો છે. રિપોર્ટ મુજબ વિદેશી ભંડોળ દેશની બહાર જવું, ક્રૂડ ઓઈલની ઊંચી કિંમતો રહેવી અને ભારત-અમેરિકા વેપાર સમજૂતીમાં અનિશ્ચિતતાના કારણે રૂપિયામાં ઘટાડો થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ફૉરેક્સ ટ્રેડર્સનું કહેવું છે કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) તેમાં હસ્તક્ષેપ ન કરતી હોવાના કારણે પણ રૂપિયામાં દબાણ વધી રહ્યું છે. ડૉલર સામે રૂપિયો ગગડવાના કારણે ભારત અનેક નુકસાનનો સામનો કરી રહ્યું છે. આ નબળાઈની અસર શેર માર્કેટ, વિદેશી ચલણના વેપારીઓ (Forex Traders) પર પડવાની સાથે સામાન્ય ભારતીય પરિવારો પણ સંકટનો સામનો કરી રહ્યા છે. 

રૂપિયો ગગડવાના કારણે સામાન્ય લોકો પર કેવી રીતે અસર પડે?

ભારત પોતાની જરૂરિયાતનું 90 ટકા ક્રૂડ ઓઈલ અને 60 ટકા ખાદ્ય તેલ અન્ય દેશોમાંથી આયાત કરે છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ, ખાતર અને ખાદ્ય તેલ જેવી ચીજ-વસ્તુઓ મામલે પણ વિદેશી સપ્લાયરો પર નિર્ભર છે. જ્યારે રૂપિયો નબળો પડે છે, ત્યારે આ આયાત થતી પ્રોડક્ટની કિંમતો વધી જાય છે. એટલે કે આયાતી વસ્તુઓ પર વધુ ડૉલર ચુકવવા પડે છે. આ કારણે આઈફોન, ફ્રિજ અથવા કાર ખરીદવી મોંઘી થઈ શકે છે. રૂપિયો ગગડે ત્યારે આયાત થતા લેપટોપ, ફ્રિજ, સ્માર્ટફોન જેવી અનેક ચીજવસ્તુઓ મોંઘી થઈ જાય છે. આ ઉપરાંત ખાદ્ય તેલ, પેટ્રોલ અને LPGના ભાવ વધવાના કારણે ભારતીય પરિવારને બજેટ પણ ખોરવાય છે.

વિદેશમાં અભ્યાસનો ખર્ચ પણ વધશે

વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ખર્ચ 2023ની તુલનાએ વાર્ષિક પાંચથી 10 લાખ રૂપિયા વધી શકે છે. જે વિદ્યાર્થીઓ ટ્યૂશન ફી અને રહેવાનો ખર્ચ ડૉલરમાં ચૂકવે છે, તે ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. જે વિદ્યાર્થીઓ વાર્ષિક ટ્યૂશન ફી 50,000 ડૉલર ચૂકવી રહ્યા છે, એટલે કે તેઓ એક ડૉલરના 80 રૂપિયા મુજબ 40 લાખ રૂપિયા ચૂકવી રહ્યા છે, તો હવે તે 45 લાખ રૂપિયા થઈ ગઈ છે. આમ, ફીમાં પાંચ લાખ રૂપિયાનો વધારો થયો છે.

આ પણ વાંચો : પોતાની ટ્રેન, પ્રાઈવેટ જેટ, 700 કારો, મહેલ જેવું ઘર… જાણો કેટલા અમિર છે રાષ્ટ્રપ્રમુખ પુતિન

એજ્યુકેશન લોનને પણ અસર

રૂપિયાનું મૂલ્ય ઘડવાની અસર એજ્યુકેશન લોન પર પણ પડી છે. જે વિદ્યાર્થીએ પ્રતિ ડૉલર રૂ.80ના દરે એજ્યુકેશન લોન લીધી છે, તેઓ કે પછી તેમના પરિવારે હવે રૂપિયાના મૂલ્યમાં થયેલા ઘટાડાને કારણે 12% થી 13% વધારે રકમ ચૂકવવી પડી રહી છે.

રૂપિયાનું મૂલ્ય ઘટવાના ત્રણ કારણ

1… અમેરિકા સાથે વેપાર તણાવ : ભારત-અમેરિકા વચ્ચે વેપાર માટેની ઘણી બેઠકો નિષ્ફળ ગઈ છે. અમેરિકાએ ભારતથી આયાત થતી કેટલીક પ્રોડક્ટ પર 50 ટકા ટેરિફ ઝિંકી દીધો છે, જેના કારણે ભારતીય વેપારીઓનો વિશ્વાસ ડગમગી ગયો છે.

2… રોકાણકારોનું પલાયન : આમ તો ભારતમાં મોંઘવારી અને GDP વૃદ્ધિ સ્થિર છે, છતાં વિદેશી રોકાણકારોએ 2025માં ભારતીય સ્ટોક માર્કેટમાંથી 17 અબજ ડૉલર ખેંચી લીધા છે. આ કારણે રૂપિયા પર દબાણ વધ્યું છે.

3… RBIની નીતિમાં ફેરફાર : આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)એ ભારતના વિનિમય દર વ્યવસ્થાને ‘સ્થિર’ શ્રેણીના બદલે તેની નીચેની શ્રેણીમાં ધકેલી દીધી છે. એનો અર્થ એ થયો કે, ભારતીય રિઝર્વ બેંક રૂપિયાને બચાવવાનો પ્રયાસ કરવાના બદલે તેને નિયંત્રણમાં કરી રહી છે.

આ પણ વાંચો : પુતિન-મોદી વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદ્વારીએ ઉભો કર્યો વિવાદ, ભારતે કહ્યું, ‘ત્રીજો દેશ ન બોલે’

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…
Business

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

March 24, 2026
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
Next Post
દાહોદમાં શ્વાનનો આતંક! ઘરમાં ઘૂસી સૂતેલાં લોકો પર હુમલો કર્યો, 22 ગ્રામજનો ઈજાગ્રસ્ત | A rabid dog b…

દાહોદમાં શ્વાનનો આતંક! ઘરમાં ઘૂસી સૂતેલાં લોકો પર હુમલો કર્યો, 22 ગ્રામજનો ઈજાગ્રસ્ત | A rabid dog b...

અમદાવાદમાં BU પરમિશન વગર ચાલતા હોસ્પિટલો-શાળાઓ સહિતના 28 એકમો સીલ, AMCની કાર્યવાહી | without BU perm…

અમદાવાદમાં BU પરમિશન વગર ચાલતા હોસ્પિટલો-શાળાઓ સહિતના 28 એકમો સીલ, AMCની કાર્યવાહી | without BU perm...

ભારતના મિત્ર તરીકે 1971ના યુદ્ધમાં રશિયાની હતી નિર્ણાયક ભૂમિકા: એકલેહાથે અમેરિકા, ચીન અને બ્રિટનને ડ…

ભારતના મિત્ર તરીકે 1971ના યુદ્ધમાં રશિયાની હતી નિર્ણાયક ભૂમિકા: એકલેહાથે અમેરિકા, ચીન અને બ્રિટનને ડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારે કરી! કારમાં હેલમેટ ન પહેરવા બદલ શંખેશ્વર પોલીસે ફટકાર્યો દંડ | Heavy fine Shankheshwar police f…

ભારે કરી! કારમાં હેલમેટ ન પહેરવા બદલ શંખેશ્વર પોલીસે ફટકાર્યો દંડ | Heavy fine Shankheshwar police f…

7 months ago
મહીના રાયકા દોડકા ખાતે લાઈન જોડવા શટ ડાઉનમાં ફેરફાર થતા હવે તા.5મીએ અડધા વડોદરાને પાણી નહીં મળે | Va…

મહીના રાયકા દોડકા ખાતે લાઈન જોડવા શટ ડાઉનમાં ફેરફાર થતા હવે તા.5મીએ અડધા વડોદરાને પાણી નહીં મળે | Va…

8 months ago
સરદાર પટેલની 150મી જન્મજયંતી: SOU ખાતે ભવ્ય એકતા પરેડ, એરફોર્સે આકાશી સેલ્યુટ આપ્યું, મહિલા નેતૃત્વમ…

સરદાર પટેલની 150મી જન્મજયંતી: SOU ખાતે ભવ્ય એકતા પરેડ, એરફોર્સે આકાશી સેલ્યુટ આપ્યું, મહિલા નેતૃત્વમ…

5 months ago
બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News