gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, સ્ટેશન રોડ પર મેડિકલ વેસ્ટના ઢગલા | People’s health is being compr…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
હળવદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, સ્ટેશન રોડ પર મેડિકલ વેસ્ટના ઢગલા | People’s health is being compr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સામાન્ય
માણસોને દંડતું તંત્ર હોસ્પિટલના સંચાલકો સામે મૌન

જાહેર
આરોગ્ય અને પર્યાવરણ માટે જોખમી કચરો ફેંકતા તત્વો વિરૃદ્ધ કડક કાર્યવાહીની ઉગ્ર
માંગણી

હળવદ – 
હળવદ શહેરના રેલવે સ્ટેશન રોડ પર બેંક ઓફ બરોડા નજીક અજાણ્યા
શખ્સો દ્વારા જાહેરમાં અમુક હોસ્પિટલો દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં
આવ્યો છે. જેના પગલે રોગચાળો ફેલાવવાની સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થવાની
શક્યતાઓ ઊભી થઈ છે. વપરાયેલી સિરીંજ અને દવાઓની બોટલો જેવા જોખમી કચરાને કારણે
સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

પ્રદૂષણ
નિયંત્રણ માટે તેમજ રોગચાળો ફેલાઈ નહીં તે માટે હોસ્પિટલ સહિત આરોગ્ય સંસ્થાઓમાં
વાપરવામાં આવતા મેડિકલ વેસ્ટનો વૈજ્ઞાાાાનિક ઢબે નિકાલ કરવો ફરજિયાત કરવામાં
આવ્યું છે જે માટે તમામ આરોગ્ય સંસ્થાઓને લાયસન્સ પણ લેવું પડે છે. એટલું જ નહીં
મેડિકલ વેસ્ટના ડેટા પણ મેન્ટેઈન કરવાના હોય છે. પરંતુ જિલ્લાના ગ્રામ્ય
વિસ્તારોમાં આડેધડ મેડિકલ વસ્ટનો નિકાલ કરવામાં આવે છે જે જોખમી પુરવાર થઈ શકે છે.

સ્થાનિકોનો
આક્ષેપ છે કે આ માત્ર ગંદકી નથી પરંતુ નાગરિકોના જીવ સાથેનો ખેલ છે. નગરપાલિકા અને
આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ સામાન્ય નાગરિક
ભૂલ કરે તો દંડ ફટકારતું તંત્ર અત્યારે કેમ ચૂપ છે
? રહીશોએ ચેતવણી આપી છે કે જો આ જોખમી કચરો જલ્દી
દૂર કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવામાં
આવશે. પશુઓ અને બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવા આ કચરાના નિકાલ માટે તંત્ર જાગે
તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

Next Post
નિફટી શેરોમાં DIIનું હોલ્ડિંગ પ્રથમ વાર FIIથી આગળ | DII holdings in Nifty stocks surpass FII for the…

નિફટી શેરોમાં DIIનું હોલ્ડિંગ પ્રથમ વાર FIIથી આગળ | DII holdings in Nifty stocks surpass FII for the...

સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે ફોર્મ નં.7 ભરાયાનો કોંગ્રેસનો આક્ષેપ | Congress alleges that…

સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે ફોર્મ નં.7 ભરાયાનો કોંગ્રેસનો આક્ષેપ | Congress alleges that...

સોના-ચાંદીનાં ભાવમાં આરંભિક તેજી પછી ઉછાળા ઉભરા જેવા નિવડયા | Gold and silver prices rebounded after…

સોના-ચાંદીનાં ભાવમાં આરંભિક તેજી પછી ઉછાળા ઉભરા જેવા નિવડયા | Gold and silver prices rebounded after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ, નવરાત્રિમાં વરસાદ પણ ગરબા રમવા આવશે | gujarat navratri…

6 months ago
ગેસના કકળાટ વચ્ચે વડોદરામાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,42 સિલિન્ડર સાથે ગેસ એજન્સીનો ડિલિવરીમેન પકડ…

2 weeks ago
તિજોરીકી ચાવી દો,વરના સબકો માર ડાલેંગે પાટોદના ફાર્મહાઉસમાં લૂંટારૃઓ ત્રાટક્યા | decoit in farm hous…

4 months ago
AAP નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ CBIને ચાર વર્ષની તપાસ બાદ ન મળ્યા પુરાવા, ક્લોઝર રિપોર્ટને કોર્ટની મ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News